મારું અડધું હૃદય ભારતમાં વસે છે : બાન કી મૂન
ન્યુદિલ્હી, બાનકી મૂને પોતાની આત્મકથામાં જણાવ્યું છે કે ભારતમાં તેમનો ત્રણ વર્ષનો કાર્યકાળ તેમના જીવનનો સૌથી રોમાચંક સમય હતો. તેમણે આ આત્મકથામાં વર્ણન કર્યુ છે કે તેઓ કઇ રીતે યુદ્ધના બાળકથી શાંતિના દૂત બની ગયા હતાં. ભારતમાં પોતાના કાર્યકાળના દિવસો…
તેલંગાણામાં એક જ શાળાની ૨૮ વિદ્યાર્થીનીઓ કોરોના પોઝિટીવ
દેશના તમામ રાજ્યોમાં જ્યારે ધીમે ધીમે તબક્કાવાર સ્કુલો ખોલવામાં આવી રહી છે ત્યારે તેલંગાણામાં એક જ શાળાની ૨૮ વિદ્યાર્થીનીઓ કોરોના પોઝિટીવ આવી તેલંગાણા, કોરોનાની બીજી લહેરમાં જે રીતે વિનાશ સર્જાયો હતો જેનાથી લોકોમાં ભય ફેલાયો હતો. જ્યારે હવે ફરી એક…
આ વર્ષે કંગના અને આર્યન નામના ગધેડાની જાેડી ૩૪ હજારમાં વેચાઈ
મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં ગધેડાઓનો મેળો આયોજીત કરવામાં આવે છે. ઉજ્જૈન , તા.૨૨ મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં શિપ્રા નદીના કિનારે બડનગર રોડ પર સેંકડોની સંખ્યામાં ગધેડાઓ લાવી તેમની લે-વેચનો મેળો આયોજીત કરવામાં આવે છે. આ મેળામાં કેટલાક ગધેડાઓની લે-વેચ પણ કરવામાં આવે…
ભગતસિંહને ફાંસી મળે તેવી ગાંધીજીની ઈચ્છા હતી : કંગના રનૌત
મુંબઈ, આપણા સ્વતંત્રવીરોને એવા લોકોએ બ્રિટિશને સોંપી દીધા હતા જેમનામાં લડવા માટે હિમ્મત પણ નહોતી અને તેઓ સત્તા ભૂખ્યા હતા. કેટલાક દિવસ અગાઉ આ પદ્મશ્રી એવોર્ડ વિજેતા અભિનેત્રીએ ભારતની સ્વતંત્રતા વિશે ટિપ્પણી કરીને વિવાદ છંછેડયો હતો. મંગળવારે કરેલી પોસ્ટમાં કંગના…
ચાઈલ્ડ પોર્નોગ્રાફી કેસમાં રેડ પાડવા ગયેલ સીબીઆઈની ટીમ સાથે ઓડિશામાં ટોળાએ મારપીટ કરી
ઓડિશા, સીબીઆઈએ ૧૪ નવેમ્બરના રોજ ઓનલાઈન બાલ શોષણ મામલે ૮૩ આરોપીઓ વિરૂદ્ધ ૨૩ અલગ અલગ કેસ નોંધ્યા હતા. આ મામલે મંગળવારે સીબીઆઈએ ૧૪ રાજ્યના ૭૭ સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા હતા. તેમાં દિલ્હીના ૧૯, યુપીના ૧૧, આંધ્ર પ્રદેશના ૨, ગુજરાતના ૩,…
ભીખમાં આઝાદી મેળવવાના નિવેદનથી કંગના રનૌતની ભારે ટીકા કરાઈ
મુંબઇ, કંગના રનૌતના નિવેદન પછી, કેટલાક લોકોએ તેની વિરુદ્ધ રસ્તાઓ પર પ્રદર્શન કર્યું અને ફરિયાદોની માંગ વચ્ચે પૂતળા સળગાવ્યા. રનૌત પાસેથી પદ્મશ્રી પરત લેવાની પણ માંગ છે. સ્વતંત્રતા સેનાનીઓના વંશજાેએ શુક્રવારે ઈન્દોરમાં કંગનાનું પૂતળું બાળ્યું હતું. એક સમાચાર એજન્સીના જણાવ્યા…
પગમાં ચપ્પલ નહીં ચહેરા પર કોઈ હાવભાવ નહીં પણ હાથમાં પદ્મશ્રી : હરેકલા હજબ્બાની સાદગીને સલામ
(અબરાર એહમદ અલ્વી) પગમાં ચપ્પલ નહીં ચહેરા પર કોઈ હાવભાવ નહીં પણ હાથમાં પદ્મશ્રી. હરેકલા હજબ્બાને મળો, તે મેંગ્લોરમાં 20 વર્ષથી નારંગી વેચે છે. રોજની 150 રૂપિયાની કમાણીમાંથી તેમણે પ્રાથમિક શાળા બનાવી. પદ્મશ્રી હરેકલા હજબ્બા જણાવે છે કે, “એક વિદેશીએ…
સૌથી વધુ કુપોષિત બાળકો ગુજરાત, મહારાષ્ટ્ર, બિહારમાં આરટીઆઈમાં ખુલાસો
નવી દિલ્હી , તા.૦૮ મહારાષ્ટ્રમાં સૌથી વધારે ૬.૧૬ લાખ કુપોષિત બાળકો નોંધાયા છે અને ૪.૭૫ લાખ કુપોષિત બાળકો સાથે બિહાર બીજા નંબરે છે. જ્યારે ૩.૨૦ લાખ કુપોષિત બાળકો સાથે ગુજરાત ત્રીજા નંબરે છે. ભારતમાં કુપોષિત બાળકોની સંખ્યા ૩૩ લાખ કરતા…
ઓક્ટોબરમાં યુપીઆઈ ટ્રાન્ઝેકશન્સ ૧૦૦ અબજ ડોલરને વટાવી ગયું
નવી દિલ્હી, યુપીઆઇને ૨૦૧૬માં લોન્ચ કરવામાં આવ્યું હતું. લોન્ચિંગના ચાર વર્ષ પછી ઓક્ટોબર ૨૦૨૦માં તેના આર્થિક વ્યવહારનું માસિક મૂલ્ય ૩.૮૬ લાખ કરોડ હતું અને તેના વર્ષ પછી તે રીતસરનું બમણું થઈ ગયું હતું. એનપીસીઆઇના એમડી અને સીઇઓ દિલીપ અસ્બેએ જણાવ્યું…
૧ નવેમ્બરથી બેંકોમાં વધુ વખત જમા-ઉપાડ પર ચાર્જ ચુકવવો પડશે
પહેલી નવેમ્બરથી નવા નિયમો લાગુ કરવામાં આવ્યા નવી દિલ્હી , તા.૩૧ નવા મહિનાનો પ્રારંભ થવાની સાથે ભારતીય રેલવે દેશભરમાં ટ્રેનોના ટાઇમટેબલમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે. વાસ્તવમાં આ ફેરફાર પહેલી ઓક્ટોબરથી અમલી બનવાના હતા, પરંતુ કોઈ કારણના લીધે આ તારીખ…