Safeer News

Breaking News from Ahmedabad

Entertainment

Entertainment અમદાવાદ

અમદાવાદ : “કહી દેને પ્રેમ છે” ફિલ્મનું બોપલ મુકતા થિયેટર ખાતે ગ્રાન્ડ પ્રીમિયર યોજાયું

લખાણ અને સ્ક્રિપ્ટ એટલી મજબૂત છે તે રીલીઝિંગમાં થોડી વાર થઈ છતાં પણ એકદમ ફ્રેશ અને નવી લાગે છે. પાવરા એન્ટરટેનમેન્ટ જયેશભાઈ પાવરા, એમના સ્વભાવ જેવી જ ગુજરાતી ફિલ્મો બનાવવા સફળ રહેલ છે. રીઝવાન આંબલીયા અમદાવાદ, 22 સપ્ટેમ્બર શુક્રવારના રોજ…

Entertainment મનોરંજન

‘મેડ ઇન હેવન સીઝન 2’માં તેના પાત્ર માટે પ્રેમ અને પ્રશંસા મેળવવા પર પરવીન દબાસે શું કહ્યું….

(Divya Solanki) મુંબઈ,તા.૧૮ દબાસ ‘મેડ ઇન હેવન સીઝન 2’ માં વસીમની ભૂમિકા ભજવે છે અને તેના પાત્ર અને અભિનયને દર્શકો તરફથી અપાર પ્રેમ અને સ્નેહ મળ્યો છે. તેની સ્ક્રીન પ્રેઝન્સથી લઈને તેના મોહક વ્યક્તિત્વ સુધી, ચાહકો શોમાં ગાગા કરી રહ્યા…

અમદાવાદ : “મહારાજા ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડસ”નું આયોજન કરવામાં આવ્યું

રીઝવાન આંબલીયા • ગુજરાત ખાતેનો સૌ પ્રથમ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ & એવોર્ડસ• 8મી, 9મી અને 10મી ઓગસ્ટ દરમિયાન આયોજન કરાયું અમદાવાદ, ગુજરાત ખાતેના સૌ પ્રથમ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ & એવોર્ડસ- “મહારાજા ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સ”નું આયોજન અમદાવાદ ખાતે 8મી, 9મી અને…

ફિલ્મ ‘જવાન’નો મુકાબલો હોલિવૂડની ‘ધ નન’ ફિલ્મ સાથે થશે

કિંગ ખાનની “જવાન” સાત સપ્ટેમ્બરે આવી રહી છે અને “ધ નન” ૮મીએ રિલીઝ થવાની છે. શાહરૂખ ખાનની ફિલ્મ જવાન સપ્ટેમ્બરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં શાહરૂખની સાથે લીડ રોલમાં દીપિકા પાદુકોણ છે. શાહરૂખનો મુકાબલો કરવા બોલિવૂડની કોઈ મોટી ફિલ્મ મેદાને…

Entertainment અમદાવાદ

ગ્લેમઅપ મોડેલીંગ એકેડમી દ્વારા ફેશન વોક ઇન્ડિયા સીઝન-૩નું ફિનાલે યોજાયું

(રીઝ્વાન આંબલીયા) આ કાર્યક્રમમાં રાજસ્થાન, ઇન્દોર, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, દિલ્હી તથા ગુજરાતના લોકોએ ભાગ લીધો હતો. અમદાવાદ, અમદાવાદ શહેરના અગોરા મોલ ખાતે “ગ્લેમઅપ મોડેલીંગ એકેડમી” દ્વારા “ગ્લેમઅપ ફેશન વોક ઇન્ડિયા સીઝન-૩”નું ફિનાલે યોજાયું હતું. જેમાં આઠથી નવ રાજ્યોના કન્ટેસ્ટનું ઓડીશન લેવામાં…

Entertainment મનોરંજન

પ્રકાશ ઝા અભિનીત ‘મટ્ટો કી સાઈકિલ’નું સ્પેશિયલ અમદાવાદી કનેક્શન

આ ફિલ્મ તેની યુનિક સ્ટોરી, પ્રકાશ ઝાની એક્ટિંગની સાથે તેના અમદાવાદી કનેક્શનને લઈને પણ ચર્ચામાં છે. ‘મટ્ટો કી સાઈકિલ’ના ક્રિએટિવ હેડ માધવી ભટ્ટ અમદાવાદના છે. મુંબઈ, શુક્રવારે બોલિવૂડના દિગ્ગ્જ ડીરેકેટર-પ્રોડ્યુસર પ્રકાશ ઝાને મુખ્ય પાત્રમાં ચમકાવતી ફિલ્મ ‘મટ્ટો કી સાઈકિલ’ રિલીઝ…

Bigg Boss Promo : આ વખતે ‘બિગ બોસ’ વધુ ખતરનાક બનશે, સ્પર્ધકોનો પડછાયો પણ સાથ છોડશે

ટીવી જગતનો સૌથી વિવાદાસ્પદ રિયાલિટી શો હવે ટૂંક સમયમાં આવી રહ્યો છે. અમે વાત કરી રહ્યા છીએ ‘બિગ બોસ’ની. આ શોની ફેન ફોલોઈંગ દર વર્ષે વધી રહી છે. આ શોએ લોકોમાં ઘણી ખ્યાતિ મેળવી છે. હવે આ “બિગ બોસ 16”…

Entertainment મનોરંજન

Kaun Banega Crorepati 14 : સ્પર્ધકની પત્નીએ અમિતાભ બચ્ચનની ફિલ્મને કહી ‘ફેક’, સાંભળીને બિગ બીએ માથું પકડી લીધું

કૌન બનેગા કરોડપતિ શોની 14મી સીઝન શરૂ થઈ ગઈ છે અને આ વખતે પણ સ્પર્ધકો પોતાની બુદ્ધિમત્તાના જોરે તેને જીતવાની ઈચ્છા સાથે અહીં પહોંચી રહ્યા છે. કેટલાક પોતાની ગેમ દ્વારા લોકોના દિલો પર કબજો જમાવી રહ્યા છે, તો કેટલાક પોતાની…

Entertainment મનોરંજન

‘વિક્રમ વેધા’નું પોસ્ટર થયું રિલીઝ, બંને સ્ટાર્સના અંદાજ જાેઇને ફેન્સ ખુશ-ખુશ થઇ ગયા

મુંબઈ,તા.૦૫ દર્શકો જે ફિલ્મની છેલ્લા ઘણાં સમયથી રાહ જાેઇને બેઠા છે એ ફિલ્મ એટલે કે “વિક્રમ વેધા” હવે તમને ટૂંક સમયમાં મલ્ટીપ્લેક્સમાં જાેઇ શકશો. આખરે આ મુવીનું પોસ્ટર રિલીઝ થઇ ગયુ છે. આ મુવીના પોસ્ટરમાં તમે સૈફ અલી ખાન અને…

Entertainment મનોરંજન

‘શિક્ષા મંડલ’ શિક્ષણમાં થઈ રહેલા સૌથી મોટા કૌભાંડો પરથી પડદો ઉઠાવશે, ટીઝર રિલીઝ……

વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે રમત કરવી એ દેશના ભવિષ્ય સાથે રમત છે… સુરક્ષિત ભવિષ્ય બનાવવા માટે દરેક વિદ્યાર્થી શાળાનું શિક્ષણ પૂરું કરીને વધુ સારા ઉચ્ચ શિક્ષણ તરફ આગળ વધવા માંગે છે, પરંતુ દેશની શિક્ષણ વ્યવસ્થામાં જે પ્રકારના કૌભાંડો બહાર આવી રહ્યા…