“ઓલિયા-એ-ગુજરાત” ભાગ-૨ : “શેખ અતા મોહમ્મદ હુસેની” ઉર્ફે બુર્કાપોશ( રેહ્મતુલ્લાહ અલૈહ)
(અબરાર એહમદ અલવી) “ખઝીનતુલ ઔલિયા” નામની કિતાબ (પુસ્તક)માં છે કે, આપ કામીલ વલી હતા. અમદાવાદના શાહપુર સરકીવાડ વિસ્તારમાં બુર્કાપોશ મસ્જિદમાં આપનો મજાર આવેલ છે. આપનું મુબારક નામ હઝરત શેખ અતા મોંહંમદ છે અને આપ બુર્કાપોશના લકબથી પ્રચલીત છે. હઝરત શેખ…
ઓલિયા-એ-ગુજરાત ભાગ-૧ : “હઝરત સૈયદ મુહમ્મદશાહ બુખારી સોહરવર્દી”
(અબરાર એહમદ અલવી) અમદાવાદ શહેરના વટવા ખાતે આવેલ “હઝરત સૈયદ મુહમ્મદશાહ બુખારી સોહરવર્દી” પણ એક બે નઝીર ,આલીમ તથા ફાઝીલ બુઝુર્ગ હતાં અને “હઝરત કુતબેઆલમ” (રેહ્મતુલ્લાહ અલૈહ)ના બીજા ફરઝંદ હતા. આપનો જન્મ પાટણમાં થયો હતો આપની વીસાલની સન જાણી શકાઈ…
“ઈદ-ઉલ-અઝહા”નો તહેવાર કેમ ઉજવવામાં આવે છે..? જાણો….
(અબરાર એહમદ અલવી) ઈસ્લામ ધર્મનો પહેલો મહિનો “મોહર્રમ” છે, જે હઝરત ઈમામ હુસૈનની શહાદતની યાદ અપાવે છે. જયારે છેલ્લો મહિનો “ઝીલહજજ”નો છે. “ઈદ-ઉલ-અઝહા” અથવા તો “બકરી ઈદ”નો તહેવાર મુસ્લિમોના વિશેષ તહેવારોમાંનો એક છે, તેને ‘ઈદ-ઉલ-અઝહા’ તરીકે સંબોધવામાં આવે છે. દુનિયાભરના…
૩૧ મે ચતુર્ગ્રહી યોગ : બુધ, બુદ્ધિ, વાણી, વ્યવસાયનો ગ્રહ, શુક્રની સ્વરાશિ વૃષભમાં પ્રવેશ કરશે
મે મહિનાનો છેલ્લો દિવસ વૈદિક જ્યોતિષની દૃષ્ટિએ ખૂબ જ ખાસ રહેવાનો છે તા.૩૧ ૩૧ મેના રોજ ચાર ગ્રહોનો સંયોગ થવા જઈ રહ્યો છે જે ચતુર્ગ્રહી યોગ બનાવશે. ૩૧ મે એટલે આજ રોજ બુધ, બુદ્ધિ, વાણી, વ્યવસાયનો ગ્રહ, શુક્રની સ્વરાશિ વૃષભમાં…
Eid-Ul-Fitr 2024 : શું છે “ઈદ-ઉલ-ફિત્ર” અને કેવી રીતે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે..?
“ઈદ-ઉલ- ફિત્ર”ના અવસરે મુસ્લિમો પરિવારજનોને અને મિત્રોને ભેટીને ઈદની મુબારકબાદ આપે છે. અમદાવાદ,તા.૧૧/૦૪/૨૦૨૪ “ઈદ-ઉલ-ફિત્ર” ઈસ્લામિક કેલેન્ડરના શવ્વાલ મહિનાની શરૂઆતમાં મનાવવામાં આવે છે. વિશ્વભરમાં મુસ્લિમ સમુદાય “રમઝાન” મહિનામાં ઉપવાસ કરવા દરમ્યાન સ્વાસ્થ્ય સારુ રહ્યું, તે માટે અલ્લાહ તઆલાનો આભાર માને છે….
“નન્હે રોઝેદાર” : માત્ર ૬ અને ૭ વર્ષની બે નાની બાળકીઓએ પુરા મહિનાના “રોઝા” રાખી પરિવારનું ગૌરવ વધાર્યું
આટલી નાની ઉમરમાં બંને બહેનોએ પુરા મહિનાના “રોઝા” રાખીને પરીવાર તથા કુટુંબની ખુશીમાં વધારો કર્યો છે. અમદાવાદ,તા.૧૦ “માહ-એ-રમઝાન” મુસ્લિમ સમુદાય માટે ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. “રમઝાન” મહિનામાં મુસ્લિમ સમુદાયના લોકો “રોઝા” રાખીને અલ્લાહની ઇબાદત કરે છે….
“જંગે બદર”માં મૌલા-એ-કાઇનાત અલી ઈબ્ને અબી તાલિબ (કર્રમલ્લાહુ વજહહુલ કરીમ)ની બહાદૂરી
“રમઝાનુલ મુબારક”નો ૧૭મો ચાંદ એટલે “જંગે બદર” (સૈયદ એહસાનુલહક કાદરી હૂદી હુસૈની) ઈતિહાસકાર ઈબ્ને કસીરનું વર્ણન છે કે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહી વ સલ્લમે મુહાજિરીનનો અલમ હઝરત અલી ઈબ્ને અબીતાલિબ કર્રમલ્લાહુ વજહહુલ કરીમને આપ્યો. તે સમયે હઝરત અલી કર્રમલ્લાહુ…
હોળી પર્વનો ઉત્સાહ, કલર પિચકારીઓના વેપારીઓને ત્યાં ગ્રાહકોની ભીડ
હોળીના તહેવારમાં મુખ્ય કલર તો ગુલાલ જ છે. હોળીના રસિયાઓ માટે વિવિધ પ્રકારના અને સ્કીનને એલર્જી ન કરે તેવા ઈકો ફ્રેન્ડલી કલર, સ્ટાર્ચ કલર, ફ્રુટ કલર જેવા નેચરલ કલર પણ મળી રહે છે. બાળકો હોય કે, યુવાનો હોય સમાજનો દરેક…
આવી રહ્યો છે રેહમતો, બરકતોનો પવિત્ર મહિનો “રમઝાન” જેની ફઝીલતો છે બેહિસાબ..!
(અબરાર એહમદ અલવી) ઇસ્લામ ધર્મમાં પાંચ રૂકન (સ્તંભ) છે. જેમાં (૧) કલમા-એ-તૌહીદ (૨) નમાઝ (૩) રોઝા (૪) ઝકાત અને (૫) હજ્જ આ પાંચ રૂકન (સ્તંભ)મા એક રૂકન (સ્તંભ) તરીકે “રમઝાન” માસના પૂરા રોઝા રાખવા. રમઝાન મહિનો હવે શરૂ થવાને ગણતરીના…
અમદાવાદ : “પીર મહેમુદ શાહ બુખારી”ની મેદની પગપાળા ભડિયાદ જવા નીકળી
(મોહમ્મદ રફીક શેખ) જમાલપુરથી પીર મહેમુદ શાહ બુખારીની મેદની પગપાળા ભડિયાદ જવા નીકળી, મોટી સંખ્યામાં લોકો જોડાયા અમદાવાદ,તા.૧૭ શહેરના ખમાસા ચાર રસ્તાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ નિશાન-ધજા સાથેની પગપાળા યાત્રા ભડીયાદ જવા માટે નીકળી હતી જેમાં મોટી સંખ્યા…