દરેક ગરીબ ધનવાન બનશે ; કેજરીવાલે ફોર્મ્યુલા જણાવી અને મોદી સરકારને ઓફર કરી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે તેઓ દરેક ગરીબને અમીર બનાવવા માંગે છે. તેમણે કહ્યું કે સારા શિક્ષણ દ્વારા દેશના 17 કરોડ પરિવારોને સમૃદ્ધ બનાવી શકાય છે. આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે તેઓ આ…
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કરી એવી જાહેરાત કે કાર-બાઈક ચાલકની થઈ જશે બલ્લે બલ્લે ! જાણો શું કહ્યું
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે આગામી એક વર્ષની અંદર ઇલેક્ટ્રિક વાહનોની કિંમત પેટ્રોલ કારની કિંમત જેટલી થઈ જશે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે આગામી એક વર્ષની અંદર ઇલેક્ટ્રિક…
દેશમાં ચોમાસું ફરી સક્રીય : મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશામાં એલર્ટ, ભોપાલમાં શાળાઓમાં રજા અપાઈ
ઉત્તરીય વિસ્તારોમાં ઉત્તરાખંડ અને અન્ય પર્વતીય રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ઉત્તરાખંડના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. અહીં, દિલ્હી NCR અને યુપીના કેટલાક વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. દેશના અનેક રાજ્યોમાં ફરી એકવાર…
આઝાદીના આટલા વર્ષો બાદ દેશમાં આવ્યું હતું કમ્પ્યુટર, હવે ભારત બની ગયું છે એક મોટું હબ
જવાહરલાલ નેહરુએ દેશના પ્રથમ કોમ્પ્યુટરનું નામ TIFRAC રાખ્યું હતું. જાણો આવા રસપ્રદ તથ્યો. આઝાદીને 75 વર્ષ થઈ ગયા છે. કમ્પ્યુટરના કેસમાં દેશએ શૂન્યથી શરૂઆત કરી. હવે અમે આમાં ઘણા આગળ છીએ. રાજીવ ગાંધીને ભારતમાં કોમ્પ્યુટર ક્રાંતિના આર્કિટેક્ટ માનવામાં આવે છે….
રાજસ્થાનની શાળામાં શિક્ષકે ૯ વર્ષના બાળકને માર મારતા મોત નીપજ્યું
પીવાના પાણીના માટલાને સ્પર્શ કરવાથી બાળકને માર મારવામાં આવ્યો. બાળકના પિતાએ કહ્યું કે, તેમના પુત્રના ચહેરા અને કાન પર ઇજા થઈ હતી અને તે લગભગ બેભાન થઈ ગયો હતો. ઝાલોરના સાયલા થાના ક્ષેત્રમાં એક ખાનગી સ્કૂલમાં શિક્ષક દ્વારા માર મારવાને…
પરિણીતાએ લિપસ્ટિકથી દીવાલ પર સ્યુસાઇડ નોટ લખીને આત્મહત્યા કરી
મહિલાએ પોતાની સ્યુસાઇડ નોટમાં આત્મહત્યા માટે પોતાના પતિ દિલીપ ચૌહાણ અને સાસરિયાઓને જવાબદાર ગણાવ્યા છે. તેણીએ નોટમાં એમ પણ કહ્યું કે, તેના મૃત્યુ પછી તેના પતિને તેના શરીરને સ્પર્શ કરવાની મંજૂરી આપવી નહીં. ઝારખંડ,તા.૧૩ ૨૬ વર્ષની એક મહિલાએ પોતાના રૂમની…
આ દુકાનદાર બાળકોને મફત કેકનું વિતરણ કરી રહ્યો છે : IAS અધિકારીએ કર્યું ટ્વીટ, જોરદાર પ્રશંસા મેળવી
અધિકારીએ જણાવ્યું કે આ તસવીર ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાની છે. દુકાનદારની આ ઉદાર હરકતો યુઝર્સને પણ પસંદ આવી રહી છે. જો કોઈ દુકાનદાર બાળકોને મફતમાં કેક ખવડાવે તો તેમના માટે આનાથી વધુ ખુશી શું હોઈ શકે. જી હાં, આજકાલ આવી…
કારેલાના ફાયદા : શું રોગો તમને પરેશાન કરે છે ? કારેલાનું સેવન શરૂ કરો, પછી જુઓ… ચમત્કાર થશે
કારેલામાં કોપર, વિટામિન બી, અનસેચ્યુરેટેડ ફેટી એસિડ જેવા ઘણા પોષક તત્વો હોય છે. કારેલામાં પુષ્કળ પ્રમાણમાં એન્ટિ-વાયરલ અને એન્ટિ-બાયોટિક ગુણધર્મો છે. કારેલાનું નામ આવતા જ ઘણા લોકોના મોઢાનો સ્વાદ બગડી જાય છે. જો તે ન હોય તો પણ, કારેલાનો કડવો…
દિલ્હી મેટ્રોમાં મહિલા સીટ પર કોન્ડોમની જાહેરાત લાગી : લોકોમાં રોષ
મેટ્રોના એક કોચનો ફોટો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ફોટો શેર કરી લોકો તેને શરમનું કારણ જણાવી રહ્યાં છે અને દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) પર નિશાન સાધી રહ્યાં છે. નવીદિલ્હી,તા.૧૨ દિલ્હીવાસીઓ માટે દિલ્હી મેટ્રો મુસાફરી કરવાનું સૌથી શ્રેષ્ઠ સાધન…
બેંકો બની હૅકર્સ માટે અલી બાબાનો ખજાનો…
શું તમારો પણ કોઈ બેંકમાં ખાતો છે ? જો હા, તો જાણીલો આ બાબતો (Hassan Malek) આજના આધુનિક યુગમાં આપણે બધા બેંક સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ અને આપણે બધા આપણા મેહનતથી કમાયેલા પૈસા બેંકમાં રાખીએ છીએ કે, જેથી તે ચોરાઈ…