મહારાષ્ટ્રમાં એક એપ્લિકેશનથી મંગાવેલ આઇસ્ક્રીમના કોનમાંથી માનવ આંગળી મળી આવી
મુંબઈમાંથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી મુંબઈ,તા. ૧૩ મહારાષ્ટ્રના મુંબઈમાં એક ડોક્ટરને આઈસ્ક્રીમના કોનમાંથી માનવ આંગળી મળી છે જે તેની બહેને બુધવારે (૧૨ જૂન)ના રોજ ઓનલાઈન ઓડર કર્યો હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર, આ ઘટના મલાડમાં બની હતી જ્યારે એક મહિલાએ…
બિહારમાં ૧૧ વર્ષના શાહબાઝે તિરાડ પડેલા રેલવે ટ્રેકને જાેઈને લાલ રૂમાલ બતાવીને ટ્રેન રોકીને ૧૫૦૦ મુસાફરોના જીવ બચાવ્યા
શાહબાઝની બહાદુરી જાેઈને રેલવે દ્વારા તેનું સન્માન કરવામાં આવ્યું હતું. સમસ્તીપુર, એક બાળકની સુજબૂજથી બિહારના સમસ્તીપુરમાં એક મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી. ૧૧ વર્ષના શાહબાઝે તિરાડ પડેલા રેલવે ટ્રેકને જાેઈને લાલ રૂમાલ બતાવીને ટ્રેન રોકીને ૧૫૦૦ મુસાફરોના જીવ બચાવ્યા…
મોટાભાઈ યુસુફ પઠાણ પશ્ચિમ બંગાળથી લોકસભા ચુંટણીમાં વિજયી થયા બાદ ઈરફાને શેર કરી ખાસ પોસ્ટ
તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર યુસુફ પઠાણે કોંગ્રેસના દિગ્ગજ નેતા અધીર રંજન ચૌધરીને હરાવ્યા કોલકાતા, તા. ૦૬ લોકસભા ચૂંટણીના પરિણામ એક્ઝિટ પોળથી વિપરીત અને ચોંકાવનારા આવ્યા છે ત્યારે યુસુફ પઠાણ જેમણે લોકસભા ચૂંટણીમાં શાનદાર જીત નોંધાવી છે. તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર યુસુફ પઠાણે…
હાય રે મોંઘવારી..!! અમૂલ બાદ હવે મધર ડેરીએ પણ દૂધના ભાવમાં બે રૂપિયાનો વધારો કર્યો
અમુલ દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારાની જાહેરાત કરવામાં આવી હતી એક બાદ એક તમામ વસ્તુઓના ભાવમાં વધારો થતા સામાન્ય નાગરિકને તો ઘર કેવી રીતે ચલાવવું તે પ્રશ્ન સતાવી રહ્યો છે. નવી દિલ્હી/આણંદ, તા. ૩ લોકસભા ચુંટણીના પરિણામો આવે…
સરકારે ભારતીય મોબાઈલ નંબર દર્શાવતા ઈન્કમિંગ ઈન્ટરનેશનલ ફેક કોલને બ્લોક કરવા માટે નિર્દેશ જારી કર્યાં
વપરાશકર્તાઓની સલામતી અને સુરક્ષા ડિજિટલ ઇન્ડિયાના વિઝનનો અભિન્ન ભાગ હોવાથી, ડીઓટીએ નાગરિક કેન્દ્રિત સંચાર સાથી પોર્ટલ સહિત ઘણી પહેલ કરી ચૂકી છે. નવી દિલ્હી, છેતરપિંડી કરનારાઓ ભારતીય નાગરિકોને ભારતીય મોબાઇલ નંબર પ્રદર્શિત કરતા આંતરરાષ્ટ્રીય ફેક કોલ્સ કરી રહ્યા હોવાનું જાણમાં…
રાજ્યોમાં પડી રહેલી ભયંકર ગરમીના કારણે આરોગ્ય મંત્રાલયે જાહેર કરી એડવાઈઝરી
નવી દિલ્હી,તા. ૨૩ ઉત્તર પ્રદેશ, હરિયાણા, ગુજરાત, રાજસ્થાન સહિત દેશના રાજ્યોમાં પડી રહેલી ભયંકર ગરમીના કારણે લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહીમાં તો ઉત્તર પ્રદેશ, ગુજરાત, પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન અને…
મુંબઈ આવી રહેલી અમીરાતની ફ્લાઈટ સાથે અથડાતા ૩૬ ફ્લેમિંગો પક્ષીઓના મોત
ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું કહેવાય છે. વન અધિકારીઓ અને પશુ કાર્યકરોએ મૃત ફ્લેમિંગો પક્ષીઓને દૂર કર્યા છે. મુંબઈ, તા. ૨૧ મુંબઈ આવી રહેલી અમીરાતની ફ્લાઈટ સાથે અથડાતા ૩૬ ફ્લેમિંગો પક્ષીઓના મોત થયા હતા. આ ઘટના સોમવારે રાત્રે ૯…
કેન્દ્ર સરકારનો ૪૧ દવાઓ અને સાત ફોર્મ્યુલેશનના ભાવ ઘટાડવાનો નિર્ણય
સામાન્ય સારવારના ખર્ચમાં લોકોને મળશે ફાયદો નવી દિલ્હી,તા. ૧૭ કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના પગલે લોકોને ફાયદો થશે અને થોડી રાહત પણ મળશે. જી હાં સરકાર દ્વારા કેટલીક દવાઓની કિંમત ઘટાડવામાં આવી છે. ડાયાબિટીસ, હૃદય,…
માત્ર ૧૫૯ મતદારોના મત લેવા માટે હેલિકોપ્ટરથી ઇવીએમ મોકલવામાં આવ્યા
શિયાળામાં આ ગામ રાજ્યના બાકીના ભાગોથી કપાયેલું રહે છે, જેથી મોટાભાગના રહેવાસીઓ અન્ય ગામોમાં સ્થળાંતર કરે છે. નવી દિલ્હી, તા. ૧૬ લોકસભા ચૂંટણીના ચાર તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને બાકીના ત્રણ તબક્કા માટે પ્રચાર પૂરજાેશમાં ચાલી રહ્યો છે….
“ફ્રીડમ ઑફ ધ સિટી ઑફ લંડન” પુરસ્કારથી અભિનેત્રી શબાના આઝમીને સન્માનિત કરવામાં આવ્યા
શબાના આઝમીએ કહ્યું હતું કે, ‘ફ્રીડમ ઓફ ધ સિટી ઓફ લંડન’ એવોર્ડ મેળવીને હું ગૌરવ અનુભવું છું. લંડન,તા. ૧૫ બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી શબાના આઝમીને ભારતીય સિનેમામાં તેમના નોંધપાત્ર યોગદાન અને મહિલાઓના અધિકારોને પ્રોત્સાહન આપવા બદલ ‘ફ્રીડમ ઑફ ધ સિટી ઑફ…