ગુજરાતી ફિલ્મ “લોચા લાપસી”નું પ્રીમિયર શો PVR ખાતે યોજાયો
(રીઝવાન આંબલીયા) એક જોરદાર ગુજરાતી ફિલ્મ “લોચા લાપસી” જેમાં જીગરભાઈ ચૌહાણ અને મલ્હાર ઠાકર પોતે પ્રોડ્યુસર તરીકે પણ છે. સહ પ્રોડ્યુસર તરીકે સાહેબ મલિક, વૈદેહી ચિંતન દેસાઈ તથા શિતલ તેજલ પટેલ સાથે છે. ફિલ્મ “લોચા લાપસી” પ્રીમિયર શોમાં ફક્ત ક્યુ…
મહિલા જુનિયર એનટીઆરની ફિલ્મ જાેતી રહી, ડોકટરોએ મગજનું ઓપરેશન કર્યું
આંધ્રપ્રદેશના કાકીનાડાની સરકારી હોસ્પિટલમાં ઓપરેશન દરમિયાન મહિલા સંપૂર્ણ રીતે હોશમાં, ચોંકાવનારું દ્રશ્ય જાેઈને ડોક્ટરો પણ દંગ રહી ગયા આંધ્રપ્રદેશ,તા.૨૦ આંધ્રપ્રદેશના કાકીનાડાની સરકારી હોસ્પિટલમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક ૫૫ વર્ષની મહિલાનું ઓપરેશન ચાલી રહ્યું હતું. આશ્ચર્યની વાત…
બુલડોઝર અન્યાયનું પ્રતીક બની શકે છે, ન્યાય નહીં : અખિલેશ યાદવે સુપ્રીમ કોર્ટના પ્રતિબંધ પર કહ્યું
નવી દિલ્હી,તા.૧૭ બુલડોઝરની કાર્યવાહી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે મંગળવારે પ્રશ્નો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે, આ બંધ થવું જાેઈએ. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે સુપ્રીમ કોર્ટ દ્વારા દેશભરમાં બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ…
તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ અસદુદ્દીન ઓવૈસીના જાેરદાર વખાણ કર્યા
“તેલંગાણાના ૧૭ સાંસદોમાં માત્ર ઓવૈસી જ ગરીબોનો અવાજ ઉઠાવે છે” ઓવૈસીની પ્રશંસા કરતા સીએમ રેડ્ડીએ કહ્યું કે, ગરીબ લોકો, ખાસ કરીને લઘુમતી, દલિતો અને આદિવાસી લોકો વતી ઓવૈસી લોકસભામાં જે અવાજ ઉઠાવી રહ્યા છે તેનાથી તેઓ ખૂબ જ ખુશ છે….
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર માટે નોમિનેશન સબમિટ કરવાની છેલ્લી તારીખ ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૪ છે
નવી દિલ્હી, તા. ૭ બાળક ભારતીય નાગરિક હોવું જાેઈએ અને ભારતમાં રહેતું હોવું જાેઈએ. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આપણા બાળકોની ઉર્જા, નિશ્ચય, ક્ષમતા, ઉત્સાહ અને જાેશની ઉજવણી કરવા માટે દર વર્ષે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર (PMRBP)નું આયોજન કરે છે….
મુસ્લિમોને ધમકી આપવા બદલ મહારાષ્ટ્રના અહમદનગરમાં ભાજપના ધારાસભ્ય નીતેશ રાણે વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો
અહમદનગર,તા.૦૨ નીતેશ રાણેએ એક કાર્યક્રમમાં મુસ્લિમોને ખુલ્લેઆમ ધમકી આપી હતી અને કહ્યું હતું કે, શોધી શોધીને મારીશું. મહારાષ્ટ્રના અહમદનગરમાં બીજેપી ધારાસભ્ય નીતેશ રાણે સામે કેસ નોંધવામાં આવ્યો છે. રાણે પર ભડકાઉ ભાષણ આપવા અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે….
હાઈકોર્ટનો જબરદસ્ત ચુકાદો : બહેનનો પતિ દીકરીનો પતિ બની ગયો, બાપ કોર્ટ પહોંચ્યો, હાઈકોર્ટે અવલોકન સાથે ચુકાદો કર્યો
જે એક માં-બાપને મોટી રાહત આપશે હાઈકોર્ટનો એવો જબરદસ્ત ચુકાદો હાઈકોર્ટે કહ્યું કે, તે દુર્ભાગ્યપૂર્ણ છે કે, ફુઆ તેમની પત્ની/બાળકને છોડી ગયા છે અને દાવો કર્યો છે કે, તેમણે એક છોકરી સાથે લગ્ન કર્યા છે જે તેમની ભત્રીજી છે. નવી…
હુરુન રિચ લિસ્ટ ૨૦૨૪ના અમીરોની યાદી બહાર આવી, ગૌતમ અદાણીએ ટોચનું સ્થાન મેળવ્યું
કિંગ ખાને ઈતિહાસ રચ્યો, હુરુનના અમીરોની યાદીમાં શાહરૂખ ખાન પણ સામેલ મુંબઇ,તા.૨૯ હુરુનના અમીરોની યાદી બહાર આવી છે. જ્યાં ગૌતમ અદાણીએ ટોચનું સ્થાન મેળવ્યું છે. આ વખતે આ યાદીમાં શાહરૂખ ખાન પણ સામેલ છે. તેની નેટવર્થના આંકડા પણ બહાર આવ્યા…
પતિ-પત્ની વચ્ચે ભરણપોષણ અંગેના કેસમાં ન્યાયાધીશની ટિપ્પણીએ મહિલાના વકીલને ચૂપ કરી દીધા
બેંગ્લુરુ,તા.૨૨ સુનાવણી દરમિયાન મહિલાના વકીલે કહ્યું કે, તેના અસીલને તેના પતિ પાસેથી દર મહિને ૬ લાખ રૂપિયાની ભરણપોષણની જરૂર છે. પતિ-પત્ની વચ્ચે ભરણપોષણ (bengaluru family court – maitenance case of Husbund and Wife) અંગે ચાલી રહેલા બેંગ્લુરુ ફેમિલી કોર્ટ કેસમાં…
કોલકાતાની ઘટનામાં પીડિતાની માતાએ જણાવી હકીકત
તે સમયના દર્દનાક દ્રશ્યનું વર્ણન કરતાં પીડિતાની માતાએ કહ્યું કે, તેનું પેન્ટ ખુલ્લું હતું, તેના શરીર પર માત્ર એક કપડાનો ટુકડો હતો. હોસ્પિટલની અંદર ડોક્ટર સાથે બનેલી આ ઘટના બાદ સમગ્ર દેશમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. કોલકાત્તા,તા.૧૯ કોલકાતાની…