સીને મેજીકના બેનર હેઠળ હોલી સ્નેહ મિલન એન્ડ એવોર્ડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
(Rizwan Ambaliya) ભરત શર્મા અને શુભમ શર્મા દ્વારા આયોજિત સીને મેજીક હોલી સ્નેહ મિલન એન્ડ એવોર્ડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના નામાંકિત કલાકારોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં બાપુનગરના ધારાસભ્ય દિનેશ કુશવાહ અને ભાસ્કરભાઈની વિશેષ…
ઈન્ટરનેશનલ એવોર્ડસ : ‘મહારાજા ફિલ્મ ફેસ્ટીવલ’ મુંબઇમાં યોજાયો
(Rizwan Ambaliya) મહારાજા ફિલ્મ ફેસ્ટીવલ ઈન્ટરનેશનલ એવોર્ડસ મુંબઇમાં યોજાયો હતો જેમા બોલીવુડ, હોલીવુડ તથા અનેક કલાકારોનો જમાવડો જોવા મળ્યો હતો. તારીખ 29મી માર્ચે મુંબઇમાં લતા મંગેશકર ઓડીટોરીયમમાં ઈન્ટરનેશનલ મહારાજા ફિલ્મ ફેસ્ટિવલના અંતર્ગત સીઝન-૨ ના અનેક કલાકારો જેમ કે, બોલિવૂડ એક્ટર…
ભાવનગરમાં યોજાયેલ બિઝનેસ એવોર્ડમાં બોલિવૂડ એક્ટ્રેસ શાઝાન પદમસીએ હાજરી આપી
(Rizwan Ambaliya) બોલિવૂડ એક્ટ્રેસ શાઝાન પદમસીના હસ્તે બ્યૂટીસીયનને એવોર્ડ આપવામાં આવ્યા હતા ભાવનગર ખાતે યોજાયેલ એક એવોર્ડ શોની અંદર બોલિવૂડની એક્ટ્રેસ શાઝાન પદમસીએ હાજરી આપી હતી. ભાવનગરના ઝવેરચંદ મેઘાણી ઓડિયોટોરીયમ – સરદારનગર ખાતે શ્રીજી કોસ્મેટિક શોપના આયોજક યોગેશભાઈ અને શ્રીમતી…
ગ્લોબલ સ્ટાર રામ ચરણની ફિલ્મ ‘પેડ્ડી’નો ધમાકેદાર ફર્સ્ટ લુક જાહેર
(Divya Solanki) ગ્લોબલ સ્ટાર રામ ચરણના જન્મદિન પર તેમની આવનારી ફિલ્મ પેડ્ડીનો ધમાકેદાર ફર્સ્ટ લુક જાહેર કરવામાં આવ્યો છે. રામ ચરણ પોતાની બહુપ્રતિક્ષિત 16મી ફિલ્મ સાથે સિલ્વર સ્ક્રીન પર થહલકા મચાવવા માટે તૈયાર છે, જેનું નિર્દેશન રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ફિલ્મકાર…
ગુજરાતી એક્શન ફિલ્મ ‘ટારગેટ’નું શુભ મુહૂર્ત કરવામાં આવ્યું
(Rizwan Ambaliya) ગુજરાતી એક્શન ફિલ્મ ‘ટારગેટ’માં કલાકાર તરીકે હિન્દી ફિલ્મના જાણીતા ખૂંખાર વિલન શિવા (‘હમ’ પિક્ચરના વિલન ‘કેપ્ટન અટેક’) ફાઈટ કરતા જોવા મળશે ભાર્ગવ જીવરામ જોશી, રાજન ભટ્ટ અને તેમની ટીમ દ્વારા પ્રસ્તુત ‘ટારગેટ’ ગુજરાતી એક્શન ફિલ્મનું શુભ મુહૂર્ત કરવામાં…
અમદાવાદ : PVR ખાતે જબરજસ્ત કોમેડી ફિલ્મ ‘જીજા સાલા જીજા’નો પ્રીમિયર શો યોજાયો
(Rizwan Ambaliya) અમદાવાદના પીવીઆર ખાતે એક જબરજસ્ત ગુજરાતી ફિલ્મ ‘જીજા સાલા જીજા’નો પ્રીમિયર શો યોજાઈ ગયો. Film 📽️ Review Jayesh Vora તમામ થિયેટર બુક કરેલ હતા, અને હાઉસફુલ પણ હતા. દરેક મહેમાનોના ચહેરા પર કાર્યક્રમ પત્યા બાદ એક અનેરો ઉત્સાહ…
અભિનેત્રી અને ગાયિકા કશીશ રાઠોરે “ખાસ બાળકો” સાથે હોળીની ઉજવણી કરી
(Rizwan Ambaliya) કશીશ રાઠોર માને છે કે, જ્યારે તમે કોઈની જરૂરિયાતો/ઈચ્છા પૂરી કરતી વસ્તુ દાન આપો છો તો તે એક ‘મહાદાન’ બની જાય છે. ગુજરાતી ફિલ્મોની સુપર સ્ટાર અભિનેત્રી અને ગાયિકા કશીશ રાઠોર છેલ્લા કેટલાય સમયથી કોઈપણ તહેવાર હોય તેમના…
અમદાવાદ : રાજહંસ સિનેમા વસ્ત્રાલ ખાતે ફિલ્મ ‘નેહડો’નું પ્રીમિયર યોજાયું
(Rizwan Ambaliya) હાલ રિલીઝ થયેલ ફિલ્મ ‘નેહડો’નું આજે અમદાવાદમાં રાજહંસ સિનેમા વસ્ત્રાલ ખાતે જોરદાર પ્રીમિયર યોજાયું. Film Review Jayesh Vora આ ફિલ્મમાં સુપર સ્ટાર જીગ્નેશ બારોટ મુખ્ય કલાકાર તરીકે છે અને મુખ્ય અભિનેત્રી તરીકે પિનલ અબેરોય છે સાથી કલાકારોમાં કલ્પના…
પીવીઆર ખાતે ગુજરાતી ફિલ્મ ‘ઓલ ધ બેસ્ટ પંડ્યા’નો પ્રીમિયર શો યોજાયો
(Rizwan Ambaliya) પીવીઆર ખાતે એક જોરદાર ફિલ્મ જોઈ મલ્હાર ભાઈની ‘ઓલ ધ બેસ્ટ પંડ્યા’ આ ફિલ્મનો પ્રીમિયર શો હતો. તહેવાર હોવા છતાં તમામ આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા. ફિલ્મની સ્ટોરી એજ ફિલ્મનો હીરો છે જબરજસ્ત સ્ટોરી લખી છે. પ્રેમ ગઢવી…
‘સંત શિરોમણી શ્રી રવિદાસજી’ના જીવન પર આધારિત હિન્દી મલ્ટી-મીડિયા નાટક “કઠોતી મેં ગંગા” શાનદાર રીતે ભજવાયું
(Rizwan Ambaliya) ફિલ્મ અને ટીવી ક્ષેત્રના ઘણા બધા કલાકાર મિત્રો તથા દિગ્દર્શક મિત્રો અન્ય કાર્યક્ષેત્રોના મહાનુભાવો અને નાટ્ય પ્રેમીઓ આ નાટક નિહાળવા ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી અને રાજ કોમ્યુનિકેશન દ્વારા પ્રસ્તુત ‘સંત શિરોમણી શ્રી…