શિયા-સુન્ની ધર્મગુરુઓએ રિઝવીને ઇસ્લામ ધર્મમાંથી હકાલપટ્ટી કરવાનો ફતવો બહાર પાડ્યો
ન્યુ દિલ્હીકુરાનમાંથી ૨૬ આયતો હટાવવા માટે સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરનાર વસિમ રિઝવી સામે મુસ્લિમ સમુદાયમાં ભારે નારાજગી અને આક્રોશ છે. દરમિયાન શિયા અને સુન્ની ધર્મગુરુઓએ વસિમ રિઝવીની આકરા શબ્દોમાં નિંદા કરી છે. શિયા-સુન્ની ધર્મગુરુઓએ પત્રકારોની હાજરીમાં વસિમ રિઝવીને ઈસ્લામ ધર્મમાંથી…