Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

ગુજરાત

સુરત શહેરમાં કાયદો વ્યવસ્થા બાબતે 221 પાસા અને 87 તડીપાર કર્યા : અનુપમસિંહ ગેહલોત

(અબરાર એહમદ અલવી) શહેરમાં છેલ્લા 48 કલાક દરમિયાન 40 પોલીસ સ્ટેશનમાં 227 બુટલેગર, 19 જુગાર, શરીર સંબંધિત 349, 1060 અન્ય 381 મળીને કુલ્લે 2036 ગુનેગારોને ઝડપી પાડ્યા છે અને પાસાના 24 અને તડીપારના 16 તેમજ અન્ય અટકાયતી ગેરકાયદેસર ડિમોલેશન 9…

રાજ્યમાં તાપમાન ઊંચુ જશે…જાણો હવામાન નિષ્ણાતની આગાહી

(અબરાર એહમદ અલવી) રાજ્યમાં તાપમાન ઊંચું જાય તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર હાલ યેલ્લો એલર્ટ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જેમાં 9 માર્ચ 2025થી 13 માર્ચ 25 દરમ્યાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર તાપમાન…

રાજ્યમાં ધોરણ 1થી 8 અને 12માં પુસ્તકો બદલાશે

(અબરાર એહમદ અલવી) ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા નવા શૈક્ષણિક વર્ષ 2025-26થી ધો.1, 6થી 8 અને ધો.12ના પાઠ્યપુસ્તકોમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં ધોરણ. 1માં ગુજરાતી, ધોરણ. 6માં અંગ્રેજી, ધોરણ. 7માં સંસ્કૃત માધ્યમમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સર્વાંગી…

૨૭ ફેબ્રુઆરીથી રાજ્યમાં બોર્ડની પરીક્ષા : તંત્ર સજ્જ

(Abrar Ahmed Alvi) અમદાવાદ શહેર અને જિલ્લાના તમામ પરીક્ષા સ્થળો પર CCTV કેમેરા દ્વારા મોનિટરીંગ ૨૭ ફેબ્રુઆરીથી રાજ્યમાં બોર્ડની પરીક્ષા ‍ લેવામાં આવશે જેમાં અમદાવાદ શહેરમાં ૯૨,૧૯૫ અને ગ્રામ્ય જિલ્લામાં ૭૩,૨૬૦ વિદ્યાર્થીઓ આપશે ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા. શહેર…

ગુજરાત રાજ્યની ઇન્ડો ઈસ્લામિક સ્થાપત્ય શૈલી આગવી છે, આયાતી નથી

સીદી સૈયદની બારીક કોતર કામવાળી જાળી જેના માટે એમ પણ કહેવાય છે કે, તે એક જ પત્થરમાંથી કોતરી કાઢવામાં આવી છે. તો આ જાળી અને અન્ય સ્થાપત્યોને ગુજરાતના વૈવિધ્યપૂર્ણ સ્થાપત્યના વારસાથી અલગ કરવા યોગ્ય નથી. આપણે આપણા વૈવિધ્યપૂર્ણ સ્થાપત્યના વારસાને…

રાજ્યની GMERS સંલ્ગન 7 હોસ્પિટલમાં અત્યાધુનિક હાઇ એન્ડ માઇક્રોસ્કોપ ઉપલબ્ધ થયા

(Abrar Ahmed Alvi) અંદાજીત રૂ. 7 કરોડના ખર્ચે રાજ્યની સોલા (અમદાવાદ), ગાંધીનગર, ગોત્રી (વડોદરા), પાટણ, હિંમતનગર, જૂનાગઢ અને વલસાડની GMERS મેડિકલ હોસ્પિટલને હાઇએન્ડ માઇક્રોસ્કોપ મળ્યા ……………….. 4 હજારથી વધુ ગામોને ઘર આંગણે વિશ્વસ્તરીય સુવિધાઓનો લાભ મળશે હાઇ-એન્ડ માઇક્રોસ્કોપના ફાયદા :…

જન્મના પ્રમાણપત્રમાં સુધારાને લઈને ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

(Abrar Ahmed Alvi) ગુજરાત હાઈકોર્ટે જન્મના પ્રમાણપત્રમાં સુધારાને લઈને મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે જણાવ્યું કે, ‘આધાર કાર્ડ, પાનકાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા સરકારી રેકર્ડમાં દર્શાવેલી જન્મ તારીખ સંપૂર્ણ માન્ય રહેશે નહીં. હાઈકોર્ટે જણાવ્યું કે, જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલ તારીખ જ…

નવસારી હાઇવે પરથી ડ્રગ્સ ઝડપાયું, ડ્રગ્સની કિંમત કરોડોમાં

(Abrar Ahmed Alvi) નવસારી હાઇવે પરથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ડ્રગ્સ બાબતે મોટું ઓપરેશન પાર પાડવામા આવ્યું હતું. સુરત નજીક નવસારી હાઈવે પર આફ્રિકન મૂળની એક મહિલાને દોઢ કિલો હાઈ કોલેટીનો કોકેઈનના જથ્થા સાથે ઝડપી પાડી હોવાનું જાણવા મળ્યું છે….

ત્રણ-ત્રણ સંતાનોના પિતાએ સગીરાને બનાવી હવસનો શિકાર, પીડિતાના પિતાએ ફરિયાદ દાખલ કરાવી

વાપી ટાઉન પોલીસે નરાધમ આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી મુન્ના અને પીડિતાના પિતા બન્ને મિત્ર જ હતા અને બંને પરિવારો આજુ બાજુમાં જ રહેતા હતા. વાપી,તા.૧૨ રાજ્યમાં મહિલા સુરક્ષાઓના…

ચાઈનીઝ દોરી યમદૂત બની : હજી તો ડિસેમ્બર છે અને ગુજરાતમાં ચાઇનીઝ દોરીથી ૩ના મોત

ડિસેમ્બરની શરૂઆતમાં જ ચાઈનીઝ દોરીથી ત્રણ યુવકોના મોત થઈ ગયા છે. ત્યારે હજી આ જીવલેણ દોરો ઉત્તરાયણ સુધી કેટલાના જીવ લેશે..? સુરત,તા.૩ હજી તો ડિસેમ્બર મહિનો ચાલે છે, ઉત્તરાયણને હજી દોઢ મહિના જેટલી વાર છે, તે પહેલા તો ગુજરાતમાં જીવલેણ…