જામનગરના લાલ બંગલા ટ્રેઝરી ઓફિસ સામેના કમ્પાઉન્ડમાં એક સુંદર મૂર્તિ વિષે જાણો….
અશોકકુમાર હંસદેવજી સાગઠિયા આ સરસ પ્રતિમા ‘દેવી પોમોના’ કે, જે ફળના ઝાડ અને બગીચાઓની પ્રાચીન રોમન દેવી છે. શું આ પ્રતિમા વિષે તમને ખબર છે..? જ્યારે તમે કોઈ એવી વાત જાણતા હો કે, જેની સામાન્ય રીતે અન્ય લોકોને ખબર નથી…
શ્રદ્ધાંજલિ : ઈશ્વર સ્વ. ચિત્રકાર શ્રી વિજયભાઈ શ્રીમાળીના આત્માને શાંતિ અર્પણ કરેે
– અશોકકુમાર હંસદેવજી સાગઠિયા શ્રી વિજયભાઈ શ્રીમાળીના ચિત્રોના પ્રિય વિષયોમાં ભારતીય કલા અને સંસ્કૃતિ, પહેરવેશ, લાઈવ પોટ્રેટ, વન્યજીવન અને લેન્ડસ્કેપ રહ્યા હતા. સન ૨૦૨૪ના ડીસેમ્બર માસની એક ઢળતી સંધ્યાએ અમદાવાદમાં મારા પરમ મિત્ર અને સુવિખ્યાત ચિત્રકાર શ્રી પ્રજ્ઞેશ સચાણીયા મને…
Jail Note Book Of Bhagat Singh : ભગત સિંહની જેલ નોટબુકની વાર્તા
— કલ્પના પાંડે ભગત સિંહની જેલ નોટબુક માત્ર તેમના ક્રાંતિકારી વિચારો અને બૌદ્ધિક પ્રયત્નોનો રેકોર્ડ જ નથી, પરંતુ સ્વતંત્રતાના સંઘર્ષમાં તેમની અડીખમ વારસાની સાક્ષી પણ છે. ભગત સિંહ અને તેમના સાથી સુખદેવ તથા રાજગુરુના શહીદી દિવસના અવસર પર, ચાલો સંક્ષેપમાં ભગત…
વીતેલા વર્ષોનું સુરીલું સંભારણું : ‘માસ્ટર ઈબ્રાહીમ’ અને તેમની ક્લેરોનેટ….
અશોકકુમાર હંસદેવજી સાગઠિયા વીતેલા વર્ષોનું સુરીલું સંભારણું : મારા આગામી પુસ્તક “ફિલ્મ સંગીતનો સુવર્ણકાળ અને તેના સર્જકો” નું એક મીઠું મધુરું પ્રકરણ પણ – માસ્ટર ઈબ્રાહીમ અને તેમની ક્લેરોનેટ…. સન ૧૯૩૦ના દાયકામાં હિન્દી સિનેમા જગતમાં ફિલ્મ આલમઆરા સાથે બોલપટની શરૂઆત…
“નારી તું નારાયણી” : ૮મી માર્ચ….એટલે “વિશ્વ મહિલા દિવસ”
(Amit Pandya) સ્ત્રી એટલે, જિંદગીનાં રંગમંચ પર રિહર્સલ વગર દરેક ભૂમિકા સફળતા પૂર્વક નિભાવતું ઇશ્વરનું અદભુત સર્જન…✍️ હું તો ત્યાં સુધી કહું છું કે, ૩૬૫ દિવસ..અને ૨૪ × ૭માં એવી કઈ ક્ષણ છે કે, ઘરના સભ્યો મહિલા વિના ચલાવી શકે..?…
વ્યક્તિ વિશેષ : મહિલાઓ માટે આનંદની વ્યાખ્યા બદલતી મહિલા
-કલ્પના પાંડે બેટ્ટી ડોડસન (પીએચ.ડી.), જન્મ 1929, વિચિતા, અમેરિકા – તે સમયે ઉછરી આવતી જયારે લિંગ સંબંધિત વિષયો પર ખુલ્લી ચર્ચા કરવી વિરુદ્ધ માનવામાં આવતી હતી. રૂઢીવાદી કુટુંબમાં ઉછરી આવતી બેટ્ટીએ વહેલા જ સમજાવી લીધી કે, ઇચ્છા અને આત્મસંતોષ સંબંધિત…
વ્યક્તિ વિશેષ : મહાત્મા ગાંધીના વિશ્વાસુ સાથી, ભાઈ સમાન ભાઈબંધ અબ્દુલ કાદિર બાવઝીર “ઇમામ સાહેબ”
અશોક કુમાર હંસદેવજી સાગઠિયા… સંપર્ક – ૯૪૨૬૨૪૯૬૦૧ જો તમે ગાંધી આશ્રમની મુલાકાત લીધી અને ઈમામ મંઝીલની મુલાકાત ન લીધી તો તમારી ગાંધી આશ્રમની મુલાકાત અધુરી રહેશે…. “ધરાસણાનો નમક સત્યાગ્રહ જે પછીથી વિશ્વ વિખ્યાત દાંડી સત્યાગ્રહ થયો તેમાં તેમનું ખુબ જ…
ચોમાસામાં આ નાનકડી ભૂલ ACમાં લાવશે પ્રોબ્લમ..? જાણો
વરસાદની મોસમ દરમિયાન, તમારે તમારું એર કંડિશનર ૨૬ ડિગ્રીથી ૨૮ ડિગ્રી વચ્ચે ચલાવવું જોઈએ. તા.૦૭ ચોમાસાના આગમન અને ભારે વરસાદના કારણે ગરમીમાંથી થોડી રાહત મળી છે. જો કે, પંખા, કુલર અને એર કંડિશનર હજુ પણ જરૂરી છે. પહેલા આકરી ગરમી…
રોજીંદી જીવનશૈલીમાંથી બ્રેક લેવો હોય તો, દુનિયાની ૪ શાંત જગ્યાઓની મુલાકાત લેવાય
ભારતનું લદ્દાખ તેના શાંતિપૂર્ણ વાતાવરણ અને સુંદર પર્યટન માટે માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. દુનિયામાં દરેક વ્યક્તિ માટે એક એવો સમય આવે છે જ્યારે તે પોતાના કામથી કંટાળી જાય છે અને બ્રેક માંગે છે. તે પોતાના…
દેશના પ્રથમ શિક્ષણ મંત્રી “મૌલાના અબુલ કલામ આઝાદ”
(અબરાર એહમદ અલવી) રાજકારણ તરફ મૌલાના આઝાદના ઝુકાવે તેમને પત્રકાર બનાવ્યા હતા. તેમણે 1912માં ઉર્દૂ મેગેઝિન “અલ-હિલાલ” શરૂ કર્યું. જાણો…દેશના પ્રથમ શિક્ષણ મંત્રી “મૌલાના અબુલ કલામ આઝાદ” વિષે… મૌલાના અબુલ કલામ આઝાદ જેઓ “મૌલાના આઝાદ” તરીકે જાણીતા છે, એક ભારતીય…