પ્રિયંકા ગાંધીએ લખનૌ સ્ટેશન પર કુલીઓ સાથે મુલાકાત લીધી
લખનૌ, પ્રિયંકા ગાંધી લખનૌથી ટ્રેન દ્વારા લલિતપુર પહોંચ્યા હતા. તેના પહેલા તેમણે લખનૌના ચારબાગ રેલવે સ્ટેશન પર કુલીઓના એક ગ્રુપની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે સૌની ખબર પુછી હતી. કુલીઓએ પ્રિયંકા ગાંધીને પોતાના નિર્વાહ સંબંધી મુશ્કેલીઓ જણાવી હતી અને…
કોરોના સામેના જંગમાં આગામી મહિનાથી ઘરે-ઘરે જઈને અપાશે વેક્સિન
નવી દિલ્હી, કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવીયાએ બુધવારે રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે કોવિડ વેક્સિનેશન, PM આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન યોજના અંગે ચર્ચા કરી હતી. આ સાથે જ ઈમરજન્સી કોવિડ-૧૯ રિસ્પોન્સ પેકેજ પર રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠકની અધ્યક્ષતા કરી હતી….
આઈટી વિભાગે મથુરાના રીક્ષા ડ્રાઇવરને રૂ. ૩.૪૭ કરોડની ટેક્સ નોટીસ ફટકારી
મથુરા,આવકવેરા અને જીએસટીની વચ્ચે થયેલા એમઓયુને કારણે બંને વિભાગ એક બીજાના ડેટા શેર કરે છે. આ ડેટા શેરિંગ દરમિયાન આવકવેરાના ઇન્સાઇટ સોફ્ટવેરને આ કેસ શંકાસ્પદ લાગ્યો હતો કારણકે તેમાં વધારે રકમનું ટર્નઓવર છતાં રિટર્ન ભરવામાં આવતું ન હતું. ફેબુ્આરી, ૨૦૨૦માં…
દિલ્હીમાં મંદિર તોડવા પર દિલ્હી હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
૫ ઈંટો અને એક મૂર્તિ રાખીને મંદિર બને તો આખા શહેરમાં અતિક્રમણ થઈ જશે : દિલ્હી હાઈકોર્ટ નવી દિલ્હી,કોઈએ કોવિડ-૧૯ મહામારી દરમિયાન અરજીકર્તાની સંપત્તિની સામે જ ભીષ્મ પિતામહ માર્ગ પર સાર્વજનિક જમીન પર એક મંદિરનું ગેરકાયદેસર નિર્માણ કર્યું. ગેરકાયદેસર નિર્માણનો…
બિહારમાં કન્હૈયા કુમાર, હાર્દિક અને જિગ્નેશ કોંગ્રેસ માટે પ્રચાર કરશે
નવી દિલ્હી,બિહાર પેટાચૂંટણીમાં કોંગ્રેસ અને આરજેડી સામ-સામે મેદાનમાં છે જ્યારે એનડીએ એક થઈને ચૂંટણી લડી રહ્યા છે. એવામાં કોંગ્રેસે ચૂંટણી માહોલ બનાવવા માટે કન્હૈયા કુમાર, જિગ્નેશ મેવાણી, હાર્દિક પટેલ જેવા યુવા ચહેરાને રણભૂમિમાં ઉતાર્યા છે. તારાપુરમાં આ નેતા ૨૩થી ૨૫…
અમારી સરકાર બની તો યુવતીઓને સ્કૂટી અને સ્માર્ટફોન અપાશે : પ્રિયંકા ગાંધી
ઉત્તરપ્રદેશ,તા.૨૧કોંગ્રેસની સરકાર આવશે તો ઈન્ટર પાસ યુવતીઓને સ્માર્ટફોન અને ગ્રેજ્યુએટ થયેલી યુવતીઓને ઈલેક્ટ્રોનિક સ્કૂટી આપવામાં આવશે. ગઈકાલે હું કેટલીક વિદ્યાર્થિનીઓેને મળી હતી અને તેમની સાથેની વાતચીતમાં મને જાણવા મળ્યુ હતુ કે, ભણવા માટે તેમને સુરક્ષા અને સ્માર્ટ ફોનની જરૂર છે….
હવે ઓટો ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પેમેન્ટનો બદલાશે નિયમ
નવી દિલ્હી,રિઝર્વ બેન્કે બેન્કો સાથે થતી છેતરપિંડી રોકવા અને ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ માર્ગદર્શિકા જારી કરી છે. હાલની વ્યવસ્થા મુજબ બેન્ક ગ્રાહક પાસેથી એક વખત મંજૂરી લઈને દર મહિને કોઈ જાણકારી આપ્યા વગર ગ્રાહકના ખાતામાંથી આ રકમ કાપી લે…
યુપીના ઇટાવામાં મોટી રેલ દુર્ઘટના, માલગાડીના 44 ડબ્બા પાટા પરથી ઉતર્યા એક બાળકનું મોત
ઇટાવા, ચૂનાના પત્થરોથી ભરેલી આ માલગાડી ઝારખંડના બોકર સ્ટીલ પ્લાન્ટ જઈ રહી હતી વૈદપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના મહોલા ગામ પાસે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા ઉત્તરપ્રદેશના ઇટાવા જિલ્લામાં એક માલગાડી પાટા પરથી ઉતરી જવાના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ…
૭૫ વર્ષની વૃદ્ધાને પેન્શનના માત્ર ૭૫૦ રૂપિયા લેવા ૩ કિ.મી. પહાડ પર ચઢી જવુ પડ્યું
રાજસ્થાન ,તા.૧૮રાજસ્થાનના સિરોહી જિલ્લાના આબુરોડ પર નેટવર્કની સૌથી મોટી સમસ્યા છે. અહીં ભાખર વિસ્તારના ગામોમાં રાશન અને પેન્શન માટે આદિવાસીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારના રતોરા ફળી ગામમાં ગુરુવારે એક ૭૫ વર્ષની મહિલાને ખાટલામાં બેસાડીને ૩.કિ.મી…
અલગ ધર્મની પુખ્ત વયની વ્યક્તિને જીવનસાથી પસંદ કરવાનો અધિકાર : અલાહબાદ હાઈકોર્ટ
અલાહાબાદ હાઇકોર્ટે જીવન સાથી પસંદ કરવા અંગે મહત્વનો ર્નિણય આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે જાે કોઈ પુખ્ત વ્યક્તિ બીજા ધર્મમાં લગ્ન કરવા માંગે છે, તો તે આમ કરવા માટે સ્વતંત્ર છે. ચુકાદો સંભળાવતી વખતે હાઈકોર્ટે કહ્યું કે જાે કોઈ…