Deepika Padukone On Depression : દીપિકાને વારંવાર આત્મહત્યાના વિચારો આવતા હતા, પાસે બધું હતું પણ શાંતિ નહોતી
એક અભિનેત્રીને પડદા પર અને તેના સામાજિક જીવનમાં હસતી અને સ્માઈલ જોવા મળી શકે છે, પરંતુ કેટલીકવાર કોઈ જાણતું નથી કે તે તેના અંગત જીવનમાં કેટલી મુશ્કેલીમાંથી પસાર થઈ રહી છે. દીપિકા પાદુકોણ આઠ-દસ વર્ષ પહેલાં આ તબક્કામાંથી પસાર થઈ…
શું હું બાળક પેદા કરવાનું મશીન છું ? : કરીના કપૂર ખાન
ત્રીજીવાર પ્રેગ્નન્ટ હોવાની અફવા પર અભિનેત્રી બગડી… તાજેતરમાં તે પોતાની ત્રીજી પ્રેગ્નન્સીની અફવાઓના કારણે ચર્ચામાં આવી છે. કરિના કપૂર ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે હંમેશાં કંઈના કંઈ પોસ્ટ કરતી રહે છે. તે ફિલ્ટરમાં વિશ્વાસ નથી…
આમિર ખાને શાહરૂખ ખાનના કારણે એવોર્ડ શોમાં નહીં જવાની પ્રતિજ્ઞા લીધી ! આજ સુધી જાળવી રાખી છે
વર્ષો થઈ ગયા પણ આમિર ખાનને એવોર્ડ ફંક્શનમાં જતા કોઈએ જોયો નથી. તે ક્યારેય કોઈ એવોર્ડ સમારંભમાં જોવા મળ્યો નથી અને તેની પાછળ એક કારણ છે. એ કારણ હતું આમિર ખાનની નારાજગી. આમિર ખાન પોતાના રોલ માટે કેટલી મહેનત કરે…
“Mirzapur Season 3” : ઈંતજાર હવે પૂરો થયો, 2022માં નહિં પણ આ દિવસે આવી રહ્યાં છે કાલિન ભૈયા….
દર્શકોની જોરદાર ડિમાન્ડ પર મેકર્સ ‘મિર્ઝાપુર 3’ લઈને આવી રહ્યા છે. આજકાલ ફિલ્મી દુનિયામાં રિમેક કે સિક્વલ બનાવવી સામાન્ય બની ગઈ છે. ખાસ કરીને જે ફિલ્મો કે શ્રેણી લોકોને ખૂબ જ પસંદ આવે છે. મોટાભાગે તેની સિક્વલ બને છે અને…
શા માટે લોકો પોતાના કરતા મોટી ઉંમરના પાર્ટનર તરફ આકર્ષાય છે ? આ છે કારણો
લોકો સુષ્મિતા અને લલિત મોદીને ઉંમરના અંતર માટે ટ્રોલ કરી રહ્યા છે. આ પહેલા સુષ્મિતા સેન તેના કરતા 16 વર્ષ નાના રોહમન શૉલને ડેટ કરી રહી હતી. તમારા કરતા મોટી ઉંમરના જીવનસાથી પ્રત્યે આકર્ષણ કંઈ નવી વાત નથી. બોલિવૂડમાં જ…
OTT પ્લેટફોર્મ પરની આ 5 વેબ સિરીઝે લોકોને બનાવ્યા દિવાના, શું તમે જોયું?
આજે લોકો ફિલ્મો કરતાં વેબ સિરીઝ જોવાનું વધુ પસંદ કરે છે. જેના કારણે આજે દરેકનો ઝુકાવ ફિલ્મો કરતાં વેબસીરીઝ તરફ વધુ વધી રહ્યો છે. ઓટીટી (OTT) પ્લેટફોર્મ પર અનેક પ્રકારની વેબસીરીઝ છે જેણે દર્શકોને પોતાના દિવાના બનાવી દીધા છે. આવી…
અમદાવાદમાં ટાઈગર શ્રોફ અને તારા સુતરીયાએ ફિલ્મ ‘હીરોપંતી 2’ના બીજા ટ્રેલરનું સ્ક્રીનિંગ કર્યું
(રીઝવાન આંબલીયા) વિશ્વના સૌથી યુવા એક્શન સ્ટાર ટાઈગર શ્રોફે વિશ્વભરમાં દરેક જગ્યાએથી ખ્યાતિ મેળવી છે. અમદાવાદ,તા.23 શહેરના એપલ મલ્ટીપ્લેક્ષ ખાતે ટાઈગર શ્રોફ અને તારા સુતરીયાએ ફિલ્મ ‘હીરોપંતી 2’ના પ્રમોશન અને બીજા ટ્રેલરનું સ્ક્રીનિંગ એક પ્રેસ કોન્ફરન્સમાં લોન્ચ કર્યું હતું. જ્યાં…