કોવિશીલ્ડ વેક્સિનને પાસપોર્ટમાં માન્યતા ન અપાઈ
પ્રતિકાત્મક તશવીર ન્યુ દિલ્હી, કોરોનાને મ્હાત આપવા ભારતમાં દુનિયાનું સૌથી મોટું વેક્સિનેશન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત દેશના મોટા ભાગના લોકો સીરમ ઈન્સિટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવિશીલ્ડ વેક્સિન લઈ રહ્યા છે. જો કે હજી કોવિશીલ્ડને ઘણા દેશો દ્વારા…
કાનપુર પો.કમિશ્નરને સલામઃ ડ્રાઇવરે ટ્રાફિક સિગ્નલ તોડતાં દંડ ફટકાર્યો
કાનપુર,તા.૨૬ભારતમાં વીઆઈપી કલ્ચરની બોલબાલા છે.રાજકારણીઓની સાથે સાથે મોટા અધિકારીઓ પણ વીઆઈપી હોવાનુ દર્શાવવાનુ છોડતા નથી હોતા. આવા માહોલમાં કાનપુરના પોલીસ કમિશનરે એક પ્રશંસનીય દાખલો બેસાડ્યો છે. પોલીસ કમિશનર અસીમ અરુણની ગાડી રસ્તા પરથી પસાર થઈ રહી હતી તે વખતે ડ્રાઈવરે…
બળજબરીપૂર્વક વેક્સિનેશન મૌલિક અધિકારોનું ઉલ્લંઘન : મેઘાલય હાઈકોર્ટ
મિઝોરમ,મેઘાલય હાઈકોર્ટે કહ્યું કે બળજબરીપૂર્વક વેક્સિનેશન કરાવવું બંધારણની આર્ટિકલ ૧૯ (૧)(જી) હેઠળ મૌલિક અધિકારોનું ઉલ્લંઘન છે. બાર એન્ડ બેન્ચ અનુસાર, કોર્ટે કહ્યું કે, દુકાનદારો, ટેક્સી ડ્રાઈવર જેવા લોકો સાથે બિઝનેસ બીજી વખત શરૂ કરવા માટે વેક્સિનેશનની શરત રાખવી તેનાથી જાેડાયેલા…
ઓ બાપ રે..બેંકમાં માસ્ક વગર પહોંચેલા વ્યક્તિને ગાર્ડે ગોળી મારી દીધી…!!!
બરેલી,તા.૨૫કોરોના રોગચાળાના આ યુગમાં સરકાર અને અન્ય સંગઠનો સતત લોકોને જાહેર સ્થળોએ માસ્ક પહેરવાની અપીલ કરી રહ્યા છે. પરંતુ માસ્ક નહીં પહેરવાના કારણે ઉત્તર પ્રદેશના બરેલીમાં એક વ્યક્તિ સાથે જે બન્યુ તેને જાણીને તમે ચોંકી જશો. બેંકમાં માસ્ક પહેર્યા વગર…
અયોધ્યા જમીન વિવાદ પર સુરજેવાલાએ કહ્યું, શ્રીરામના નામ પર દાનની લૂંટ ‘રામદ્રોહ’
ન્યુ દિલ્હી,અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ ન્યાસ ક્ષેત્રની તરફથી કરાયેલા ચાર જમીન સોદા વિવાદમાં છે. આ સોદામાં ગોટાળાનો આરોપ છે, તેને લઇ વિપક્ષ પ્રહારો કરી રહ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા રણદીપ સુરજેવાલાએ પણ સોમવારના રોજ આ મુદ્દાને ઉઠાવતા કહ્યું કે શ્રીરામના નામ…
મોબાઇલમા પોર્ન વીડિયો જાેઈને ૧૩ વર્ષના ભાઈએ ૧૫ વર્ષની સગી બહેન સાથે બાંધ્યો શારીરિક સંબંધ
અલવર,તા.૨૧બાળકોને સ્માર્ટ ફોન આપવાનું કેટલું ભારે થઈ પડે છે તેવી એક આઘાતજનક અને હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. બાળકોને સ્માર્ટફોન રમવા આપી દઈને પછી ધ્યાન ન આપતા માતાપિતા માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે. અલવરના ભીવાડી ગામમાં સાતમા ધોરણમાં ભણતા…
વાહ ! 1 મિનિટની શોર્ટ ફિલ્મ બનાવીને રુ. 2 લાખ કમાવવાની તક આપી રહી છે સરકાર
લોકોને જાગૃત કરવા સાથે તમારી ટેલેન્ટ દેખાડવાનો અને 2 લાખ રુપિયાનું ઈનામ જીતવાનો મોકો નવી દિલ્હી : કેન્દ્ર સરકાર દ્વારા જો તમારામાં પણ ટેલેન્ટ હોય તો એક તક મળી રહી છે જેમાં તે ઘરે બેઠાં બેઠાં 2 લાખ રૂપિયા જીતી શકો…
એન્ડ્રોઈડ યૂઝર્સને ફરી ડરાવવા આવી ગયો Joker, આ 8 એપ્સ તરત જ ડિલિટ કરો
ક્વિક હીલ સિક્યુરિટી લેબ્સના સંશોધનકારોને 8 એપ્સની નવી બેચ મળી છે જે માલવેરથી પ્રભાવિત છે નવી દિલ્હીઃ એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં વાયરસ અથવા માલવેરની સમસ્યા લાંબા સમયથી ચાલી રહી છે. કેટલીકવાર ફોનની સુરક્ષામાં ભંગ થાય છે તો કેટલીકવાર એન્ડ્રોઇડ એપ્સમાં માલવેર આવે…
મોદી સરકારમાં હવે પેટ્રોલ-ડિઝલના ભાવ ના વધે તો હેડલાઈન બને છે : રાહુલ ગાંધી
ન્યુ દિલ્હી,તા.૧૮પેટ્રોલ અને ડિઝલના ભાવમાં સતત થઈ રહેલા વધારાના પગલે લોકો હેરાન પરેશાન છે. રોજ પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારો થવાની જાહેરાતો થતી રહે છે. આ પ્રકારની સ્થિતિ પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ કટાક્ષ કર્યો છે. પીએમ મોદી…
કળિયુગમાં માનવતાની મિસાલ, ફેસબૂકના માધ્યમથી નિરાધાર બાળકીનું જીવન બચાવાયુ
કળિયુગમાં માનવતાની મિસાલ જેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો…. ઇન્દોરમાં રહેતી નિરાધાર 7 વર્ષની બાળકીનું ફેસબૂકના 1 ગ્રુપ દ્વારા ઈમદાદ આપી ઓપરેશન કરાવી નવું જીવનદાન આપ્યું. ગત દિવસોમાં ઇન્દોરમાં રહેતી 7 વર્ષની દીકરી આરીસતા બાનુંને ગળાના ભાગમાં ગાંઠની તકલીફ થઈ હતી જેનાથી…