આમિર ખાને શાહરૂખ ખાનના કારણે એવોર્ડ શોમાં નહીં જવાની પ્રતિજ્ઞા લીધી ! આજ સુધી જાળવી રાખી છે
વર્ષો થઈ ગયા પણ આમિર ખાનને એવોર્ડ ફંક્શનમાં જતા કોઈએ જોયો નથી. તે ક્યારેય કોઈ એવોર્ડ સમારંભમાં જોવા મળ્યો નથી અને તેની પાછળ એક કારણ છે. એ કારણ હતું આમિર ખાનની નારાજગી. આમિર ખાન પોતાના રોલ માટે કેટલી મહેનત કરે…
“Mirzapur Season 3” : ઈંતજાર હવે પૂરો થયો, 2022માં નહિં પણ આ દિવસે આવી રહ્યાં છે કાલિન ભૈયા….
દર્શકોની જોરદાર ડિમાન્ડ પર મેકર્સ ‘મિર્ઝાપુર 3’ લઈને આવી રહ્યા છે. આજકાલ ફિલ્મી દુનિયામાં રિમેક કે સિક્વલ બનાવવી સામાન્ય બની ગઈ છે. ખાસ કરીને જે ફિલ્મો કે શ્રેણી લોકોને ખૂબ જ પસંદ આવે છે. મોટાભાગે તેની સિક્વલ બને છે અને…
દિપિકાએ જે “ગેહરાઈયા”માં કર્યું તે મેં ૧૫ વર્ષ પહેલા કર્યું હતું : મલ્લિકા શેરાવત
“મેં ‘મર્ડર’માં બોલ્ડ સીન આપ્યા હતા ત્યારે બહુ હો-હા મચી ગયો હતો કેમ કે, બિકિની-કિસિંગ સીન આ બધું જાેઈને લોકોએ અનેક સવાલ ઉઠાવ્યા હતા.” મુંબઈ,તા.૧૯ વર્ષ ૨૦૦૪માં રિલીઝ થયેલી ફિલ્મ ‘મર્ડર’એ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સહિત ઓડિયન્સમાં પણ હડકંપ મચાવી દીધો હતો….
OTT પ્લેટફોર્મ પરની આ 5 વેબ સિરીઝે લોકોને બનાવ્યા દિવાના, શું તમે જોયું?
આજે લોકો ફિલ્મો કરતાં વેબ સિરીઝ જોવાનું વધુ પસંદ કરે છે. જેના કારણે આજે દરેકનો ઝુકાવ ફિલ્મો કરતાં વેબસીરીઝ તરફ વધુ વધી રહ્યો છે. ઓટીટી (OTT) પ્લેટફોર્મ પર અનેક પ્રકારની વેબસીરીઝ છે જેણે દર્શકોને પોતાના દિવાના બનાવી દીધા છે. આવી…
કંગનાની ફિલ્મ ધાકડ ૮૫ કરોડમાં બની અને આવક ૨.૫૮ કરોડ
મુંબઈ,તા.૧૬ કંગના રણોતની ફિલ્મ ધાકડને બોક્સ ઓફિસ પર કારમી પછડાટ મળી હતી. આ ફિલ્મનું કલેક્શન રૂ.૨.૫૮ કરોડમાં સમેટાયું છે. ફિલ્મના પ્રોડક્શનમાં ૮૫ કરોડનો ખર્ચ થયો હતો, જ્યારે મેકર્સને કુલ રૂ.૭૮ કરોડનો લોસ થયાનો અંદાજ છે. ફિલ્મના મેકર્સે ડિજિટલ અને સેટેલાઈટ…
ગાંધીનગરમાં “Love નો ભવાડો” ગુજરાતી ફિલ્મનું પ્રીમિયર યોજવામાં આવ્યું
(રીઝવાન આંબલીયા) ગાંધીનગર,તા.૧૫ ગાંધીનગર સીટી પ્લસ સિનેમા ખાતે ગુજરાતી ફિલ્મ ‘લવ નો ભવાડો’ પ્રીમિયર યોજવામાં આવ્યું હતું, જેમાં ફિલ્મના કલાકાર રાકેશ પાંડે, બેચર ઠાકોર, ઇશિકા તોરીયા, ક્રિષ્ના ઝાલા, રતન રંગવાણી, ફિલ્મના પ્રોડ્યુસર દિવ્યા પટેલ, ફિલ્મના ડાયરેક્ટર હિમાંશુ પટેલ, મહેમાન તરીકે…
શાહરૂખ ખાનના બંગલા ‘મન્નત’ બહાર લગાવેલ કિંમતી નેમ પ્લેટ ગાયબ
આ નેમપ્લેટ હિરાજડીત છે અને તેની કિંમત ૨૫ લાખ રૂપિયા છે. મુંબઈ,તા.૨૮ શાહરૂખ ખાનનાં બંગલા મન્નતની નેમપ્લેટ (Name Plate) ગત મહિને જ બદલાવામાં આવી હતી અને ત્યારથી જ શાહરૂખ ખાનનો બંગલો ચર્ચામાં હતો અને ફરી એક વખત શાહરૂખ ખાનનો બંગલો…
અક્ષય કુમારની ફિલ્મ ‘પૃથ્વીરાજ’નો કરણી સેના કરી રહી છે વિરોધ, નિર્માતાઓની સામે મૂકી આ માંગ
પૃથ્વીરાજ નામ સામે કરણી સેનાનો વિરોધ : અક્ષય કુમારની આગામી ‘પૃથ્વીરાજ’ લગભગ 10 દિવસમાં સિનેમાઘરોમાં આવવાની તૈયારીમાં છે, પરંતુ એવું લાગે છે કે તેને ટૂંક સમયમાં કેટલાક વિરોધનો સામનો કરવો પડી શકે છે. હવે આ ફિલ્મને લઈને કરણી સેના તરફથી…
પ્રિયંકા ચોપરાની હાલત થઇ સાવ આવી, તસ્વીર જોઇને તમે પણ ચોંકી ઉઠશો
પ્રિયંકા ચોપરાની આ તસ્વીર જોઇને તમે પણ ચોંકી ઉઠશો. ઇન્સ્ટા પર શેર કરતા જ ફેન્સ ગભરાઇ ગયા છે. બોલિવૂડથી લઇને હોલિવૂડમાં સતત આગળ વધતી એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ અનેક લોકોના દિલમાં સ્થાન બનાવી લીધું છે. પ્રિયંકા સોશિયલ મિડીયામાં ઘણી એક્ટિવ છે….
અમદાવાદના એ.બી. મીનીપ્લેક્ષમાં ફિલ્મ ‘અડકો દડકો’ ફિલ્મના પ્રિમિયર શોનું આયોજન કરાયું
(રીઝવાન આંબલીયા) અમદાવાદ,તા.૧૬ અમદાવાદ શહેરના સેટેલાઇટ ખાતે આવેલ એ.બી. મીનીપ્લેક્ષમાં ફિલ્મ ‘અડકો દડકો’ના પ્રિમિયર શોનું આયોજન કરાયું હતું. આ પ્રિમિયર શોમાં ફિલ્મના તમામ સ્ટાર કાસ્ટ તથા ફિલ્મના ડાયરેક્ટર સન્ની કુમાર પરીખ તથા ફિલ્મના પબ્લીસીટી પાટૅનર સૈની પ્રોડક્શનના માલીક કુણાલ અમીન…