Safeer News

Breaking News from Ahmedabad

મનોરંજન

મનોરંજન

અભિનેત્રી કંગનાની મુશ્કેલીઓ વધી, પાસપૉર્ટ રિન્યૂને લઈને બૉમ્બે HC પહોંચી

મુંબઈ, બૉલિવૂડ અભિનેત્રી કંગના રણોતે પોતાના પાસપૉર્ટ રિન્યૂઅલની માગ કરતા બૉમ્બે હાઇકૉર્ટ તરફ પડખું કર્યું છે. તેણે કૉર્ટમાં અરજી કરતા કહ્યું કે બાન્દ્રા પોલીસ દ્વારા તેમના વિરુદ્ધ ટ્વીટ અને દેશદ્રોહ માટે નોંધાયેલી એફઆઇઆરને કારણે પાસપૉર્ટ ઑથૉરિટી આ અંગે વાંધો ઉઠાવી…

મનોરંજન

સોનુ સુદ હવે સિવિલ સર્વિસની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપશે

ન્યુ દિલ્હીકોરોનાના પગલે લાગુ થયેલા લોકડાઉન બાદ જરૂરિયાત મંદો માટે દેવદૂત બની ચુકેલા બોલીવૂડ એકટર સોનુ સુદે હવે મદદ માટે નવી પહેલ કરી છે.કોરોનાની પહેલી લહેર દરમિયાન સોનુ સુદે ઘણા લોકોને લોકડાઉનમાં પોતાના વતન પહોંચાડયા હતા. બીજી લહેર આવી ત્યારે…

મનોરંજન

સોનૂ સૂદ આઈએએસની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને અપાવશે ફ્રી કોચિંગ

મુંબઈબોલીવુડ અભિનેતા સોનુ સૂદ કોરોના વાયરસ હોય અથવા લોકડાઉન જેવા મુશ્કેલ સમયમાં ગરીબ અને નિરાધાર લોકોને મદદ કરીને લોકો માટે એક વાસ્તવિક જીવનના હીરો બની ગયા છે. તેમની મદદ અને સમાજ સેવાની આ કડીમાં, સોનુએ હવે સિવિલ સર્વિસ પરીક્ષા (યુપીએસસી)ની…

મનોરંજન

સોનુ સુદને મળવા તેમનો ફેન વેંકટેશ હૈદરાબાદથી ખુલ્લા પગે ચાલતો મુંબઈ પહોંચ્યો

અભિનેતાએ તમામ ફેનને વિંનતી કરી, આવી મુશ્કેલી ન ઉઠાવોમુંબઈ,કોરોના કાળમાં લોકો માટે મસીહા બનેલો અભિનેતા સોનુ સુદને મળવા લોકો દુર દુરથી આવે છે. સોનુ સુદે હાલમાં જ તેમના એક ફેનનો ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં તેમણે જણાવ્યું કે, તેમનો…

દેશમાં ૧૮ ઓક્સિજન પ્લાન્ટ લગાવશે સોનુ સૂદ : કર્ણાટકથી કરશે શરૂઆત

મુંબઇવર્ષ ૨૦૨૦ માં, કોરોના રોગચાળાએ આખા વિશ્વ પર વિનાશ કર્યો. આ રોગચાળાએ લાખો લોકોનો ભોગ લીધો છે અને ઘણા મકાનોના દીવા ઓલવ્યાં. તે દરમિયાન બોલિવૂડ એક્ટર સોનુ સૂદ જરૂરિયાતમંદોને મદદ કરવા મસીહા તરીકે બહાર આવ્યો. સોનુ તે મુશ્કેલ સમયમાં પણ…

દિગ્ગજ અભિનેતા દિલીપ કુમાર ઓક્સિજન સપોર્ટ વગર જાેવા મળ્યા, હોસ્પિટલમાંથી પહેલી તસવીર આવી સામે

મુંબઈ,તા.૮દિલીપ કુમારની તસવીર સો.મીડિયામાં શૅર કરવામાં આવી હતી. આ તસવીરમાં તારીખ તથા ફોટો કયા સમયે ક્લિક કરવામાં આવ્યો તે પણ લખવામાં આવ્યો છે. તસવીરમાં દિલીપ કુમાર ઓક્સિજન સપોર્ટ વગર જાેવા મળ્યા છે, આના પરથી ખ્યાલ આવે છે કે તેમની તબિયત…

દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારની ફરી તબિયત લથડી, અભિનેતાને શ્વાસ લેવામાં થઈ રહી છે તકલીફ

દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારના ફેન્સ માટે દુખદ સમાચાર સામે આવ્યા છે. દિલીપ કુમારની તબિયત ફરી એકવાર કથળી છે. અભિનેતાને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. જેના કારણે તેમને હોસ્પિટલમાં…

જૂહી ચાવલાનો 5G કેસમાં કોર્ટે ઉધડો લીધો, રૂ. 20 લાખનો દંડ ફટકાર્યો

અભિનેત્રી જૂહી ચાવલાએ 5G મામલે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી 5G કેસમાં અભિનેત્રી જૂહી ચાવલાને મોટો ફટકો પડ્યો છે. જૂહી ચાવલાએ 5G મામલે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. 5G નેટવર્કથી રેડિયેશનથી થનારા નુકસાનને લઈને જૂહી ચાવલાની આ અરજી પર સુનાવણી…

મનોરંજન

શાહરુખ ખાનના ડુપ્લીકેટની તસવીરો વાઇરલ, ચાહકોએ કહ્યું- “આંખો પર વિશ્વાસ નથી થતો”

મુંબઈ,તા.૪શાહરુખ ખાનના ચાહકોએ એક્ટરનો લુકઅલાઈક સો.મીડિયામાં શોધ્યો છે. ઈબ્રાહિમ કાદરી બોલિવૂડ સ્ટાર શાહરુખ ખાન જેવો જ લાગે છે. ઈબ્રાહિમનું સો.મીડિયા જાેવામાં આવે તો તેની અનેક તસવીરો શાહરુખ ખાન સાથે ખાસ્સી મળતી આવે છે.ઈબ્રાહિમ શાહરુખના ગેટઅપમાં તસવીરો અવાર-નવાર શૅર કરતો હોય…

મનોરંજન

‘સ્ટારડસ્ટ’ મેગેઝિને વર્ષો પહેલાં સોનુ સૂદને રિજેક્ટ કર્યો હતો, આજે કવરપેજ પર એક્ટરનો ઇન્ટરવ્યુ છાપ્યો

મુંબઈ,તા.૩૧સોનુ સૂદે એક પોસ્ટ દ્વારા પોતાના સંઘર્ષના દિવસો યાદ કર્યા. સોનુએ ફિલ્મ મેગેઝિન ‘સ્ટાર ડસ્ટ’નું એપ્રિલ એડિશનનું કવરપેજ શેર કર્યું છે. એક સમયે એક્ટરે આ મેગેઝિન માટે ઓડિશન આપ્યું હતું, પણ તેનો ફોટો રિજેક્ટ કરવામાં આવ્યો હતો. આજે તેના જ…