સૂફીસંત “હઝરત અબ્દુસ્સ્મદ ખુદાનુમા અને પીરાનપીર (રેહ્મતુલ્લાહ અલૈહ)”ના ઉર્ષ નિમિત્તે અકીદતની ગલેફ પેશ કરાઈ
અમદાવાદ,તા.૧૩ બંને સુફીસંતોના મઝાર શરીફ પર ચાદર ચઢાવીને આપણા દેશમાં શાંતિ સલામતી અને ભાઈચારો જળવાઈ રહે તથા ગુજરાત અને દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી ખાસ દુઆઓ કરવામાં આવી હતી. અહમદાબાદ શહેરની મધ્યમાં લાલ દરવાજા ખાતે આવેલ મહાન સૂફીસંત “હઝરત અબ્દુસ્સ્મદ…
મુસ્લિમોની સૌથી મોટી ઇદોની ઇદ એટલે “ઈદ-એ-મિલાદુન્નબી” (સલલ્લાહો અલયહી વસલ્લમ)
(અબરાર એહમદ અલવી) હજરત મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)નો જન્મ ૧૨ રબીઉલ અવ્વલ સોમવાર, ૨૨ એપ્રિલ ઇ.સ. ૫૭૧માં અરબસ્તાનના મક્કા શહેરમાં થયો હતો. અરબીમાં મુહમ્મદ નામનો અર્થ થાય છે “ખૂબ જ પ્રશન્સા પામેલ”. ઇસ્લામ ધર્મની આસમાની કિતાબ “કુરાન શરીફ”માં આ શબ્દ…
“ઓલિયા-એ-ગુજરાત” ભાગ ૮ :- ન્યાયપ્રીય સુલ્તાન અહમદશાહ બાદશાહ (રેહ્મતુલ્લાહ અલૈહ)
(અબરાર એહમદ અલવી) સુલ્તાન અહમદશાહ બાદશાહ (રેહ્મતુલ્લાહ અલૈહ)નો જન્મ ઇ.સ 1391માં દિલ્હીમાં થયો હતો. આપ ખુબ જ ઇન્સાફ પસંદ પરહેઝગાર બાદશાહ હતા. અહમદશાહ બાદશાહ મુઝફ્ફર વંશના સુલતાન હતાં. તેમણે ઈ.સ.૧૪૧૧થી તેમના મૃત્યુ સુધી એટલે કે, ઈ.સ. ૧૪૪૨ સુધી રાજ કર્યુ….
“ઓલિયા-એ-ગુજરાત” ભાગ ૭ :- અમદાવાદના મહાન સૂફીસંત શેખ જમ્મન શાહ (રેહ્મતુલ્લાહ અલૈહ)
(અબરાર એહમદ અલવી) શેખ જમ્મન શાહ (રેહ્મતુલ્લાહ અલૈહ) એટલા પરહેઝગાર હતા કે, ઇશાની નમાઝ માટે કરેલા વઝુથી ફજરની નમાઝ અદા કરતા હતા. શેખ જમ્મન શાહ (રેહ્મતુલ્લાહ અલૈહ)નું નામ જલાલઉદ્દીન હતું અને આપની ગણના ગુજરાતના નામાંકીત વલીઓમાં થાય છે. તેમણે પોતાના…
“ઓલિયા-એ-ગુજરાત” ભાગ ૬ :- “હઝરત શાહ વજીહુદ્દીન અલવી હૈદર અલી શાની” (રેહ્મતુલ્લાહ અલૈહ)
(અબરાર એહમદ અલવી) અમદાવાદના ખાનપુરમાં આવેલો તેમનો મદ્રસો ખુબ જ પ્રચલીત હતો સમગ્ર વિશ્વમાંથી વિદ્યાર્થીઓ આપની પાસે ભણવા માટે આવતા હતા. “હઝરત વજીહુદ્દીન” (રેહ્મતુલ્લાહ અલૈહ) દ્વારા લખાયેલી પુસ્તકો આજે પણ પીર મુહંમદ શાહ લાયબ્રેરી (અમદાવાદ), કુતુબખાના આસીફીય્યહ (હૈદરાબાદ), લખનઉ, રામપૂર,…
ઓલિયા-એ-ગુજરાત :- ભાગ ૫ – “હઝરત મૌલાના કલીમુદ્દીન મુસા સુહાગ ચીશ્તી” ( રેહ્મતુલ્લાહ અલૈહ)
(અબરાર એહમદ અલવી) “હઝરત મુસા સુહાગ” (રેહ્મતુલ્લાહ અલૈહ) હંમેશા જનાના (સ્ત્રીઓ)ના લીબાસમાં રેહતા હતા. “હઝરત મુસા સુહાગ” (રેહ્મતુલ્લાહ અલૈહ)નો મઝારે પાક શાહીબાગ વિસ્તારમાં મુસાસુહાગ કબ્રસ્તાનમાં આવેલો છે. “હઝરત મૈલાના કલીમુદ્દીન મુસા સુહાગ ચીશ્તી” (રેહ્મતુલ્લાહ અલૈહ) જલીલ ઉલ કદ્ર બુઝુર્ગ છે….
શહીદ-એ-કરબલા “હઝરત ઈમામ હુસૈન” (રદિઅલ્લાહુ અન્હૂ)ની કુર્બાનીને લાખો સલામ..!
(અબરાર એહમદ અલવી) ઇસ્લામી વર્ષની શરૂઆત પણ કુર્બાનીથી થાય છે અને અંત પણ કુર્બાનીથી થાય છે. મુહર્રમ ઇસ્લામી હીજરી (વર્ષ)નો પ્રથમ મહિનો છે જેમાં “હઝરત ઈમામ હુસૈન” (રદિઅલ્લાહુ અન્હૂ) અને આપના 72 સાથીઓ ઇસ્લામ માટે સચ્ચાઇ, સંયમ અને ન્યાયને અનુસરતા કરબલાના…
“હઝરત ઇમામ ઝેનુલ આબેદીન” (રદિઅલ્લાહુ અન્હૂ)ની ‘કરબલા’ના મેદાનમાં પથ્થર મારનાર સાથે ભલાઇ
(અબરાર એહમદ અલવી) “હઝરત ઇમામ ઝેનુલ આબેદીન” (રદિઅલ્લાહુ અન્હૂ) કરબલાની જંગ થઇ ત્યારે કરબલામાં હાજર હતા પરંતુ માંદગીના કારણે તેમને “હઝરત ઇમામ હુસેન” (રદિઅલ્લાહુ અન્હૂ)એ મેદાનમાં જંગ કરવાની ના પાડી હતી. શહીદે કરબલા “હઝરત ઇમામ હુસેન” (રદિઅલ્લાહુ અન્હૂ)ના પુત્ર “હઝરત…
“ઓલિયા-એ-ગુજરાત”- ભાગ ૪ : હઝરત નસરુલ્લાહ સાહબ અલ્વી ઉલ હુસેની (રેહ્મતુલ્લાહ અલૈહ)
(અબરાર એહમદ અલવી) હઝરત નસરુલ્લાહ સાહબ અલવી ઉલ હુસેની (રેહ્મતુલ્લાહ અલૈહ) કહ્યું હતું કે, મારા મઝાર ઉપર છત ખુલ્લી રાખવામાં આવે. એટલે નિલો આસમાન જ મારો ગુમ્બજ છે. હઝરત નસરુલ્લાહ સાહબ અલવી ઉલ હુસેની (રેહ્મતુલ્લાહ અલૈહ) હઝરત શાહ વજીહોદ્દીન અલવી…
“ઓલિયા-એ-ગુજરાત :- ભાગ ૩” : આંખોના પીર “સૈયદ એહમદ જાફર શીરાઝી” (રેહ.)
(અબરાર એહમદ અલવી) “સૈયદ એહમદ”ના મઝારે પૂર અન્વારના દરવાજાની ચોખટ પર જંઝીર (સાંકળ) લટકેલી રહે છે. દરેક પ્રકારની આંખોની બિમારીના મરીઝ એ સાંકળ આંખો પર ફેરવીને આજે પણ શીફા મેળવી રહ્યાં છે અમદાવાદ શહેરને ઓલિયાઓનો શહેર પણ કહેવામાં આવે છે….