કોરોના સંક્રમિત સસરાને બચાવવા પુત્રવધૂ પીઠ પર ઉઠાવી ચાલી
નગાંવ,તા.૧૦આસામના નગાંવમાં રહેતી ૨૪ વર્ષની નિહારિકા દાસની તસવીર સો.મીડિયા પર વાઈરલ થઈ રહી છે. એમાં તે પોતાના કોરોના પોઝિટિવ સસરાને પીઠ પર ઉઠાવી લઈ જતી દેખાય છે. નિહારિકા સસરાને ઉઠાવી આશરે ૨ કિ.મી ચાલી હતી. એ સમયે લોકોએ તેની તસવીરો…
પહેલા એલોપેથી પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું, હવે બાબા રામદેવ પણ મૂકાવશે વૅક્સિન
એલોપેથી પર વિવાદાસ્પદ ટિપ્પણી આપીને ફસાયેલા યોગગુરુ બાબા રામદેવે જાહેરાત કરી છે કે તેઓ ટુંક સમયમાં કોરોનાની રસી મુકાવશે. આ સાથે જ રામદેવે કોરોનાની રસી લેવાની લોકોને પણ અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ એલોપેથી પર…
આકરા તાપમાં મુસાફરી કરી રહેલ ૬ વર્ષની બાળકીને પાણી ના મળતા મોતને ભેટી
રાજસ્થાનના જાલોર જિલ્લામાં બની દર્દનાક ઘટના જાલોર,સૌથી મોટા લોકતંત્ર ભારત દુનિયાના આધુનિક દેશોની સાથે વિકાસની દોડ લગાવી રહ્યું છે. આધુનિકતાના તમામ દાવાઓની વચ્ચે હજુ પણ એવી કેટલીય ઘટનાઓ સામે આવી છે જે શરમથી માથું ઝૂકાવી દે છે. રાજસ્થાનના જાલોર જિલ્લામાં…
બે મહિના પછી પહેલી વાર દેશમાં એક લાખથી ઓછા કોરોના કેસ
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના એક લાખથી પણ ઓછા નવા કેસ નોંધાયા છે. બે મહિના પછી ભારતમાં પહેલી વાર એક લાખથી ઓછા કેસ નોંધાયા છે. તો 66 દિવસ પછી કોરોનાના આટલા ઓછા કેસ આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડાઓ…
ભારતમાં ૯.૨૭ લાખ બાળકો અતિ કુપોષિત, યુપી-બિહાર અવ્વલ
એક આરટીઆઇના જવાબમાં મહિલા બાળ કલ્યાણ મંત્રાલયે કર્યો ખુલાસો ન્યુ દિલ્હી,તા.૭ભારતમાં ૯.૨૭ લાખ બાળકો ગંભીર અને અતિ કુપોષિત હોવાનો ખુલાસો એક RTIમાં થયો છે. જેમાંથી સૌથી વધુ બાળકો ઉત્તરપ્રદેશ અને બિહારમાં છે. આ બાળકોની ઉંમર છ મહિનાથી લઇ છ વર્ષ…
વૉટ ઍન આઇડિયા સરજી…કોરોનાગ્રસ્ત પત્નીને ટ્રેલરમાં બેસાડી લઈ ગયો ક્વૉરન્ટીન સેન્ટર
મિઝોરમ કોરોનાકાળ દરરોજ નવા-નવા અનુભવ કરાવી રહ્યો છે. ફર્સ્ટ વેવ અને સેકન્ડ વેવમાં અનેક ઘટનાઓ જોઈ અને હજી થર્ડ વેવ બાકી છે. તાજેતરમાં મિઝોરમના પાટનગર આઇઝોલના બૉન્ગકાંગ વિસ્તારના એક રહેવાસીએ ઍમ્બ્યુલન્સની રાહ ન જોવી પડે અને ફિઝિકલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને…
બાબા રામદેવે મોર્ડન સાયન્સની સરખામણી મેડિકલ ટેરેરિઝમ સાથે કરી
દહેરાદૂન,તા.૩પતંજલિ યોગપીઠના સ્થાપક અને યોગ ગુરુ બાબા રામદેવ સામે દેશભરના ડોકટરો વિરોધ કરી રહ્યા છે પણ બાબા રામદેવ પણ ચૂપ બેસી રહ્યા નથી.બાબા રામદેવના એક પછી એક નિવેદનો આવી રહ્યા છે. બાબા રામદેવે હવે મોર્ડન સાયન્સ એટલે કે એલોપેથીની સરખામણી…
બાળકોમાં હવે દેખાય છે બીમારી MIS-C
કોરોના થયો હોય અથવા તો એના દરદીના સંપર્કમાં રહ્યાં હોય એવાં બાળકોને થાય છે આ બીમારી : છ વર્ષનો અર્હમ શાહ એમાંથી સાજો થયો કોરોનાનો કહેર ઓછો થયા બાદ એની સારવાર દરમ્યાન જે લોકોને વધુ માત્રામાં સ્ટેરૉઇડ્સ કે ઑક્સિજન આપવામાં…
બીમાર દિકરાની દવા લેવા માટે પિતાએ ૩૦૦ કિલોમીટર સુધી સાયકલ ચલાવી….!!
મૈસૂર,તા.૧લોકડાઉનના સમયે પ્રવાસી મજૂરોની કેટલીય વાતો સામે આવી હતી જેને જાેઇ લોકો સ્તબ્ધ થઇ ગયા હતા. એટલે સુધી કે સાઇકલ ગર્લ જ્યોતિ કુમારી પોતાના પિતાને ૧૩૦૦ કિલોમીટર દૂર પોતાના ગામ સાઇકલ પર લઇ ગઇ હતી. આ વખતે બીજી લહેરમાં પણ…
ભારતમાં મળેલા કોરોનાના પહેલા અને બીજા વેરિયન્ટનું WHOએ નામકરણ કર્યું
જિનેવા, દેશમાં પહેલી વખત જોવા મળેલા કોરોના વાયરસના વેરિયન્ટનું નામ ડેલ્ટા રખાયું છે. એટલું જ નહીં, ભારતમાં જોવા મળેલા બીજા વેરિયન્ટને કપ્પા નામ અપાયું છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ આ બંને નામોની જાહેરાત કરતા કહ્યું કે, ગ્રીક અક્ષરોનો ઉપયોગ કરીને…