હે…રામ…સ્મશાનોમાંથી કફનની ચોરી કરી નવા ટેગ લગાવી વેચતી આખી ગેંગ ઝડપાઈ
બડૌત,તા.૧૧કોરોના કાળમાં એક તરફ લોકો જીવવા માટે ઝઝૂમી રહ્યા છે, ત્યારે બીજી તરફ કેટલાક લોકો એવા છે કે આવા સમયમાં પણ લોકોની સેવા કરવાને બદલે કાળા કામો કરી પોતાના ખિસ્સા ભરી રહ્યા છે. અત્યાર સુધી તો રેમડેસિવિર ઈન્જેકશન, ઓકિસજનના બાટલા…
એલર્ટ ! વેક્સિન રજીસ્ટરના નામે મેસેજ આવે તો ભૂલથી પણ ક્લિક ન કરતાં
ન્યુ દિલ્હી,તા.૧૦દેશમાં કોરોનાની બીજી લહેર વચ્ચે ૧મેથી રસીકરણના ત્રીજા તબક્કાની શરૂઆત થઈ છે. આ દરમિયાન કેટલાક ફેક મેસેજ પણ લોકોને મળી રહ્યાં છે, જે તમારા સ્માર્ટફોનને નુકસાન પહોંચાડી શકે છે. જે ભારતમાં એન્ડ્રોઇડ યુઝર્સને ફ્રી વેક્સીન રજિસ્ટ્રેશન એપના નામથી મેસેજ…
૧પ મે પહેલા નવી પોલિસી નહીં અપનાવનાર યુઝર્સનું વોટ્સએપ થશે બંધ
ન્યુ દિલ્હી,તા.૬વોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસી અંગે સૌ કોઈ જાણે છે. જેને અનુસંધાને એપ છોડી જનાર યુઝર્સની સંખ્યા પણ વધી છે. ત્યારે હવે કંપની તરફથી એલર્ટ અપાઈ ચૂકી છે કે જાે વોટ્સએપ યુઝર્સ ૧૫ મે પહેલા નવી પ્રાઈવસી પોલિસી નહીં અપનાવે,…
મોદી સરકાર કેમ નથી સમજતી, લોકડાઉન એકમાત્ર ઉપાય : રાહુલ ગાંધી
ન્યુ દિલ્હી,તા.૪ભારતમાં કોરોના વાયરસના વધતા સંકટની વચ્ચે કાૅંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ એકવાર ફરી ભારત સરકારને સલાહ આપી છે. રાહુલ ગાંધીએ મંગળવારના ટ્વીટ કરીને કહ્યું છે કે અત્યારે કોરોનાની લહેરને રોકવાનો એક માત્ર ઉપાય સંપૂર્ણ લોકડાઉન જ છે. કાૅંગ્રેસ સાંસદ રાહુલ…
ઓરિસ્સા સરકારે પત્રકારોને ઘોષિત કર્યા ‘ફ્રંટલાઈન કોવિડ વૉરિયર્સ’
ભૂવનેશ્વર,તા.૨આખો દેશ અત્યારે કોરોના મહામારી સામે લડી રહ્યો છે. કોરોના કાળમાં દેશ પ્રત્યે જવાબદારી નિભાવીને ઘણા લોકો અત્યાર સુધી પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. જેમાં ઘણા પત્રકારો પણ શામેલ છે. આંકડા અનુસાર અત્યાર સુધી ૧૬૮ પત્રકારોએ જીવ ગુમાવ્યા છે. એવામાં…
દેશમાં સૌથી વધુ દાન કરનારા ઉદ્યોગપતિઓમાં અઝીમ પ્રેમજી પહેલા ક્રમે
ન્યુ દિલ્હી,તા.૧દેશમાં ચારે તરફ ફેલાયેલા નિરાશાના માહોલ વચ્ચે દેશના કરોડપતિઓ અને ઉદ્યોગપતિઓએ કેટલુ દાન આપ્યુ તેના આંકડા પણ જાહેર થયા છે.હુરુન ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે ૨૦૨૦માં દેશના સૌથી મોટા ૯૦ દાનવીરોએ કુલ ૯૩૨૪ કરોડ રુપિયા દાનમાં આપ્યા છે. દાનવીરોના આ લિસ્ટમાં…
કોરોના સંકટમાં ઈસ્લામિક દેશો ખુલીને કરી રહ્યા છે ભારતની મદદ
ન્યુ દિલ્હી,તા.૩૦કોરોનાની બીજી લહેર સામે ભારત આર-પારની લડાઈ લડી રહ્યું છે. ભારતમાં વિકારળ બની રહેલા કોરોના સંકટના કારણે ઓક્સિજન ઉપરાંત દવાઓ અને ટેસ્ટ કિટની પણ તંગી વર્તાઈ રહી છે. ઓક્સિજન અને દવાઓની તંગી વચ્ચે અનેક હોસ્પિટલોમાં દાખલ દર્દીઓએ પોતાની દવા…
જાવેદે પત્નીના ઘરેણા વેચી કોરોનાના દર્દીઓ માટે ઓટો રીક્ષાને એમ્બ્યુલન્સમાં ફેરવી
ભોપાલ,તા.૩૦કોરોનાના કહેરની વચ્ચે કેટલાક લોકો માનવતાને ભુલીને ઓક્સિજન, રેમડેસિવિરના કાળાબજાર કરીને લોકોને લૂંટી રહ્યા છે તો કેટલાક લોકો એવા પણ છે જે લોકોની મદદ કરવા માટે પોતાનુ સર્વસ્વ ન્યોછાવર કરી રહ્યા છે.ભોપાલના જ એક રીક્ષાચાલક જાવેદની વાત કરવામાં આવે તો…
વૉટ્સએપ ગ્રુપમાં વાંધાજનક પોસ્ટ માટે એડમિન જવાબદાર નથી : હાઇકોર્ટ
મુંબઇ,તા.૨૭વૉટ્સએપ ગ્રુપમાં કોઇ સભ્ય વાંધાજનક પોસ્ટ કરે તો તેની માટે તે ગ્રુપનો એડમિન જવાબદાર નથી, એમ જણાવતા મુંબઈ હાઇકોર્ટે ૩૩ વર્ષીય વ્યક્તિ સામે કરાયેલા જાતીય સતામણીના કેસને રદ કર્યો હતો. આ અંગેનો આદેશ કોર્ટે ગયા મહિને આપ્યો હતો અને તેની…
મદ્રાસ હાઈકોર્ટની ફટકાર બાદ ચૂંટણી પંચ એકશનમાં
મદ્રાસ હાઈકોર્ટની ફટકાર બાદ જાણે નિંદ્રામાંથી જાગેલું ચૂંટણી પંચ એકશનમાં આવ્યું છે પાંચ રાજ્યની ચંટણીના પરિણામ બાદ તમામ વિજય સરઘસ પર રોક લગાવી છે. આ અંગે તમામ પાર્ટીઓને ટૂંક સમયમાં ઓર્ડર અપાશે. નોંધનીય છે કે મદ્રાસ હાઈકોર્ટે દેશમાં કરોરોનાની બીજી…