Safeer News

Breaking News from Ahmedabad

દેશ

યોગી સરકાર ૮૦ હજાર કરોડ લોકોને મફ્ત રાશન આપશે : મંત્રીનું હાસ્યાસ્પદ નિવેદન

લખનઉ,તા.૨૬ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારના મંત્રી સરદાર બલદેવસિંહ ઓલખે રાશન વિતરણ અંગે કંઈક એવુ કહ્યું કે હવે વિપક્ષ તેમને નિશાન બનાવી રહ્યો છે તે સાંભળીને લોકો તેમને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે યોગી સરકાર પ્રધાનમંત્રી…

ભારતની મીરાબાઈ ચાનૂ વેટલિફ્ટીંગમાં સિલ્વર મેડલ જીતી

ટોક્યો,તા.૨૪મીરાબાઈ ચાનૂએ ટોક્યો ઓલંપિકમાં ઈતિહાસ રચી દીધો છે. મીરાબાઈએ વેટલિફ્ટીંગમાં ૪૯ કિલોગ્રામમાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. વેઇટ લિફ્ટિંગમાં કરનામ મલ્લેશ્વરી પછી ભારત માટે મેડલ મેળવનારા મીરાબાઈ બીજા ખેલાડી બન્યા છે, જેને ભારતને ગૌરવ અપાવ્યુ છે. નોર્થ ઇસ્ટના નાનકડા…

સેક્સ રેકેટનો ભાંડો ફુટ્યો, હોટલના રૂમમાંથી સંદિગ્ધ અવસ્થામાં બે યુવતીઓ સહિત 4ની ધરપકડ

રાંચી,ઝારખંડના પાટનગર રાંચીમાં સેક્સ રેકેટનો ભાંડો ફુટ્યો છે. દેહવેપારનો ધંધો ચલાવવાની સૂચના મળ્યા બાદ રાંચી પોલીસએ દરોડો પાડી ૪ લોકોની ધરપકડ કરી છે. ચારેય આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. મળતી જાણકારી મુજબ, મામલો ચુટિયા પોલીસ સ્ટેશનની હદના સ્ટેશન રોડનો…

બે બાળકો સામે ગર્ભવતી મહિલા સાથે ગેંગરેપ, ૨ નરાધમોની ધરપકડ

બક્સર,તા.૧૯બક્સરના મુફસ્સિલના એક ગામમાં શનિવાર તેમજ રવિવારની રાત્રે ૨૨ વર્ષિય ગર્ભવતી મહિલાથી દુષ્કર્મના આરોપમાં પોલીસ દ્વારા ૨ યુવકોની ધરપકડ કરવામાં આવી છે. બક્સરની એક અદાલતે રવિવારના રોજ બે આરોપીઓ ગોલૂ ચૌહાણ (૨૦) અને લાલજી ચૌહાણ (૧૯)ને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા….

દેશ

પેટ્રોલ, ડીઝલ અને એલપીજી બાદ હવે મંત્રી સાથે સેલ્ફી લેવી પણ મોંઘી થઈ

ભોપાલ,પેટ્રોલ, ડીઝલ અને એલપીજી બાદ હવે મંત્રી સાથે સેલ્ફી લેવી પણ મોંઘી થઈ ગઈ છે. અમે આવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે મધ્યપ્રદેશમાં પણ આવું જ કંઈક થયું છે. પહેલેથી જ અહીંના લોકો મોંઘવારીથી પરેશાન છે, બીજી તરફ…

દેશ

સરપંચના પતિનો કોલર પકડતા નારાજ લોકોએ હાથ કાપી નાંખ્યા

મ.પ્રદેશના હોશંગાબાદમાં યુવકના ૫ આરોપીઓએ હાથ કાપી નાંખતા ચકચાર મચીહોશંગાબાદ,માનવતાને શર્મસાર કરે અને લોકશાહીમાં કાળાધબ્બા સમાન એક સમાચાર સામે આવી રહ્યા છે. મધ્યપ્રદેશના હોશંગાબાદ જિલ્લામાં એક યુવકના ૫ આરોપીઓએ હાથ કાપી દીધા છે. મુખ્ય આરોપી સ્થાનિક સરપંચનો પતિ છે. કહેવામાં…

દેશ

યોગી ફરી મુખ્યમંત્રી બન્યા તો હું ઉત્તર પ્રદેશ છોડી દઇશ : શાયર મુનવ્વર રાણા

શાયર મુનવ્વર રાણાનું મોટું નિવેદન લખનઉ,તા.૧૮શાયર મુનવ્વર રાણાએ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીનના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી પર નિશાન સાધ્યું હતું. તેમણે ઓવૈસી મુસલમાનોના વોટમાં ભાગલા પાડવા યુપી આવ્યા હોવાનો દાવો પણ કર્યો હતો. મુનવ્વર રાણાએ જણાવ્યું કે, જાે ઓવૈસીના કારણે પ્રદેશમાં…

કોરોના દેશ

કોરોના કેસો વધતા મણિપુરમાં ૧૦ દિવસનું લોકડાઉન લાગુ કરાશે

આ લોકડાઉન ૧૮ જુલાઇથી લાગુ પડશે ઇમ્ફાલ,દેશમાં કોરોનાનો નવો ડેલ્ટા વેરિયન્ટ ફરી આતંક મચાવી રહ્યો છે. આ બધા વચ્ચે મણિપુરમાં ઘણા બધા કેસો સામે આવ્યા છે. ત્યાંની સરકાર દ્વારા કોરોનાની ચેઇન તોડવા માટે ૧૦ દિવસનું લોકડાઉન લાગુ પાડવામાં આવ્યું છે….

દેશ

જેઓ ડરી રહ્યા છે તેઓ ભાજપમાં જાેડાઇ જાય, કોંગ્રેસમાં જરૂર નથી : રાહુલ ગાંધી

ન્યુ દિલ્હી,તા.૧૬કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પાર્ટી છોડનારા લોકો પર નિશાન સાધ્યું છે. સોશિયલ મીડિયા કાર્યકરોની એક બેઠકમાં રાહુલે કહ્યું હતું કે, જેને ડર છે તે ભાજપમાં જશે. શુક્રવારે વર્ચુઅલ મીટિંગમાં વાયનાડના સાંસદે કહ્યું કે જેઓ ડરશે તે ભાજપમાં જશે, ભાજપ…

દેશ

કેરળમાં કોરોનાનો આતંક : શનિ-રવિ સંપૂર્ણ લોકડાઉન જાહેર કરાયું

રાજ્યમાં ૧૪,૫૩૯ નવા કેસ નોંધાયા જ્યારે ૧૨૪ના મોત નિપજ્યાતિરુવનંતપુરમ્‌,તા.૧૪કોરોના અટકવાનું નામ ના લઈ રહ્યો હોવાની ચિંતાઓ વચ્ચે કેરળે બે દિવસના સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. ગુજરાત સહિતના રાજ્યો સહિત આખા દેશમાં કોરોનાની બીજી લહેર જાણે સમાપ્ત થઈ રહી છે, પરંતુ…