કામની વાત/ બેંક સાથે જોડાયેલ કામો ફટાફટ પતાવી લેજો, જૂનમાં 12 દિવસ બંધ રહેશે બેંકો
જૂન મહિનામાં બેંકોમાં 12 દિવસની રજા રહેશે. જો તમે જૂનમાં બેંકિંગ સંબંધિત કોઈ કામની યોજના બનાવી રહ્યા છો, તો પહેલા રજાઓનું લિસ્ટ ચેક કરી લેજો. જૂનમાં બેંકોમાં 12 દિવસની રજા રહેશે. આવી સ્થિતિમાં, જો તમારી પાસે કોઈ મહત્વપૂર્ણ કામ હોય,…
કોંગ્રેસ છોડી સમાજવાદી પાર્ટીમાં ગયા સિબ્બલ, જાણો ત્રણ મોટા કારણ
સિબ્બલના કોંગ્રેસ છોડવા અને સમાજવાદી પાર્ટીના નજીક આવવાને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલ સમાજવાદી પાર્ટીના સમર્થનથી રાજયસભા જશે. આજે તેઓએ આ માટે નિર્દલિય ઉમેદવારી પત્ર પણ ભરી દીધું છે. સિબ્બલે 16મેના જ…
ICICI પછી HDFC બેંકનો નિર્ણય સાંભળીને લોકો બોલ્યા- ‘દિલ જીતી લીધા’
ખાનગી ક્ષેત્રની ICICI બેંક બાદ હવે HDFC બેંકે પોતાના કરોડો ગ્રાહકો માટે સારા સમાચાર આપ્યા છે. ICICIએ ગયા દિવસે ફિક્સ્ડ ડિપોઝિટના દરમાં વધારો કર્યો હતો. હવે HDFC બેંકે રિકરિંગ ડિપોઝિટ (RD) પર વ્યાજ વધાર્યું છે. બેંકે 17 મે, 2022થી વધેલા…
તમે Wi-Fiનું નામ તો સાંભળ્યું જ હશે… પણ શું તમે Li-Fi વિશે જાણો છો ? આ રીતે ચાલી શકે છે ઈન્ટરનેટ
ઇન્ટરનેટ યુગમાં Wi-Fi એકદમ કોમન બની ગયું છે. તમે Wi-Fi વિશે પણ ઘણું જાણતા હશો અને રોજ બરોજ તેનો ઉપયોગ પણ કરચા હશો.. પરંતુ, WiFi જેવું એક બીજુ નામ છે Li-Fi. તમે લાંબા સમયથી Wi-Fi નો ઉપયોગ કરતા હશો, પરંતુ…
વરમાળા બાદ વરરાજાની વિગ નીકળી ગઇ, નવવધૂએ કહ્યુ, “હું ટકલા સાથે લગ્ન નહી કરું”
વરમાળા બાદ વરરાજાને ચક્કર આવતાં બેભાન થઈને ઢળી પડ્યો અને વિગ નીકળી ગઈ વરરાજાના માથા પર વિગ જોઈને કન્યા પક્ષ લગ્ન માટે તૈયાર નથી ઉન્નાવ, ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં સફીપુર કોતવાલી વિસ્તારના પરિયાર ગામના રહેવાસી લખન કશ્યપની પુત્રી હાઉસિંગ ડેવલપમેન્ટ…
Good News : LPG સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘડાટો, આ લોકોને થશે ફાયદો
સતત વધી રહેલા ભાવ બાદ હવે અચાનક સરકારે લોકો માટે મોટી જાહેરાત કરી છે. એલપીજી ગેસ સિલિન્ડર, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. ગેસ સિલિન્ડર પર 200 રૂપિયા સબસિડીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. નાણામંત્રીની મોટી જાહેરાત કેન્દ્રીય…
Viral Video: સોશિયલ મીડિયા પર કૂતરા અને વાંદરાની મિત્રતાના વખાણ કરી રહ્યા છે લોકો, જુઓ વીડિયો
વાયરલ વીડિયો : કૂતરા અને વાંદરાની મિત્રતાનો આ વીડિયો તમને ખૂબ હસાવશે, આ વીડિયોમાં બંને એક દુકાન પાસે ચોરી કરતા જોવા મળે છે. સોશિયલ મીડિયા પર મોટાભાગના વીડિયો વાયરલ થાય છે, જે લોકોનું ખૂબ મનોરંજન કરે છે. આ વખતે સોશિયલ…
ગૂગલ મેપને અનુસરવામાં રસ્તો ભટકી ગયા અને કાર નહેરમાં ખાબકી
કેરળ,તા.૨૦ આપણામાંથી ઘણા બધા કોઈ જગ્યા પર જવા માટે ગૂગલ મેપ (Google Map)નો ઉપયોગ કરતા હોઈએ છીએ અને એવામાં આપણે પસંદ કરેલ સ્થળ પર જવા માટે નીકળ્યા હોય અને જતા જતા જ ગુગલના નકશાને અનુસરતા હોઈએ છીએ એમાં પણ તમે…
ભારતની નિકહત ઝરીને મહિલા વિશ્વ બોક્સીંગ ચેમ્પિયનમાં રચ્યો ઇતિહાસ
(અબરાર એહમદ અલવી) નિકહત ટુર્નામેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીતનારી પાંચમી ભારતીય મહિલા બની ઈસ્તાંબુલ, ભારતની નિકહત ઝરીને તુર્કીના ઈસ્તાંબુલમાં મહિલા વિશ્વ ચેંમ્પિયનશીપમાં 52 કિલોગ્રામ વર્ગમાં સુવર્ણ પદક જીતી લીધો છે. નિકહત ઝરીને ફલાયવેટ ફાઇનલમાં થાઈલેન્ડની ખેલાડીને હરાવી હતી. આ સાથે નિકહત…
Trending News : IAS ઓફિસરે માતા માટે શેર કરી આ પોસ્ટ, લખ્યું- આપણે છેલ્લી પેઢી છીએ જેમણે…
IAS અર્પિત વર્માએ ટ્વિટર એકાઉન્ટ પરથી આ લાઈન્સ શેર કરી છે. તેમાં લખ્યું છે કે, ‘અમે છેલ્લી પેઢી છીએ, જેમની પાસે એવી માસૂમ માતા છે કે જેનું ન તો કોઈ સોશિયલ મીડિયા એકાઉન્ટ છે, ન તો ફોટો, સેલ્ફીનો શોખ છે.’…