બારામૂલાના યુવાને સાયકલ પર “કાશ્મીરથી કન્યાકુમારી”ની સફર આઠ દિવસમાં પૂરી કરી
શ્રીનગરકાશ્મીરના બારામૂલાના યુવાને સાયકલ પર કાશ્મીરથી કન્યાકુમારી સુધીની સફર આઠ જ દિવસમાં પૂરી કરીને ઈતિહાસ સર્જયો છે.બારામૂલાના ૨૩ વર્ષીય સાયકલિસ્ટ આદિલ તેલીને કાશ્મીરના લાલ ચોકથી ૨૨ માર્ચે વિદાય આપવામાં આવી હતી. એ પછી આઠ દિવસ અને એક કલાકમાં તેમણે કન્યાકુમારી…
મહારાષ્ટ્રમાં કોરોના કહેર, 28 માર્ચથી રાત્રિ કર્ફ્યુ
(અબરાર અલ્વી) સમગ્ર દેશમાં કોરોંનાની બીજી લહેર જોવા મળી રહે છે ત્યારે મહારાષ્ટ્રમા પણ કોરોંનાને કારણે સ્થિતિ વણસી છે કોરોનાના વધતા કહેર વચ્ચે મહારાષ્ટ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. 28 માર્ચથી મહારાષ્ટ્રમાં રાત્રિ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. રાત્રે 8 થી…
પરમબીર સિંહ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા સારી વાત, ત્યાં કોઇને ન્યાય મળતો નથી : સંજય રાઉત
મુંબઇ,તા.૨૩મુંબઇના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહના ‘લેટર બોમ્બ’એ મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ લાવી દીધો છે. આ બધાની વચ્ચે પરમબીર સિંહે સોમવારના રોજ સુપ્રીમ કોર્ટ પહોંચી ગયા જ્યાં તેમણે અનિલ દેશમુખ પર લાગેલા આરોપોની તપાસ સીબીઆઈને કરાવાને લઇ એક અરજી દાખલ કરી…
શિયા-સુન્ની ધર્મગુરુઓએ રિઝવીને ઇસ્લામ ધર્મમાંથી હકાલપટ્ટી કરવાનો ફતવો બહાર પાડ્યો
ન્યુ દિલ્હીકુરાનમાંથી ૨૬ આયતો હટાવવા માટે સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરનાર વસિમ રિઝવી સામે મુસ્લિમ સમુદાયમાં ભારે નારાજગી અને આક્રોશ છે. દરમિયાન શિયા અને સુન્ની ધર્મગુરુઓએ વસિમ રિઝવીની આકરા શબ્દોમાં નિંદા કરી છે. શિયા-સુન્ની ધર્મગુરુઓએ પત્રકારોની હાજરીમાં વસિમ રિઝવીને ઈસ્લામ ધર્મમાંથી…