Safeer News

Breaking News from Ahmedabad

મનોરંજન

મનોરંજન

હમસાએ મૂંડન કરીને ફોટોશૂટ કરાવ્યું

અભિનેત્રી હમસા બ્રેસ્ટ કેન્સર સામે લડી રહેલી છે મુંબઈ, સામાન્ય માણસની જેમ સાઉથ એક્ટ્રેસ હમસા નંદીની પણ કેન્સર સામે ઝઝૂમી રહી છે. ૩૭ વર્ષીય એક્ટ્રેસ હમસા નંદિનીને બ્રેસ્ટ કેન્સર છે અને હાલ તેની કિમોથેરાપી સેશન લઈ રહી છે. કિમોથેરાપીને કારણે…

મનોરંજન

ઈચ્છાશક્તિથી કેન્સરની બિમારીને હરાવી શક્યો : સંજય દત્ત

મુંબઈ,તા.૧૧ સંજય દત્તે ૨૦૨૦માં જ્યારે કોરોનાનો કહેર દુનિયામાં શરૂ થયો ત્યારે સંજય દત્તને કેન્સર હોવાની જાણ થઇ હતી. પરિવાર તથા મિત્રોના સપોર્ટથી સંજય દત્તે આ બીમારીને માત આપી હતી. હાલમાં જ સંજુબાબાએ પોતાની કેન્સર સામેના જંગ અંગે વાત કરી હતી….

મનોરંજન

અભિનેત્રી સ્વરા ભાસ્કર અને તેનો પરિવાર કોરોના પોઝીટીવ

મુંબઈ,તા.૦૭ બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરનો કોવિડ રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ જાણકારી તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આપી છે. બોલિવૂડ ઈન્ડસ્ટ્રી પણ કોરોનાના વધતા પ્રકોપથી દુર નથી. તે ત્યાં પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. અભિનેત્રી સ્વરા ભાસ્કરે તેના…

મનોરંજન

દીપિકા પાદુકોણ અભિનિત એમેઝોન ઓરિજિનલ મૂવી “ગેહરાઇયાં”ના પોસ્ટર્સનું અભિનેત્રીના જન્મદિવસે અનાવરણ

મુંબઈ, એમેઝોન પ્રાઇમ વીડિયોએ આજે આગામી એમેઝોન ઓરિજિનલ મૂવી ગેહરાઇયાંના 6 નવા પોસ્ટર જાહેર કર્યા હતા. અતિ પ્રતિભાશાળી શકુન બત્રા દ્વારા નિર્દેશિત અતિ આતુરતાપૂર્વક રાહ જોવાતી આ ફિલ્મ આધુનિક જટિલ સંબંધો, એડલ્ટિંગ, જતું કરવાની ભાવના અને વ્યક્તિના જીવન પર નિયંત્રણ…

દેશ મનોરંજન

સંજય દત્ત અરૂણાચલ પ્રદેશનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો

મુંબઈ, તા.૦૧ અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડૂ અને અસેમ્બલીના સ્પીકર પસાંગ સોના દોર્જીએ સંજય દત્તને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યાની ઘોષણા કરી હતી. સંજય દત્ત એક પ્રાઇવેટ પ્લેનથી ડિબુગઢ પહોંચ્યો હતો અને તેના પછી હેલિકોપ્ટર દ્વારા મેચુકા ઘાટી સોમવારે બપોરે પહોંચ્યો હતો….

મનોરંજન

“અંતિમ” ફિલ્મના સ્ક્રીનિંગમાં સલમાન વૃદ્ધ મહિલાના આશીર્વાદ લેતા નજરે પડ્યો , પ્રસંસકોએ કર્યા વખાણ

મુંબઈ, સલમાન ખાનની ફિલ્મ ‘અંતિમઃ ધ ફાઇનલ ટ્રુથ’ ૨૬ નવેમ્બરે રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મનું સ્ક્રીનિંગ ૨૫ નવેમ્બરના રોજ મુંબઈમાં યોજવામાં આવ્યું હતું. સ્ક્રીનિંગની તસવીરોને વીડિયો સો.મીડિયામાં વાઇરલ થયા છે. સ્ક્રીનિંગ દરમિયાન સલમાન ખાને વૃદ્ધ મહિલાના આશીર્વાદ લીધા હતા….

મનોરંજન

અમદાવાદમાં અહાન શેટ્ટી અને તારા સુતરીયા કરશે પોતાની ફિલ્મ ‘તડપ’નો પ્રચાર

મુંબઈ, ફિલ્મ ‘તડપ’ની રિલીઝ ડેટ નજીક આવતા જ દર્શકોમાં ઉત્સુકતા એક અલગ જ સ્તરે પહોંચી ગઈ છે. જ્યારે અહાન શેટ્ટી આ ફિલ્મથી ડેબ્યૂ કરી રહ્યો છે, તો બીજી તરફ, લોકો તારા અને અહાનની નવી જોડીને સ્ક્રીન પર એકસાથે જોવા માટે…

મનોરંજન

પોર્ન ફિલ્મોના કેસમાં ફસાયેલા રાજ કુન્દ્રા અને તેની પત્ની શિલ્પા શેટ્ટી પર છેતરપિંડીનો આરોપ : પોલીસ ફરિયાદ નોંધાઈ

મુંબઈ, રાજ કુન્દ્રા હવે છેતરપિંડીના એક કેસમાં ફસાયો છે અને શિલ્પા શેટ્ટી પર પણ આ કેસમાં આરોપો મુકાયા છે. મુંબઈની પોલીસે શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા સામે કેસ દાખલ કર્યો છે. નિતિન બરઈ નામના વ્યક્તિએ આ ફરિયાદ નોંધાવી છે અને…

દેશ મનોરંજન

ભીખમાં આઝાદી મેળવવાના નિવેદનથી કંગના રનૌતની ભારે ટીકા કરાઈ

મુંબઇ, કંગના રનૌતના નિવેદન પછી, કેટલાક લોકોએ તેની વિરુદ્ધ રસ્તાઓ પર પ્રદર્શન કર્યું અને ફરિયાદોની માંગ વચ્ચે પૂતળા સળગાવ્યા. રનૌત પાસેથી પદ્મશ્રી પરત લેવાની પણ માંગ છે. સ્વતંત્રતા સેનાનીઓના વંશજાેએ શુક્રવારે ઈન્દોરમાં કંગનાનું પૂતળું બાળ્યું હતું. એક સમાચાર એજન્સીના જણાવ્યા…

મનોરંજન

આવતીકાલે રેસ્ટોરાં લોન્ચ કરશે શેફાલી શાહ

(Divya Solanki) શેફાલી શાહ હવે ઍક્ટિંગની સાથે એક નવી જર્નીની શરૂઆત કરવા જઈ રહી છે. તેને કુકિંગ ખૂબ જ પસંદ છે અને એથી જ તે હવે એક રેસ્ટોરાં શરૂ કરવાની છે. તેને ઍક્ટિંગની સાથે રાઇટિંગ અને પેઇન્ટિંગનો શોખ છે. તે…