“તારક મેહતા…’’માં બબીતાજીનું કૅરૅક્ટર ભજવનાર ઍક્ટ્રેસ મુનમુન દત્તા સામે ઍટ્રોસિટીનો ગુનો દાખલ
મુંબઈ, “તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા”માં બબીતાજીનું પાત્ર ભજવનાર ઍક્ટ્રેસ મુનમુન દત્તા સામે હવે આંબોલી પોલીસ સ્ટેશનમાં ઍટ્રોસિટી ઍક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. થોડા દિવસ પહેસાં તેણે ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરેલા વિડિયોમાં દલિત સમાજ માટે જાતિવાચક શબ્દનો અપમાનજનક ઉલ્લેખ કરતાં…
કમાલ ખાને ફિલ્મ ‘રાધે’ની ટીકા કરતાં સલમાન ખાને માનહાનિનો કેસ કર્યો
મુંબઈઈદ પર રિલીઝ થયેલી સલમાન ખાનની ફિલ્મ ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ને દર્શકો તથા ક્રિટિક્સે વખોડી નાખી છે. આ ફિલ્મ ભારતમાં ‘પે પર વ્યૂ’ મોડલ પર રિલીઝ થઈ હતી. જાે કે, આ ફિલ્મને કારણે સલમાનને ઘણો જ ટ્રોલ કરવામાં આવ્યો…
નવા CBI ચીફ સુબોધ જયસવાલના પરાક્રમ પર બનશે વેબસિરિઝ..!
વર્ષ ૨૦૦૧માં સમગ્ર ભારતને એક કૌભાંડે હચમચાવી દીધું હતું. એ કૌભાંડ હતું નકલી સ્ટેમ્પ પેપર કૌભાંડ, જેનો સુત્રધાર હતો અબ્દુલ કરીમ તેલગી. મૂળ કર્ણાટકનો વતની કોમર્સનો વિદ્યાર્થી હતો. બેંગ્લુરુ અને મુંબઈમાં નોકરી કર્યા બાદ થોડોક સમય તે સાઉદી અરેબિયામાં રહ્યો…
સારું થયું મારા માતા-પિતા યોગ્ય સમયે દુનિયામાંથી જતાં રહ્યાં : સોનુ સૂદ
મુંબઈસોનુ સૂદ ગયા વર્ષથી લોકોની મદદ કરી રહ્યો છે. સોનુ સૂદે ગયા વર્ષે શ્રમિકોને તેમના વતન પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી જ્યારે આ વર્ષે તેણે કોરોના દર્દીઓને હોસ્પિટલમાં બેડ તથા દવાઓની વ્યવસ્થા કરી છે. હાલમાં જ સોનુ સૂદે એક ઈન્ટરવ્યૂમાં પોતાના…
સાધ્વી પ્રજ્ઞાના ‘ગૌમુત્ર’ નિવેદન પર ભડકી અભિનેત્રી દેવોલિના, કહ્યું- “બસ કરો, મજાક બનાવીને રાખી દીધી છે”
મુંબઈ,તા.૧૯દેશમાં કોરોના વાયરસને કારણે લોકો પરેશાન છે. કેટલાક કોરોના અંગે સરકારે આપેલા નિયમોનું પાલન કરી રહ્યા છે, જ્યારે કેટલાક દેશી નુસખાથી પોતાને વાયરસથી દૂર રાખે છે. આ દરમિયાન અભિનેત્રી દેવોલિના ભટ્ટાચારજી ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞાના નિવેદન પર ગુસ્સે ભરાયા હતા…
પ્રિયંકા ચોપડાને ‘માં કાલી’નું પ્રિન્ટ વાળું જેકેટ પહેરવું પડ્યું ભારે
મુંબઈબોલિવૂડથી હોલીવુડ સુધીની સફર કરનારી દેશી ગર્લ પ્રિયંકા ચોપડા પોતાની સ્ટાઇલને લઈને ચર્ચામાં છે. ગ્લોબલ અભિનેત્રી બન્યા પછી પણ, કેટલાક દેશી ટચ ચોક્કસપણે તેનામાં જાેવા મળે છે. જ્યારે હવે પ્રિયંકાની પતિ નિક સાથેની એક તસવીર ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ…
સોનૂ સૂદ, સલમાન ખાનને વડાપ્રધાન બનાવી દેવા જાેઈએ : રાખી સાવંત
મુંબઇબિગ બોસ ૧૪ની સ્પર્ધક અને બોલિવૂડની ડ્રામા ક્વીન રાખી સાવંત ઘણીવાર તેના વિચિત્ર નિવેદનોના કારણે ચર્ચા અને ક્યારેક તો વિવાદમાં રહે છે. તાજેતરમાં જ તેણે આવું એક નિવેદન આપ્યું છે. જેના કારણે ફરી એક વાર રાખી ચર્ચામાં આવી ગઈ છે.કોરોના…
સલમાન ખાન ૨૫,૦૦૦ બોલિવૂડ વર્કર્સના ખાતામાં ૧૫૦૦ રૂપિયા જમા કરાવશે
મુંબઈ,તા.૭કોવિડ ૧૯ની ઘાતક લહેરને કારણે ભારતની મુશ્કેલીમાં અનેકગણો વધારો થયો છે. આ મુશ્કેલ સમયમાં દરેક લોકો પોતાનાથી શક્ય તેટલી મદદ કરી રહ્યા છે. બોલિવૂડ સેલેબ્સ પણ મદદ માટે આગળ આવ્યા છે. સલમાન ખાને બોલિવૂડ વર્કર્સ જેમ કે ટેક્નિશિયન, મેકઅપ આર્ટિસ્ટ,…
સોનુ સૂદે સુરેશ રૈના અને નેહા ધૂપિયાને કરી મદદ, તાત્કાલિક ઈન્જેક્શન-ઓક્સિજન સિલિન્ડર મોકલ્યા
મુંબઈ,તા.૭સોનુ સૂદ ૨૦૨૦થી કોરોનાકાળમાં લોકોની મદદ માટે આગળ આવ્યો છે. સોનુ સૂદ આજે પણ મદદ કરી રહ્યો છે. કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ રહી છે. હોસ્પિટલમાં બેડ્સ, ઓક્સિજન, ઈન્જેક્શનની અછત ઊભી થઈ છે. માત્ર સામાન્ય માણસો જ નહી, જાણીતા…
“સેક્સ એજ્યુકેશન” એક ખાસ ફિલ્મ જેનો ઉદ્દેશ્ય માત્ર જાગૃતતા ફેલવવાનો અને જુની રૂઢિઓ તોડવાનો છે
‘ મુંબઈઃ ગ્લોબલ એન્ટરટેઈનમેન્ટ કંપની અને ઇરોસ એસટીએક્સ ગ્લોબલ કોર્પોરેશનની માલિકીની દક્ષિણ એશિયાની અગ્રણી સ્ટ્રીમિંગ મનોરંજન સેવા ઇરોસ નાઉએ આજે ફિલ્મ સેક્સ એજ્યુકેશનની જાહેરાત કરી છે. આ એક ગુજરાતી ફિલ્મ છે. જે છેલ્લા ઘણા સમયની જુની માન્યતાઓ પર આધારિત છે….