Safeer News

Breaking News from Ahmedabad

મનોરંજન

પોર્નોગ્રાફી કેસમાં ક્રાઇમ બ્રાંચે શિલ્પા શેટ્ટીની ૬ કલાક પૂછપરછ કરી

બહેન શમિતા શેટ્ટીએ શિલ્પાને સપોર્ટ કર્યો, લખી ખાસ વાત મુંબઈ,રાજ કુંદ્રા પોર્નોગ્રાફી કેસમાં ૧૯ જુલાઈથી જેલમાં બંધ છે. મુંબઈ ક્રાઇમ બ્રાંચે શિલ્પા-રાજના ઘરે દરોડા પાડ્યા હતા અને શિલ્પાની ઘરમાં જ પૂછપરછ કરી હતી. બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી પતિ રાજ કુંદ્રાની…

મનોરંજન

મોડેલ સાગરિકા શોના સુમનને જાનથી મારી નાખવા અને રેપની ધમકીઓ મળી

મુંબઈ,રાજ કુંદ્રા પહેલાં ક્યારેય ફસાયો નહોતો, પરંતુ હવે એવો ફસાયો છે કે દરરોજ નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. મોડલ અને એક્ટ્રેસ સાગરિકા શોના સુમને જણાવ્યું, રાજ કુંદ્રાનો પર્દાફાશ કર્યા બાદ તેને ધમકીઓ આપવામાં આવી રહી છે. સાગરિકાએ થોડા…

મનોરંજન

અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની અશ્લીલ ફિલ્મો બનાવવાના કેસમાં ધરપકડ

મુંબઈ, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાની સોમવારે સાંજે પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરી છે. મુંબઈ પોલીસ કમિશનરે જણાવ્યું છે કે પોર્નોગ્રાફિક ફિલ્મો બનાવવા અને કેટલીક એપ્સ દ્વારા તેને પબ્લિશ કરવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે રાજ…

મનોરંજન

દિલિપ કુમારે હિન્દી સિનેમા અને નવા કલાકારો માટે કોઈ યોગદાન આપ્યું નહીં : નસીરુદ્દીન શાહ

મુંબઈ,તાજેતરમાં જ બૉલીવુડના પીઢ અભિનેતા દિલિપ કુમારનું ૯૮ વર્ષની ઉંમરે અવસાન થયું છે. આ સમયે બોલિવુડના બેબાક અભિનેતા નસીરુદ્દીન શાહે દિલિપ કુમારના અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો. ખુદ નસીરુદ્દીન શાહ પણ દિલિપ કુમારના મોટા પ્રસંશક છે. પરંતુ જ્યારે ભારતીય…

મનોરંજન

ઇરોસ નાઉ મ્યુઝિક આવતા છ મહિનામાં 100થી વધુ સિંગલને લોન્ચ કરશે

મુંબઈ, ઇરોસ નાઉ, વૈશ્વિક મનોરંજન કંપની, ઇરોસ એસટીએક્સ ગ્લોબલ કોર્પોરેશન (એનવાયએસઈ: ઇએસજીસી) (“ઇરોસટીએક્સ” અથવા “ધ કંપની”)ની માલિકીની દક્ષિણ એશિયન મનોરંજન પ્લેટફોર્મ, અગ્રણી ઓવર-ધ-ટોપ (ઓટીટી) એ આજે 2021માં તેની રજૂઆતની જાહેરાત કરી ઇરોઝ નાઉ મ્યુઝિકના બેનર હેઠળ 100 થી વધુ સિંગલ્સના…

મનોરંજન

ફરહાન અખ્તરની ફિલ્મ ‘તૂફાન’ વિવાદોમાં ઘેરાયી, લવ જેહાદનો લાગ્યો આરોપ

રિલીઝ પહેલા “#બોયકોટતૂફાન” ટ્રેન્ડ થયું મુંબઈ,અભિનેતા ફરહાન અખ્તરની આગામી ફિલ્મ ‘તૂફાન’ ૧૬ જુલાઈએ રિલીઝ થઈ રહી છે. દરમિયાન, ફિલ્મની રિલીઝ પહેલા જ અભિનેતાની ફિલ્મ વિવાદોમાં ઘેરાયેલી હોય તેવું લાગી રહ્યું છે. સો.મીડિયા પર ફરહાનના ‘તુફાન’નો બહિષ્કાર કરવાની માંગ કરવામાં આવી…

મનોરંજન

ઈરફાન ખાનના દીકરાને એક યુઝરે ધર્મ વિષે સવાલ પૂછ્યો- ‘ભાઈ તુ મુસ્લિમ છે?’

‘હું કોઈ ધર્મ સાથે સંબંધ નથી ધરાવતો’ : બાબિલમુંબઈ,બોલિવૂડના સર્વશ્રેષ્ઠ કલાકારોની વાત કરવામાં આવે ત્યારે સ્વર્ગસ્થ ઈરફાન ખાનનું નામ ચોક્કસપણે લેવામાં આવે છે. ઈરફાન ખાનનો દીકરો બાબિલ પણ ટુંક સમયમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. બાબિલ સો.મીડિયા પર…

મનોરંજન

રેતીના કલાકારે પુરી બીચ પર અભિનય સમ્રાટ દિલીપ કુમારને શ્રદ્ધાંજલિ અર્પી તેની ઝલક..

રેતીના કલાકાર સુદર્શન પટ્ટનાયકે પુરી બીચ પર બોલિવૂડના મહાન એક્ટર દિલીપ કુમારને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

મનોરંજન

શત્રુઘ્નનો સવાલ : દિલિપ કુમારને ભારત રત્ન કેમ નથી અપાયો?

મુંબઈ,દિલિપ કુમારના નિધનથી બોલીવૂડમાં અને લાખો ચાહકોમાં શોકની લહેર ફરી વળી છે. આ દરમિયાન સિનિયર એકટર અને રાજકારણી શત્રુઘ્ન સિંહાએ સવાલ ઉઠાવ્યો છે કે, દિલિપ કુમારને સૌથી વધારે ફિલ્મ ફેર એવોર્ડ મળ્યા છે, નેશનલ એવોર્ડ મળ્યા છે પણ તેમને ભારત…

મનોરંજન

દિલીપ કુમારના નિધન પર ભાજપ નેતાનું વિવાદિત ટિ્‌વટ, અભિનેત્રી ભડકી

મુંબઈ,તા.૮ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ટ્રેજેડી કિંગ તરીકે જાણીતા દિલીપ કુમારના નિધનથી બધાને ઝટકો લાગ્યો છે. દેશના રાષ્ટ્રપતિથી લઈને વડા પ્રધાનથી લઈને સ્ટાર્સે અને ફેન્સ પણ સો.મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આ દરમિયાન હરિયાણા ભાજપના આઈટી અને સો.મીડિયા હેડ અરૂણ યાદવે…