Safeer News

Breaking News from Ahmedabad

દેશ

BSNLનો સાવ સસ્તો રિચાર્જ પ્લાન, ૧૬૦ દિવસ રોજ ધમધોકાર 2GB ડેટા

મુંબઇ,તા.૧૭ બીએસએનએલ માત્ર 4G પર જ ધ્યાન આપી રહ્યું નથી, પરંતુ હવે 5G સેવા શરૂ કરવાની પણ તૈયારી કરી રહ્યું છે. BSNLએ પોતાના ગ્રાહકો માટે ઘણા નવા રિચાર્જ પ્લાન શરૂ કર્યા છે, જેમાં લાંબી વેલિડિટી, અનલિમિટેડ કોલિંગ અને સસ્તા ડેટા…

OLAએ શેરબજારમાં એન્ટ્રી લેતા જ તેના રોકાણકારોને અમીર બનાવી દીધા

મુંબઇ,તા.૧૩ માત્ર ૩ દિવસમાં તેના શેરની કિંમતમાં ૭૧ ટકા સુધીનો ઉછાળો જાેવા મળ્યો છે. કંપનીએ જાહેરાત કરી છે કે, લિસ્ટિંગ પછી તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની પ્રથમ બેઠક ૧૪ ઓગસ્ટે યોજાશે. ઓલા ઇલેક્ટ્રિક દેશની સૌથી મોટી ઇલેક્ટ્રિક ૨-વ્હીલર કંપનીઓમાંની એક છે….

ઓનલાઈન ક્વિક કોમર્સ પ્લેટફોર્મ Blinkitએ ખૂબ જ ખાસ સેવા શરૂ કરી

૧૦ મિનિટમાં તમારા ઘરે પાસપોર્ટ સાઇઝના ફોટા પહોંચાડશે : Blinkit CEO Albinder Dhindsaએ જાહેરાત કરી અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરોમાં આ સર્વિસ ક્યારે શરુ થાશે તેની માહિતી હજુ સામે આવી નથી. તા.૧૧ Blinkitએ ખૂબ જ ખાસ સેવા શરૂ કરી…

હરિયાણા સરકારે રાજ્યોની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને સવારે ‘ગુડ મોર્નિંગ’ની જગ્યાએ ‘જય હિંદ’ બોલવાનો નિર્ણય લીધો

વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના જગાડવા હરિયાણા સરકારનો મોટો અને મહત્વનો નિર્ણય ચંદીગઢ,તા. ૧૦ હરિયાણા સરકારે રાજ્યની તમામ શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ માટે એક નવો અને મોટો નિર્ણય લીધો છે જેમાં વિદ્યાર્થીઓએ સવારે શાળામાં આવતા ‘ગુડ મોર્નિંગ’ની જગ્યાએ ‘જય હિંદ’ બોલવું પડશે. આ…

પ્રધાનમંત્રીએ નાગરિકોને સોશિયલ મીડિયા પર તિરંગા વાળો પ્રોફાઇલ પિક્ચર રાખવાનો આગ્રહ કર્યો

harghartiranga.com પર તિરંગાની સાથે સેલ્ફી શેર કરવાનો પણ પીએમ મોદીએ આગ્રહ કર્યો નવી દિલ્હી,તા. ૯ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની પ્રોફાઈલ પિક્ચરને તિરંગા વાળા રંગમાં બદલવાનો આગ્રહ કર્યો છે. મોદીએ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા માટે તેમનું…

UPIથી લાખોનું ટ્રાન્ઝેક્શન કરી શકશો : RBIએ કરી મોટી જાહેરાત

RBI દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર હવે ૧ લાખની જગ્યાએ ૫ લાખ સુધીની રકમ UPI દ્વારા ટ્રાન્સફર કરી શકાશે. નવીદિલ્હી,તા.૦૮ સેન્ટ્રલ બેંકના જણાવ્યા અનુસાર પ્રાથમિક વપરાશકર્તા એક મર્યાદા સુધી કોઈપણ ગૌણ વપરાશકર્તા સાથે UPI ટ્રાન્ઝેક્શન કરી શકે છે. આ માટે…

વિનેશ, “તમે ચેમ્પિયન્સમાં ચેમ્પિયન છો” : પ્રધાનમંત્રી

“આ આંચકો દુઃખ આપે છે. કાશ શબ્દોમાં તે નિરાશાને વ્યક્ત કરી શકાતી હોત જે હું અનુભવી રહ્યો છુ” : પ્રધાનમંત્રી નવી દિલ્હી,તા. ૭ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટને તેના અંતિમ મુકાબલા પહેલા ગેરલાયક ઠેરવવાથી રાષ્ટ્રની વ્યથા…

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશવાસીઓને ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ ૯થી ૧૫ ઓગસ્ટ સુધી પોતાના ઘરોમાં તિરંગા લહેરાવવાની અપીલ કરી

આજે ૩ ઓગસ્ટ : “ભારતીય અંગદાન દિવસ” તિરંગા સાથે સેલ્ફી લો અને તેને હર ઘર તિરંગા વેબસાઇટ https://harghartiranga.com પર અપલોડ કરો નવી દિલ્હી, તા. ૩  કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે દેશવાસીઓને અપીલ કરી છે કે, ‘હર ઘર તિરંગા’…

Google દર મિનિટે કમાય છે ૨ કરોડ..!

શું તમે ક્યારેય વિચાર્યું છે કે, ગૂગલ આટલા પૈસા કેવી રીતે કમાય છે..? તેની આવકના સ્ત્રોત શું છે..? ચાલો તમને જણાવીએ કે, ગૂગલ કઈ રીતે પૈસા કમાય છે. તા.૦૧ આજે આપણે કોઈપણ સવાલનો જવાબ શોધવો હોય તો તુરંત જ ગૂગલ…

નર્સરીનો છોકરો બંદૂક લઈને શાળાએ પહોંચ્યો, ત્રીજા વર્ગના વિદ્યાર્થીને મારી ગોળી

આ ઘટનામાં ગોળી હાથમાં વાગતાં વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો હતો. બિહાર,તા.૩૧ તમે એનિમલ ફિલ્મ તો જોઈ જ હશે. ફિલ્મનો હીરો બહેનને પરેશાન કરતા છાત્રોને સબક શિખવવા ક્લાસમાં એકે ૪૭ લઈને પહોંચે છે. બિહારના સુપૌલ જિલ્લામાંથી એક સનસનીખેજ ઘટના સામે…