દેશમાં કોરોના મહામારીનું વાવાઝોડું છતાં લોકડાઉન કેમ જાહેર ન કર્યું….?
(હર્ષદ કામદાર)ગત વર્ષ ૨૦૨૦માં વિશ્વભરને કોરોનાએ ભરડામાં લઈ લીધું ત્યારે કોરોના મારક રસી શોધાઇ ન હતી જે કારણે જે તે દેશોમા ડોક્ટરોએ પોત પોતાની રીતે કોરોના સંક્રમિતોના ઉપચાર કર્યા હતા. જ્યારે કે ભારતમાં આયુષ્ય મંત્રાલય દ્વારા કોરોના જંતુનો માનવ શરીર…
“ફેસમાસ્ક”માં નેનો પ્લાસ્ટિકનો ઉપયોગ વિશ્વને કઈ ગર્તામાં ધકેલશે…..?
(હર્ષદ કામદાર)બે વર્ષ પહેલા ૫૦ માઈક્રોન નીચેની કોઈ પણ પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ અને ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જેના કારણે કેન્સર સહિતના કેટલાક રોગો પર કાબૂ આવ્યો હતો. આવા પ્રતિબંધ સાથે સરકારી તંત્ર,અર્ધ સરકારી તંત્રના જે તે સંબંધિત તંત્રોએ…
સાવધાન : લૉટરી લાગ્યા, ગિફ્ટ મળ્યાના મેસેજ વાંચ્યા વગર ડિલીટ કરી પરમેનન્ટ બ્લૉક કરો
આજના ડિજિટલ યુગમાં સ્માર્ટ મોબાઇલ ફોનમાં રોજના કરોડો મોબાઇલ ઍપ ડાઉનલોડ થાય છે. આશ્ર્ચર્યની વાત તો એ છે કે જ્યારે કોઈએ પ્રિન્ટેડ ફોર્મ કોઈ પણ કામ માટે ભરવાનું હોય છે ત્યારે તેમાં તેની અંગત માહિતી ભરતા પહેલા પચાસ વાર વિચારે…
કોરોનાની બીજી લહેર અણધારી વિટંબણાઓ લાવશે કે શું…..?
(હર્ષદ કામદાર)વિશ્વમાં બીજા ક્રમની સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ ભારતમાં પાંચ કરોડથી વધુ લોકોનું રસીકરણ થઈ ગયું છે તે સાથે અત્યારે પણ દેશભરમાં રસીકરણ માટે ઝડપ વધારી દેવામાં આવી છે… આમ છતાં કોરોનાની બીજી લહેરના કેસો રોજબરોજ વધી રહ્યા છે….
કોરોના : મધ્યમ વર્ગના લાખો પરિવારને ગરીબી તરફ ધકેલ્યા, ધનપતિઓની સંખ્યા વધી….!!
(હર્ષદ કામદાર)વિશ્વ સ્તરે કોરોના પ્રથમવાર ત્રાટક્યો ત્યારે એટલે કે ૨૦૨૦ના વર્ષમાં અનેક દેશોના અર્થતંત્રના પાયા હચમચાવી નાખ્યા હતા. કેટલાક દેશોએ વિવિધ યોજનાઓને અધવચ્ચે છોડી દેવી પડી હતી તો કેટલાક દેશોની અન્ય જે દેશમાંની યોજનાઓના શરૂઆતી અમલ થયા બાદ કેટલાક દેશોએ…
કોરોના આમ પ્રજાને પુનઃ કુદરતના સાનિધ્યનો અનુભવ કરાવશે કે શું….?
(હર્ષદ કામદાર) દેશમાં કોરોનાની બીજી લહેરે કેન્દ્ર અને રાજ્ય સરકારોની ઊંઘ હરામ કરી નાખી છે તો સરકારી- અર્ધ સરકારી તંત્ર દ્વારા કોરોના નિયમોનુ પાલન કરાવવા માટેના લેવામાં આવતા પગલાં સહન કરવાનું બહુમત મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ કે મજુર વર્ગને જ…
કોરોના વિસ્ફોટ વધુ પ્રમાણમાં પાબંધી લાવશે કે શું…..?
(હર્ષદ કામદાર) દેશમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે એક દિવસમાં ૩૫૮૦૦થી વધુ કેસો સામે આવ્યા છે. અને ૧૭૨ના મૃત્યુ થયા છે. કોરોનાના કુલ કેસોનો આંક ૧,૧૪,૭૪,૭૧૬ ઉપર પહોંચી ગયો છે. એક્ટિવ કેસો આજની તારીખે ૨,૫૨,૩૭૨ છે જાે, કે સરકારે રસીકરણ અભિયાનમાં…