ગુજરાતમાં ૮થી ૧૦ જાન્યુઆરી કમોસમી વરસાદની આગાહી : અંબાલાલ પટેલ
તા.૦૫ ફરી એકવાર ગુજરાતમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ અંગેની આગાહી વ્યક્ત કરી છે. જાન્યુઆરીના ૮થી ૧૦મી તારીખની વચ્ચે કમોસમી વરસાદ વરસવાની સંભાવનાઓ રહેલી છે. અંબાલાલની આગાહી મુજબ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને…
ગુજરાતનાં ૧૦ શહેરોનું તાપમાન ૧૫ ડિગ્રીથી પણ નીચે નોંધાયું
પોરબંદર, રાજકોટ, ગાંધીનગર અને ડીસામાં તાપમાન ૧૧થી ૧૩ ડિગ્રી વચ્ચે નોંધાયું અમદાવાદ, જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના પ્રસિદ્ધ દાલ લેક હાલ સંપૂર્ણ થીજી ગયું છે. કડકડતી ઠંડીમાં દાલ તળાવનું પાણી જામી ગયું છે. તાપમાનનો પારો માઈનસમાં જતાં પાણી પણ જામી ગયું. બરફના જામી…
પિતાના મિત્રએ જ દુષ્કર્મ આચરી ૪ વર્ષની બાળકીને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર
અરવલ્લી જિલ્લાનો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ધનસુરામાં પહોંચી ગયો અરવલ્લી, અરવલ્લીમાં ૪ વર્ષની બાળકી સાથે રેપ વિથ મર્ડરની ચોંકાવનારી ઘટના બની છે. ધનસુરા તાલુકાના એક ગામની બાળકી સાથે હેવાનિયત જેવી ક્રુરતા આચરવામાં આવી છે. ગામના જ યુવકે ૪ વર્ષની બાળકીને…
સુરત : તાંત્રિકે વિધી કરવાના બહાને રૂમમાં લઈ જઈ મહિલા સાથે પાશવી બળાત્કાર ગુજાર્યો
તાંત્રિકે ઘરમાં વિધિ કરશે તો રૂપિયાનો વરસાદ થશે તેવું જણાવ્યું હતું… પોલીસે ૫૬ વર્ષીય આરોપી અહેમદનૂર પઠાણની ધરપકડ કરી સુરત, સુરતનાં ડિંડોલીમાં મહિલાને ભેટી ગયેલા તાંત્રિકે તાંત્રિક વિધી કરવાથી ઘરમાં લક્ષ્મીજી આવશે અને ઘરમાં રૂપિયાનો વરસાદ થશે તેવો જાંસો આપી…
શિક્ષણના બદલે વિદ્યાર્થીઓને રસોઇના પાઠ ભણાવાતા વિવાદ સર્જાયો
કપરાડામાં આવેલી આશ્રમ શાળામાં વિદ્યાર્થીઓ રસોઇ બનાવતા હોવાનો વીડિયો વાયરલ થતા અધિકારીઓ દોડતા થયા વલસાડ,તા.૧૫ વલસાડ જિલ્લાના કપરાડામાં આવેલી આશ્રમ શાળામાં શિક્ષણના બદલે વિદ્યાર્થીઓને રસોઇના પાઠ ભણાવતા વિવાદ સર્જાયો છે. કપરાડાની આશ્રમ શાળામાં રસોઈયાના બદલે બાળકો રસોઇ બનાવી હોવાનો વીડિયો…
લુણાવાડા : હાર્ટ એટેકથી માતા-પુત્રનું મોત થતાં ગામમાં શોકનો માહોલ
પુત્રના મૃત્યુ બાદ ૫ મિનિટના અંતરમાં જ માતાએ જીવ ગુમાવ્યો મહીસાગર,છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં હાર્ટ એટેકના કેસો વધી રહ્યા છે. ત્યારે મહીસાગરમાં પણ હાર્ટ એટેકથી બે લોકોના મોત થયા છે. લુણાવાડામાં હાર્ટ એટેકથી માતા-પુત્રના મોત થયા હોવાની ઘટના સામે આવી…
સુરત : અડાજણ બ્રિજ પર દોડતી એમ્બ્યુલન્સમાં કપલની પ્રેમલીલા
એમ્બ્યુલન્સ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના નામે રજિસ્ટ્રેશન થયેલી છે સુરત,તા.૧૦આજકાલ કપલ બેહયા થઈને શરમ ભૂલી રહ્યાં છે. શરમ ભૂલીને હવે જાહેરમાં એવી હરકતો કરવા લાગ્યા છે કે, જાેનારા શરમાઈ જાય. સુરત શહેરમાં શર્મનાક ઘટના બની છે. એક ખાનગી એમ્બ્યુલન્સમાં કપલના…
ગાંધીનગર-અમદાવાદ વચ્ચે ગિફ્ટ સિટી કરતા પણ વધુ ઉંચાઈ ધરાવતી બિલ્ડીંગનુ નિર્માણ થશે
અમદાવાદ,ગાંધીનગર અને અમદાવાદમાં હવે ઉંચી બિલ્ડીંગો જાેવા મળી રહી છે. પરંતુ હવે તમને વર્તમાનમાં જે છે એના કરતા પણ વધારે ઉંચી બિલ્ડીંગ જાેવા મળી શકે છે. ઉંચી બિલ્ડીંગો જે તે શહેરની સુંદરતા અને રુઆબમાં પણ વધારો કરતી હોય છે. આવી…
સુરત : લંપટ શિક્ષક બાળકીઓને અશ્લીલ વીડિયો બતાવી શારીરિક ચેડાં કરતો હતો
એક બાળકીએ તેના દાદાને જાણ કરતા તેનો ભાંડો ફુટ્યો, પોલીસે લંપટ શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ સહિત અલગ અલગ ક્લમો ઉમેરી ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે સુરત,તા.૦૧સુરત જિલ્લાના માંડવી તાલુકાના એક આશ્રમ શાળાના…
બનાસકાંઠાના છાપીમાં ઈઝરાયેલ વિરુદ્ધના પોસ્ટર લાગ્યા
ઈઝરાયેલ વિરુદ્ધના આ પોસ્ટર લાગવાને પગલે હવે પોલીસે તપાસ શરુ કરી છે. બનાસકાંઠા,બનાસકાંઠા જિલ્લાના છાપીમાં ઈઝરાયેલ બોયકોટના પોસ્ટર લગાડવામાં આવ્યા છે. વડગામ તાલુકાના છાપી વિસ્તારમાં આ વિવાદીત પોસ્ટર લગાડવામાં આવ્યા છે. ઈઝરાયેલ વિરુદ્ધના આ પોસ્ટર લાગવાને પગલે હવે પોલીસે તપાસ…