Safeer News

Breaking News from Ahmedabad

મારૂ મંતવ્ય

સોશિયલ મીડિયા : ફાયદા કે ગેરફાયદા?

(પૂર્વાંગ દેવેન્દ્ર ત્રિવેદી) વર્તમાન યુવા પેઢી આજકાલ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પર વધુ સમય વિતાવે છે. જ્યારે આ થોડા ફાયદા આપે છે, ત્યાં કેટલાક ગેરફાયદા પણ છે જે ધ્યાનમાં લેવા યોગ્ય છે. સોશિયલ મીડિયાના કારણે વિશ્વ એક નાનું સ્થાન…

મારૂ મંતવ્ય

મોંઘવારીના મારથી પીસાતી પ્રજાની ચિંતા રાજકીય પક્ષોને છે કે કેમ….?

(હર્ષદ કામદાર)દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે. આમ પ્રજા મોંઘવારીમાં પીસાતા ત્રસ્ત થઈ ગઈ છે અને પરેશાન છે. બીજી તરફ બેરોજગારી વધતી ચાલી છે જેનાથી આમ પ્રજા ત્રસ્ત છે… પરંતુ ભાજપ- કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોને તેની ચિંતા હોય તેવું લાગતું નથી…

મારૂ મંતવ્ય

“વૃદ્ધઅવસ્થાની દાસ્તાન” જીવન નિર્વાહની ગુણવત્તાના સોપાન

વૃદ્ધઅવસ્થા લોકોની ખુશી માટે ખૂબ જ સામાન્ય બાબત છે તથા લોકો તેમને બોલાવે અને સારી રીતે સારું કામ કરી જીવે છે તેઓ સુખી અને સમાન હોવાનું ગણે છે, પરંતુ આ સુખની પ્રકૃતિ વિશે, કેટલાક લોકો કહે છે કે તે વસ્તુઓમાંની…

મારૂ મંતવ્ય

અફઘાન બાબતે ભારતની ધીરી ચાલ, ચીનની નજર “લિથિયમ” ભંડારો પર…..!

(હર્ષદ કામદાર)રણનીતિ રૂપે અગત્યનો દેશ અફઘાનિસ્તાન પર હાલમાં તાલિબાનીઓએ કબજાે કરી લીધો છે જેને કારણે પડોશી દેશો ચીન, પાકિસ્તાન અને ભારતમાં ગતિવિધિઓ તેજ થઇ ગઇ છે. પાકિસ્તાન અને તાલિબાનો વચ્ચે સંબંધો સારા રહ્યા છે પાકિસ્તાન પર આતંકી સંગઠનનોને સપોર્ટ કરવાના…

રાજ્યમાં કોલેસ્ટોરેલ, બી.પી, ડાયાબિટીસ સહિતના રોગો તથા સ્થૂળ કાયાવાળા લોકો વધુ કેમ…..?

દેશમાં એક સમયે લોકોની ખાણીપીણી સહિતની પરંપરાઓનું ચુસ્તપણે પાલન થતુ હતુ. લોકો મહેનતભર્યા કામ જાતે કરતા હતા. લગભગ લોકોની સમજ હતી કે શરીરને કસરત મળવી જાેઈએ. રૂતુકાળ મુજબના શાક-ભાજી, ફળો ખાવામાં ઉપયોગ કરવાનો તેમજ શિયાળામાં સુકામેવા, વસાણાઓનો વગેરેનો ભરપૂર ઉપયોગ…

મારૂ મંતવ્ય

ઓનલાઇન ભણતરમાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય કેવું……?

(હર્ષદ કામદાર)તાજેતરમાં એક અનુભવી શિક્ષિત વૃધ્ધજને એક વાત કરી કે કોઈ પણ દેશને યુધ્ધ કર્યા સિવાય ખતમ કરવો હોય તો પ્રથમ તે દેશનું શિક્ષણ ખતમ થાય તેવું કરો, તેમજ તેના યુવાધનને નશીલા પદાર્થોના રવાડે ચડાવી દો, લોકો વધુ આળસુ થઈ…

મારૂ મંતવ્ય

મુસ્લિમ મતોનુ રાજકીય ક્ષેત્રે મહત્વ શા કારણે સમજાયું……?

(હર્ષદ કામદાર)દેશમાં કોરોના કેસોમાં બહુ મોટા પ્રમાણમા ઘટાડો થવા લાગતા સરકારની ચિંતામાં પણ ઘટાડો થયો છે. તેમજ આરોગ્ય તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જાે કે દેશમાં નવા ડેલ્ટા વેરિએન્ટના કેસ સામે આવતા સ્વાસ્થ્ય મંત્રાલયની ચિંતાઓ વધી છે જે કારણે આઠ…

કોરોના મહામારીના સમયની આ ૧૦ શીખ, તમે શીખ્યા કે નહી ?

કોવિડ ૧૯ કોરોના વાયરસના મહામારી ભારતમાં માર્ચ ૨૦૨૦થી ચાલી રહી છે. વર્ષ ર પૂરૂ થવા આવ્યુ છે અને હવે તો લોકો ખુલ્લામાં શ્વાસ લેતા પણ ડરી રહ્યા છે. મહામારીના સમયે અનેક લોકોને ઘણુ શીખવાડ્યુ છે અને ઘણા લોકો હજુ પણ…

મારૂ મંતવ્ય

શેરબજાર જાેરમાં પરંતુ….કોમન બજારો અને કોમન મેન…..??

(હર્ષદ કામદાર)કોરોનાએ વિશ્વભરના દેશોના અર્થતંત્રને ભારે તકલીફમાં મૂકી દીધા છે. ભારતમા તો દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ આમ લોકો અનુભવી રહ્યા છે. દેશમાં અનલોકમાં અનેક ક્ષેત્રના ધંધા, વ્યાપાર, ઉદ્યોગો વગેરેમા ભારે છૂટછાટો આપી દેવામાં આવી છે. પરંતુ દરેક ક્ષેત્રના બજારો…

મારૂ મંતવ્ય

વિશ્વ ભરના દેશોમાં કુપોષણનો પ્રશ્ન કેમ ગંભીર બનતો જઈ રહ્યો છે…?

(હર્ષદ કામદાર)કોરોના મહામારી વિશ્વભરમાં બેરોજગારી વરવા રૂપે લાવી છે. વિવિધ પ્રકારના ઔદ્યોગિક ક્ષેત્રે સ્કિલ્ડ શ્રમિકોની કમી ઊભી થઈ છે તો બીજી તરફ બેરોજગારીને કારણે લોકોની ખરીદશક્તિ ઘટતા તેની અસર દરેક પ્રકારના વેપાર-ધંધા અને બજારો ઉપર થવા પામી છે. પરીણામે વિશ્વભરના…