Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

શરમજનક ઘટના : ૯૨ વર્ષના વયોવૃધ્ધે ફૂલ જેવી બાળાના શરીર સાથે કર્યા અડપલા

ભોગ બનનાર બાળાને નરાધમ વયોવૃધ્ધે ગુપ્ત ભાગ પર હાથ ફેરવી અડપલા કર્યા હતા, બાળાને તે ન ગમ્યુ હોય કે, પછી દુઃખાવો થયો હોય તેમ તેણે ઘરે જઈ માતાને ઈશારાથી જાણ કરી હતી. રાજકોટ,તા.૨૬ સભ્ય સમાજનું માથું શરમથી ઝુકી જાય તેવી…

સુરત : નવ વર્ષની બાળકી પર ફોઈના પુત્રએ જ આચર્યુ દુષ્કર્મ

બાળકીના કણસવાનો અવાજ સાંભળીને પડોશીએ બારીની ફાટમાંથી જાેયું તો સગીરાને તેનો પિતરાઈ ભાઈ પીંખતો હતો. સુરત,તા.૧૫ સુરતમાં નવ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ દુષ્કર્મ બીજા કોઈએ નહીં પણ ફોઇના પુત્રએ જ આચર્યુ છે. બાળકીના માતાપિતા બહાર ગયા…

હેકરના ત્રાસથી કંટાળીને એક ફેમિલીના ૭ સભ્યોએ પોતાના મોબાઇલ વાપરવાનું છોડી દીધું

સતત ૧૮ દિવસ સુધી મોબાઇલ ફોન ઓબ્ઝર્વેશનમાં રાખ્યા પછી પણ જેવા મોબાઇલ ફોન સ્ટાર્ટ કર્યા કે, હેકરના મેસેજ આવવાના શરૃ થઇ ગયા. વડોદરા,તા.૧૪ મોબાઇલ હેકરના ત્રાસથી કંટાળીને છાણી વિસ્તારમાં રહેતા પરિવારના ૭ સભ્યોએ પોતાના મોબાઇલ ફોન છેલ્લા ૨૦ દિવસથી બંધ…

વડોદરા : સોશ્યલ મીડિયા પર પતિએ પજવણી કરતા ૨૦૦ જેટલા ફેક એકાઉન્ટ બનાવ્યા

વડોદરા,તા.૧૩ પતિના ત્રાસથી બચવા માટે તેણે ૬ હજાર ડોલર, આઇફોન અને બ્રાન્ડેડ શૂઝ વગેરે ચીજાે મોકલી હતી. તે છતા પણ તેનો પતિ અને મળતિયાઓ હજી પણ પજવી રહ્યા છે. અમેરિકામાં અભ્યાસ માટે ગયેલી છાણી વિસ્તારની યુવતીને તેના પતિએ સોશ્યલ મીડિયા…

નવરાત્રી સમાચાર : પોલીસ ભાઈ-બહેનો સાથે અન્ય અધિકારીઓ તથા પાવાગઢ મંદિરના ટ્રસ્ટીઓ પણ ગરબે ઝૂમ્યા

(રીઝવાન આંબલીયા) હાલમાં શક્તિપર્વ નવરાત્રી ચાલુ છે ત્યારે પૂરા દેશમાં ઉજવાતા આ તહેવારમાં સૌ કોઈ ‘માં’ના ગરબામાં ઝૂમી માતાજીની ભક્તિમાં લીન છે. ત્યારે પાવાગઢ મહાકાળી માતાના મંદિર ખાતે ૨૪ કલાક ખડેપગે સેવા આપતા પોલીસ જવાનો આજના કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા કલાકાર…

રાજકોટ : ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો વિડીયો શૅર કરનાર યુવાનની ધરપકડ કરવામાં આવી

સાયબર ક્રાઈમ પોલીસ સોશ્યલ મિડીયા પર વોચ રાખતી હોય છે જે અન્વયે ફેસબૂક મારફતે ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો વિડીયો શૅર કરાયાનું જણાતા આરોપીને તેના મોબાઈલ ચેક કરવા પોલીસ સ્ટેશને રૃબરુ બોલાવાયો હતો.   રાજકોટ,તા.૩ ડીજીટલ યુગનો સ્વવિકાસથી માંડીને ધંધા-રોજગાર, સરકારી કામકાજ સહિતના…

સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં બાળકી શ્વાસ લઈ શકે તેવી અડધી દાટેલી હાલતમાં મળી

અજાણી સ્ત્રી દ્વારા તરછોડાયેલી 3 દિવસની બાળકી જંગલમાં અડધી દાટેલી હાલતમાં જીવિત મળતા ચકચાર મચી ગઈ  પોલીસના જણાવ્યા મુજબ, બાળકીને જે રિક્ષામાં લઈને જંગલમાં જીવતી દાટી દેવાઈ હતી એ રિક્ષાની ઓળખ થઇ ગઈ છે અને એ દિશામાં સઘન પોલીસ તપાસ…

લો બોલો..! ભારે વરસાદ બાદ પૂરથી ત્રાસીને પત્નીના દાગીના વેચી એક વ્યક્તિએ બોટ ખરીદી

પૂર પીડિત ચિરાગ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, “મારું ઘર વિશ્વામિત્રી નદીની બાજુમાં છે, હું એમ્પાયર-૧માં રહું છું, આવા પૂર ત્યાં અવારનવાર આવ્યા કરે છે.  વડોદરા,તા.૧૬ આ વર્ષે વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂરના પાણીએ લોકોને એટલે બધા હેરાન કરી નાખ્યા છે કે,…

ગુજરાત હાઇકોર્ટનો મોટો ચુકાદો : નશાની હાલતમાં અકસ્માત કરનાર/જવાબદાર વ્યક્તિને ચુકવવું પડશે વળતર

ગુજરાત હાઇકોર્ટે કહ્યું હતું કે, માત્ર વીમા કંપની પર વળતરની જવાબદારી નહીં. અમદાવાદ,તા.૧૦ રાજ્યમાં નશાની હાલતમાં થતા અકસ્માતના કેસોમાં ગુજરાત હાઇકોર્ટે એક મોટો ચુકાદો આપ્યો છે. નશાની હાલતમાં અકસ્માતમાં વળતર ચૂકવવા મામલે વાહન ચાલક જવાબદાર હોવાનું હાઇકોર્ટે અવલોકન કર્યું હતું….

વ્યાજખોરો સામે કડક કાર્યવાહી..! ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વાર એક જ પરિવારના ત્રણ સભ્યો ગુજસીટોકના ગુનામાં જેલ હવાલે

અંજાર, તા. ૭ ત્રણેય ભાઈ-બહેન સામે વ્યાજખોરી, પઠાણી ઉઘરાણી અને મારામારી સહિતના અનેક ગુનાઓ પહેલાં જ નોંધાયેલા છે. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા વ્યાજખોરીને ડામવાના સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને વ્યાજખોરીની ચુંગલમાં ફસાયેલા લોકોને ન્યાય મળે તે માટે કાર્યવાહી…