Safeer News

Breaking News from Ahmedabad

દેશ

કોરોના દેશ

બ્લેક ફંગસથી બચવા કોરોનાના દર્દીઓએ શું કાળજી રાખવી જોઈએ? ડોક્ટરોએ આપી સલાહ

ગાઝિયાબાદ કોરોનાથી રિકવર થયેલા દર્દીઓમાં હવે બ્લેક ફંગસની બીમારી જોવા મળી રહી છે. માટે જ કોરોનામુક્ત દર્દીઓને ડોક્ટરો દ્વારા સલાહ આપવામાં આવી છે. ડોક્ટરોનું કહેવું છે કે સ્ટેરોઈડ અને ઓક્સિજન લેનારા દર્દીઓમાં મ્યુકોરનું જોખમ વધારે હોય છે. ડાયાબિટીસ અને અન્ય…

દેશ

બાબા રામદેવની મુશ્કેલીમાં વધારો : રાજસ્થાનના અલવરમાં ફેક્ટરી સીલ

અલવર,તા.૨૮એલોપેથી પર ટિપ્પણી કેસમાં ઇન્ડિયન મેડિકલ એસોસીએશનના ૧૦૦૦ કરોડ રૂપિયાના માનહાનિ કેસ બાદ બાબા રામદેવ હવે રાજસ્થાન સરકારના નિશાના પર આવી ગયા છે. સરકારની તરફથી ગુરૂવાર મોડી રાત્રે બાબા રામદેવની પતંજલિ કંપનીના સરસિયાના તેલમાં ભેળસેળની આશંકાના લીધે અલવર સ્થિત ખેરથલ…

કોરોના ઇફેક્ટ ૭૭% ભારતીયોએ ખર્ચા પુરા કરવા લોન લીધી

ન્યુ દિલ્હીભારતમાં મેડીકલ ઇમર્જન્સી, બાળકોનું શિક્ષણ, લગ્ન ખર્ચ પર્સનલ લોન લેવાના મુખ્ય કારણોમાં સામેલ છે, એનઆઇઆરે નામની એક કન્ઝયુમર ફાઇનાન્સ કંપનીએ એક સર્વે જાહેર કર્યો છે. જેના અનુસાર ર૮ ટકા પર્સનલ લોન મેડીકલ ઇમર્જન્સી માટે લેવામાં આવે છે, જયારે રપ…

દેશ

કોરોના રસીથી મા-બાપ બનવાની ક્ષમતા ગુમાવી બેસવાની વાત ખોટી : PIB

ન્યુ દિલ્હીદેશમાં જીવલેણ કોરોના વાયરસની બીજી લહેર હવે ધીમી પડી રહી છે. દેશમાં વિતેલા ૨૪ કલાકમાં ૧૯૬૪૨૭ નવા કેસ આવ્યા, જે ૧૩ એપ્રિલ ૨૦૨૧ બાદ સૌથી ઓછા છે. પરંતુ તેમ છતાં રાહત આપતા સમાચાર નથી કારણ કે દેશમાં હજુ પણ…

દેશ

જૂનના પહેલા અઠવાડિયાથી ખુલવા લાગશે દેશ, સાવચેતી રાખવી જરૂરી

ન્યુ દિલ્હી,તા.૨૪દેશમાં કોરોના સંક્રમણ ઝડપથી ઘટી રહ્યું છે અને સાજા થનારા દર્દીઓની વધી રહેલી સંખ્યાને જાેતા જૂનના પહેલા અઠવાડિયાથી લોકડાઉનથી રાહત મળવાની આશા વધી ગઇ છે. આર્થિક ગતિવિધિઓ શરૂ થશે. જાે કે આરોગ્ય મંત્રાલયના એક સીનીયર અધિકારીએ લોકડાઉન હટાવવામાં અત્યારે…

ડેથ સર્ટિફિકેટ પર કોરોના શા માટે નથી લખતા?: સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને સવાલ

સુપ્રીમ કોર્ટ દસ દિવસમાં જવાબ આપવાનું કહ્યું, આગામી સુનાવણી ૧૧ જૂને દેશમાં કોરોના વાયરસ (COVID-19)ની બીજી લહેર હવે કાબુમાં આવી રહી છે. પરંતુ મૃત્યુઆંક વધારે છે. કોરોનાને કારણે દરરોજ ૪,૦૦૦ કરતા વધુ લોકોના મોત થઈ રહ્યાં છે. કોરોનાથી મૃત્યુ પામનારા…

દેશ

મોદી સિસ્ટમના કુશાસનને કારણે બ્લેક ફંગસ મહામારી ફેલાઈ : રાહુલ ગાંધી

ઇન્દોર,તા.૨૨કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એક વખત પ્રધાનમંત્રી મોદી પર નિશાન સાધતા દેશમાં કોરોનાની સાથે સાથે વધી રહેલ બ્લેક ફંગસ મહામારી માટે કેન્દ્ર સરકારના કુશાસનને જવાબદાર ગણાવ્યું છે. સાથે જ તેમણે રસી બાદ હવે દેશમાં બ્લેક ફંગસની દવાની અછત મુદ્દે…

દેશ

‘અબ મૈં રાશન કી કતારોં મેં નઝર આતા હૂં…’ : ખલીલ ધનતેજવી

‘અબ મૈં રાશન કી કતારોં મેં નઝર આતા હૂં…’ ખલીલ ધનતેજવીના શબ્દોમાં લખાયેલી અને જગજિત સિંહના કંઠમાં ગવાયેલી આ રચના ગમે ત્યારે સાંભળો ત્યારે તમારા દિલને સ્પર્શે જ છે અને જાણે આ ગીતની જ પરિસ્થિતિને બયાં કરતી તસવીર મુંબઈના બાંદ્રા…

દેશ

જમ્મુ-કાશ્મીરમાં પેલેસ્ટાઇનના સમર્થનમાં પ્રદર્શન કરનાર ૨૦ની ધરપકડ

જમ્મૂ,તા.૧૬ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષે હવે યુદ્ધનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. સમગ્ર વિશ્વના લોકોનું ધ્યાન આ યુદ્ધ પર કેન્દ્રીત થયું છે ત્યારે જમ્મુ કાશ્મીરમાં આ સંઘર્ષનો તણખો જાેવા મળ્યો હતો. જમ્મુ કાશ્મીરમાં પોલીસે પેલેસ્ટાઈનના સમર્થનમાં પ્રદર્શન કરી…

દેશ

પેલેસ્ટાઈન-ઇઝરાયલ વચ્ચે શરૂ થયેલા જંગમાં ઇરફાન પઠાણ-કંગના સો.મીડિયા પર આવ્યા આમને-સામને

ન્યુ દિલ્હીએકવાર ફરીથી ઇઝરાયલ અને પેલેસ્ટાઇન આમને-સામને છે. બે-ત્રણ દિવસ પહેલા આ બન્ને દેશો વચ્ચે જંગ શરૂ થયો, જેણે હવે ભીષણ રૂપ લઈ લીધુ છે. આ જંગમાં બાળકો અને મહિલા સહિત અન્ય લોકોના મોતના સમાચાર છે. ઇઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે…