માતાની હત્યા કરી શરીરના અંગો ખાઇ જનાર નરાધમ પુત્રને કોર્ટે ફાંસીની સજા ફટકારી
મુંબઇ,૨૦૧૭માં પોતાની માતાની ર્નિદયી રીતે હત્યા કરીને તેનાં હૃદય, કિડની અને આંતરડાં કાઢીને એનાં પર મીઠું-મરચું ભભરાવીને ખાનાર આરોપીને કોર્ટે ફાંસીની સજા આપી છે. આરોપીને સજા આપતી વખતે ડિસ્ટ્રિક્ટ કોર્ટના મહેશ જાધવે કહ્યું હતું કે તેમણે આવી વિકૃત હરકત કદી…
વોટ્સએપે નવી પ્રાઇવસી પોલિસી પર સ્વૈચ્છિક રોક લગાવી
અમે પ્રાઇવસી પોલિસી સ્વીકારવા યુઝર્સને ફરજ નહીં પાડીએ : વ્હોટસએપદિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી થઇ : કોર્ટે નવી પ્રાઇવસી પોલિસી વિરુદ્ધ CCIની તપાસમાં હસ્તક્ષેપ કરવાનો ઇન્કાર કર્યો ન્યુ દિલ્હી,વોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસી અંગે દાખલ થયેલી અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં આજે સુનાવણી થઈ….
જાે હિંદુ-મુસ્લિમનુ ડીએનએ એક હોય તો લવ જેહાદ કાયદાની શું જરૂર?
મોહન ભાગવતને દિગ્વિજયસિંહનો સવાલ ન્યુ દિલ્હી,તા.૮આવતા વર્ષે યુપી, ઉત્તરાખંડ, પંજાબ સહિત ઘણા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. આ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે ગંગા-જમુના તહજીબનો મુદ્દો ઉઠાવ્યો. સાથે જ હિંદુ-મુસ્લિમના ડીએનએને એક ગણાવી દીધુ. ત્યારબાદથી દેશભરની રાજનીતિ ગરમાઈ…
ડોક્ટરોને જે અભ્યાસક્રમ ભણાવવામાં આવે તે દેશના ડ્રગ માફિયા તૈયાર કરે છે : બાબા રામદેવ
ગાઝિયાબાદમાં બાબા રામદેવનું વિવાદાસ્પદ નિવેદન ગાઝિયાબાદ,યોગ ગુરુ બાબા રામદેવે ફરી વખત ડોકટરો સામે મોરચો ખોલ્યો છે. એલોપેથી સામે બાબાએ ફરી વિવાદાસ્પદ નિવેદન આપ્યુ છે. ગાઝીયાબાદમાં પતંજલિ યોગપીઠ ટ્રસ્ટ સેન્ટરના ઉદઘાટન દરમિયાન બાબા રામદેવે કહ્યુ હતુ કે, ડોકટરોને જે અભ્યાસક્રમ ભણાવવામાં…
તામિલનાડુના નિલગિરિમાં વાઇન શોપમાં ઉંદરો ૧૨ બોટલ વાઇન પી ગયા..!!!
નિલગિરિ,તામિલનાડુની એક વાઈન શોપમાં ઉંદરોએ આંતક ફેલાવીને વાઈનની ૧૨ બોટલો ખાલી કરી નાંખી હોવાનો કિસ્સો સપાટી પર આવ્યો છે. તામિલનાડુના નિલગિરી જિલ્લામાં આવેલી સરકારી વાઈન શોપમાં સોમવારે જ્યારે કંપનીના કર્મચારીએ દુકાન ખોલી ત્યારે ખબર પડી હતી કે, વાઈનની ૧૨ બોટલો…
એમેઝોનની મોટી ભૂલ 96700નો AC 5900માં વેચવા મુક્યો, જાણો શું છે સમગ્ર મામલો
ઇ કોમર્સ સાઇટ એમેઝોનને તેની ભૂલને કારણે મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર એમેઝોને 96700ની કિંમતનો 5 સ્ટાર એસી 5900માં વેચવા મુક્યો જેના પગલે લોકો મોટા પ્રમાણમાં એસીની ખરીદી કરવા લાગ્યા અને લોકોમાં 5900માં એસી…
‘આ નફરત હિંદુત્વની દેન છે…’ મોહન ભાગવતના નિવેદન પર ઓવૈસીનો પલટવાર
ન્યુ દિલ્હી,તા.૫રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પ્રમુખ મોહન ભાગવત દ્વારા હિંદુત્વ અને લિન્ચિંગને લઈને આપવામાં આવેલા નિવેદન પર એક નવો વિવાદ જાગ્યો છે. AIMIM પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ સોમવારે સવારે મોહન ભાગવતના નિવેદનને લઈ ટિપ્પણી કરી હતી. ઓવૈસીએ ટ્વીટમાં…
મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં એક અઠવાડિયાનું સંપૂર્ણ લોકડાઉન લાગુ કરાયું
સતારા,દેશમાં કોરોના વાયરસની બીજી લહેરની ઝડપ હવે ધીમે ધીમે ઓછી થઈ રહી છે પણ મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં કોરોના સંક્રમણના કેસો વધુ સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. આ વધતાં કેસોને ધ્યાનમાં રાખી…
ગોલ્ડન બાબાએ બનાવડાવ્યું લાખોની કિંમતનું સોનાનું માસ્ક…!
કાનપુર,તા.૨કોરોના વિરુદ્ધની લડાઇમાં માસ્ક એક ખૂબ જ અગત્યનું હથિયાર બન્યું છે. ઘરથી બહાર નીકળતાં સમયે માસ્ક ભૂલાઇ ન જાય તેનું લોકો ખાસ ધ્યાન રાખતાં હોય છે. ઘણા લોકો માટે માસ્ક હવે ફેશન ટ્રેન્ડ પણ બની ગયું છે. લોકો પોતાના ડ્રેસની…
કોરોનાથી અનાથ થયેલા બાળકોને દર મહિને ૨૫૦૦ રૂપિયા આપશે દિલ્હી સરકાર
ન્યુ દિલ્હી,દિલ્હીમાં કોરોના વાયરસ મહામારીને કારણે અનાથ થયેલા બાળકો માટે કેજરીવાલ સરકાર ખાસ યોજના શરૂ કરવા જઈ રહી છે. ગુરુવારે દિલ્હી સરકારમાં મંત્રી રાજેંદ્ર પાલ ગૌતમે આ સંબંધમાં મહત્વની જાણકારી આપી. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય રાજધાનીમાં કોવિડ ૧૯ના કારણે ૬૭…