આદેશ/ રાજદ્રોહ કાયદા પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક, પુનર્વિચાર સુધી નવા કેસ નોંધી શકાશે નહીં
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રાજદ્રોહ કાયદા પર પુનર્વિચાર સુધી તેનો ઉપયોગ કરવામાં આવશે નહીં. વધુમાં કોર્ટે કહ્યું કે, કેન્દ્ર હોય કે રાજ્ય સરકાર 124 A હેઠળ કોઈ એફઆઈઆર નોંધવામાં આવશે નહીં. ન્યુ દિલ્હી,તા.11 સુપ્રીમ કોર્ટે રાજદ્રોહ કાયદા (Rajdroh Kanoon) પર…
પંજાબની અંદર 3 મહિનાથી વધુ સમયમાં નશો કરતા 59 લાકો મોતને ભેટ્યા
એક અંદાજ મુજબ પંજાબની અંદર દર બેથી ત્રણ દિવસમાં એક વ્યક્તિ નશાના કારણે મોતને ભેટે છે. પંજાબ, નશાના કારણે અનેક લોકો બરબાદ થઈ રહ્યા છે. દેશભરમાં સૌથી વધુ પંજાબમાં આ પ્રકારની લત લોકોને વધુ છે. જો કે અન્ય રાજ્યોની અંદર…
કુતુબ મીનારનું નામ બદલવાની માંગ, હિન્દૂ સંગઠનના સભ્યોએ કર્યો વિરોધ
હિન્દૂ સંગઠન દ્વારા કુતુબ મીનાર (Qutub Minar)નું નામ બદલીને વિષ્ણુસ્તંભ કરવાની માંગ ન્યુ દિલ્હી, દિલ્હીમાં કેટલાક હિન્દૂ સંગઠનોના સભ્યોએ ઐતિહાસિક ઈમારત કુતુબ મીનાર (Qutub Minar) પાસે હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો. આ સાથે જ હિન્દૂ સંગઠન દ્વારા કુતુબ મીનારનું નામ…
આ લોકોને રોજ મળશે 1.5GB ડેટા, ઈન્ટરનેટ કરાયું Free, આ રાજ્યમાં મળશે સુવિધા
કેરળ સરકાર તમામ વિધાનસભા મતવિસ્તારોમાં મેના અંત સુધીમાં પસંદગીના BPL પરિવારોને મફત ઇન્ટરનેટ સેવા પૂરી પાડવાની તૈયારી કરી રહી છે. મફત ઈન્ટરનેટ સેવા આપવાની સરકારની આ મહત્વકાંક્ષી યોજના હેઠળ 20 લાખથી વધુ પરિવારોને મફત ઈન્ટરનેટ આપવામાં આવશે. કેરળ, કેરળ સરકાર…
દેશમાં ૩ મહિનાના બાળકે કોર્ટનો દરવાજાે ખખડાવ્યો હોવાનું સામે આવ્યું
ત્રીજી સંતાન હોવાને કારણે મહિલાને નગર નિગમે પ્રસૂતિ રજા આપવાની ના પાડી છે. બાળકે અરજીમાં માતાને પ્રસૂતિ રજા આપવાની માંગ કરી છે. નવીદિલ્હી,તા.૦૭ માતાના પ્રેમ, સ્નેહ અને દેખરેખથી વંચિત કરવામાં આવેલા ત્રણ મહિનાના બાળકે કોર્ટનો દરવાજાે ખખડાવ્યો છે. આ મામલે…
CM હોય તો આવા : સામાન્ય માણસની જેમ બસમાં બેઠા તમિલનાડુના મુખ્યમંત્રી, લોકો સાથે કરી વાતચીત
સીએમ સ્ટાલિને ચેન્નાઇમાં મરીના દરિયા કિનારે કરૂણાનિધિ મેમોરિયલથી અન્ના મેમોરિયલ સુધી સરકારી બસમાં મુસાફરી કરી તમિલનાડુ, તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે સ્ટાલિનની સરકારને એક વર્ષ પૂર્ણ થયુ છે. આ દરમિયાન સીએમ સ્ટાલિને ચેન્નાઇમાં મરીના દરિયા કિનારે કરૂણાનિધિ મેમોરિયલથી અન્ના મેમોરિયલ સુધી સરકારી…
ભારતમાં કોરોનાથી ૪૭ લાખ લોકોના મોત થયા : WHOનો દાવો
ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયે ડબ્લ્યુએચઓના આંકડાઓને ખોટા ગણાવ્યા નવીદિલ્હી,તા.૦૬ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું અનુમાન છે કે છેલ્લા બે વર્ષમાં લગભગ ૧.૫ કરોડ લોકોના કોરોના વાયરસ કે સ્વાસ્થ્ય સિસ્ટમ પર પડેલા તેના પ્રભાવના કારણે જીવ ગુમાવ્યા છે. આ દેશો દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલા…
લાઉડસ્પીકર પર અઝાન એ મૂળભૂત અધિકાર નથી, અલ્હાબાદ હાઈકોર્ટે અરજી ફગાવી
ઈરફાને કોર્ટ પાસે માંગ કરી હતી કે સરકાર અને પ્રશાસનને મસ્જિદમાં લાઉડ સ્પીકર/માઈક્સ લગાવવાની મંજૂરી આપવાનો નિર્દેશ આપવામાં આવે. તેમણે એવી પણ દલીલ કરી હતી કે SDMનો નિર્ણય ગેરકાયદેસર છે અને તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે. અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું…
વેકેશન ઇફેક્ટ : ગુજરાતથી જતી તમામ ટ્રેનો હાઉસફુલ, વેઈટીંગ લિસ્ટ 400થી પણ વધુ
ભારત સરકારે 1100 પેસેંજર્સ ટ્રેનો રદ્દ કરી છે તેની સીધી અસર થઇ રહી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળો વેકેશન શરુ થતા ગુજરાતથી જુદા જુદા રાજ્યોમાં જતી તમામ ટ્રેનો હાઉસફુલ થઇ ગઈ છે. ઉનાળાના વેકેશનમાં લોકો વિવિધ સ્થળોએ…
દૂધ અને તેલના ભાવ વધી શકે છે, મોંઘવારી વધુ સતાવશે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે જણાવ્યું હતું કે રશિયા-યુક્રેન યુદ્ધને લઈને વૈશ્વિક પરિસ્થિતિને કારણે વિશ્વ બજારોમાં ખાદ્ય ચીજોના ભાવમાં અણધાર્યો વધારો થયો છે, જેની અસર સ્થાનિક બજારમાં પણ જોવા મળી રહી છે. તેમણે કહ્યું કે આગામી…