‘ક્વીન’નો મૂડ! સ્ટોકહોમમાં કાર્ટિયર હાઇ જ્વેલરી ઇવેન્ટમાં દીપિકા પાદુકોણનો રેડ લુક જોઈને બધા દંગ રહી ગયા
(Pooja Jha) સ્ટોકહોમમાં કાર્ટિયર ઇવેન્ટમાંથી દીપિકાના ભવ્ય ફોટા જોઈને ચાહકો પ્રભાવિત થયા, ચાહકોએ કહ્યું “રોયલ્ટી આવી હોવી જોઈએ!” દીપિકા પાદુકોણ માત્ર ભારતની ટોચની અભિનેત્રી જ નહીં પણ એક વૈશ્વિક આઇકોન પણ છે, જે ભારતની પ્રથમ વૈશ્વિક લક્ઝરી બ્રાન્ડ એમ્બેસેડર બનીને…
એનવાય થિયેટરમાં “કેસરી વીર” ફિલ્મનું જોરદાર પ્રીમિયર યોજાયું
Rizwan Ambaliya :- Film Review Jayesh Vora ગુજરાત સોમનાથની ફિલ્મ “કેસરી વીર” ગયા શુક્રવારના રોજ એનવાય થિયેટરમાં કેસરી વીર ફિલ્મનું જોરદાર પ્રીમિયરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક એવી ફિલ્મ છે જેમાં એક નવેસરથી દંતકથા લખવામાં આવી છે. હમીરજી ગોહિલ…
ગુજરાતી ફિલ્મના પ્રસિદ્ધ રાઈટર્સ કિશોર ઠક્કરનો સન્માન સમારોહ યોજાયો
(Rizwan Ambaliya) અમદાવાદ કોમ્ફી હોટલમાં ગુજરાતી ફિલ્મના પ્રસિદ્ધ રાઈટર્સ કિશોર ઠક્કરનો સન્માન સમારોહ યોજાયો હતો. તાજેતરમાં જ કિશોરભાઈ એ 6000 ફિલ્મ સ્ક્રિપ્ટ પુર્ણ કરી એની ખુશીમાં આ સન્માન સમારોહ યોજાયો હતો જેમા ગુજરાતી ફિલ્મ જગતના નામી અનામી કલાકારો તેમજ પ્રોડયુસર…
કેટ વિન્સલેટના અભિનયની બારીકીઓ ઉજાગર કરતી ત્રણ ફિલ્મો
કલ્પના પાંડે ભાયંદર, જિ. ઠાણે (9082574315) વિન્સલેટની અભિનય કુશળતા બહુમુખીપણાના માસ્ટરક્લાસ તરીકે ઓળખાય છે. તેની ભાવનાત્મક સત્યતા તેનું મુખ્ય લક્ષણ છે કેટ વિન્સલેટનો ફિલ્મોમાંનો પ્રવાસ કલાત્મક વિવિધતા અને વ્યાવસાયિક જોખમો લેવાનું સુંદર ઉદાહરણ છે. 1994ની ‘હેવનલી ક્રિએચર્સ’ ફિલ્મથી પદાર્પણ કરીને, તેણે પોતાની…
સસ્પેન્સ ગુજરાતી ફિલ્મ “સરપ્રાઈઝ”નો પ્રીમિયર PVR ખાતે યોજાયો
(Rizwan Ambaliya) જોરદાર ગુજરાતી સસ્પેન્સ ફિલ્મ “સરપ્રાઈઝ”નો પ્રીમિયર બુધવારે pvr ખાતે યોજાઈ ગયો. “સરપ્રાઈઝ” ફિલ્મ નામમાં જ સસ્પેન્સ અને ઝાટકો આપવા માટે પરફેક્ટ છે. પળે પળે તમને સરપ્રાઈઝ આપ્યા જ કરે છે .. તમને બોલીવુડ ફિલ્મના ડિરેક્ટર અબ્બાસ મસ્તાન યાદ…
પીવીઆર ખાતે ગુજરાતી ફિલ્મ પ્રીમિયર ‘જય માતાજી’ લેટ્સ રોક યોજાયું
(Rizwan Ambaliya) અમદાવાદ પીવીઆર ખાતે ગુજરાતી ફિલ્મ જોરદાર કોમેડી જય માતાજી લેટ્સ રોકનું પ્રીમિયર શોનું આયોજન કરવામાં આવ્યું Gujarati Film Review Jayesh Vora અત્યારે ટેન્શન સમય ચાલી રહ્યો છે. ત્યારે લોકોનું ધ્યાન સરહદ પર અને પોતાના સ્ક્રીન્સની અંદર વધારે છે….
નીક ફિલ્મ્સ દ્વારા ‘ગુજરાત આઈકોનિક સ્ટાર એવોર્ડ-૨૦૨૫’નું આયોજન કરવામાં આવ્યું
(Rizwan Ambaliya) ‘જીસા-૨૦૨૫ એવોર્ડ’માં ખુબ જ મોટી સંખ્યામાં દર્શકો આ વિશિષ્ટ શોને માણવા હાજર રહ્યા હતા. નીક ફિલ્મ્સના ડાયરેક્ટર નીતિશ પંચાલ અને ભુમિકા પંચાલના સંચાલન હેઠળ ગુજરાત આઈકોનિક સ્ટાર એવોર્ડ-૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતી ફિલ્મ અને નાટકના વિવિધ…
એ.એફ.સી ડાન્સ : અમદાવાદમાં ડાન્સ સ્ટુડિયો દ્વારા “ડાન્સ કા મહાયુદ્ધ” યોજાઈ ગયું
(Rizwan Ambaliya) AFC ડાન્સ સ્ટુડિયોમાં યોજાયેલા આ ઓડિશનમાં સમગ્ર ગુજરાતમાંથી તમામ વય જૂથના ૫૦૦થી વધુ કલાકારોએ ભાગ લીધો હતો. અમદાવાદ શહેરના રતનાંજલિ સોલિટેરી, પ્રેરણા તીર્થ દેરાસર રોડ, જોધપુર ગામ ખાતે “ડાન્સ કા મહાયુદ્ધ” માટે ગ્રાન્ડ ઓડિશન રાખવામાં આવ્યું હતું. જેનું…
ગુજરાતી ફિલ્મ પ્રીમિયર : એનવાય સિનેમા ખાતે ગુજરાતી ફિલ્મ શસ્ત્રનું પ્રીમિયર શો યોજાયો
(Rizwan Ambaliya) ફિલ્મની સ્ટોરી સાયબર ફ્રોડ પર વધતા બનાવો પર આધારિત છે. Gujarati film review : JAYESH VORA ‘ગુજરાત સ્થાપના દિવસ’ નિમિત્તે એનવાય સિનેમા ખાતે ગુજરાતી ફિલ્મ શસ્ત્રનું પ્રીમિયર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતની રક્ષા કરતા પોલીસકર્મીઓને પણ સેલ્યુટ…
‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ’નું રવિન્દ્રનાથ ટાગોર હોલમાં આયોજન કરવામાં આવ્યો
(Rizwan Ambaliya) (Jayesh Vora) ‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ’ના પ્લેટફોર્મ પર સમગ્ર વિશ્વના 105 દેશોમાંથી 3500થી વધુ ફિચર ફિલ્મ્સ, શોર્ટ ફિલ્મ્સ, ડોક્યુમેન્ટ્રીસ, મ્યુઝીક વિડીયોઝ અને એનિમેશન મૂવીઝનું સબમીશન થયું હતું. તા. 25/4/2025 શહેરના પાલડી સ્થિત રવિન્દ્રનાથ ટાગોર હોલમાં ‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફિલ્મ…