Safeer News

Breaking News from Ahmedabad

દેશ

આંતરરાષ્ટ્રીય કબૂતરબાજીનો દિલ્હી પોલીસે કર્યો પર્દાફાશ, આ ગેન્ગમાં માસ્ટર માઈન્ડ ગુજરાતી

વિદેશ મોકલનાર 6 શખ્સોને ઝડપી પાડવામાં આવતા કેટલીક વિગતો સામે આવી છે આંતરરાષ્ટ્રીય કબૂતરબાજીના અનેક બનાવો બની રહ્યા છે. ત્યારે આ મામલે સઘન તપાસ વિવિધ રાજ્યોમાં પણ ચાલતી હોય છે છતાં પણ પોલીસની આંખોમાં અને તંત્રની નજર ચૂકવી વિદેશ ગેરરીતીથી…

Jio 5G ક્યારે થશે લૉન્ચ ? કેટલું રિચાર્જ હશે, જાણો સંપૂર્ણ વિગતો

Jio ટૂંક સમયમાં 5G સેવા શરૂ કરી શકે છે. જો લોન્ચ નહીં, તો લોન્ચિંગ તારીખ વિશેની માહિતી ચોક્કસપણે આ મહિને મળી જશે. 5G સર્વિસ લૉન્ચ તારીખ સિવાય કંપની 5G પ્લાનની કિંમતો પણ જાહેર કરી શકે છે. બ્રાન્ડ દ્વારા કોઈ ઓફિશિયલ…

ગુજરાત દેશ

હાઈપ્રોફાઈલ પુરૂષો અને મહિલાઓ સામેલ છે ? : જાણો એવું તો શું થયું કે ગુજરાત અને મહારાષ્ટ્રની પોલીસ દોડતી થઇ

મહારાષ્ટ્ર રાજ્યના અને ગુજરાતની હદને અડીને આવેલા નવાપુરમા ગેરકાયદેસર જુગારના અડ્ડા પર દરોડા પાડી 63 લોકો સામે કાર્યવાહી હાથ ધરીને 35 લાખનો કિંમતી સામાન જપ્ત કર્યો છે.. ગુજરાત અને મહારાષ્ટ્રની બોડરને અડીને આવેલ અનેક વિસ્તારોમાં ગેર પ્રવુતિ જેમ કે દારૂ…

એન્જિનીયરિંગની ડિગ્રી છે તો PWDમાં આ પદ પર મળશે નોકરી, લાખોમાં મળશે પગાર

આસિસ્ટન્ટ એન્જિનિયરના પદ માટે અરજી કરવાની અંતિમ તારીખ 2 સપ્ટેમ્બર જમ્મુ અને કાશ્મીરના લોક નિર્માણ વિભાગમાં નોકરી શોધી રહેલા યુવાઓ માટે સુવર્ણ તક છે. જેની માટે JKPSCએ આસિસ્ટન્ટ એન્જિનિયર (મિકેનિકલ)ની ખાલી જગ્યા પર ભરતી માટે અરજી મંગાવી છે. ઇચ્છુક અને…

દેશ

મનીષ સિસોદિયાના ઘરે CBIના દરોડા, દિલ્હી-NCR સહિત 21 સ્થળો પર કાર્યવાહી

મનીષ સિસોદિયાએ કહ્યું કે, આ લોકો દિલ્હીના શિક્ષણ અને સ્વાસ્થ્યના ઉત્તમ કામથી નારાજ છે CBIએ મનીષ સિસોદિયાના ઘરે દરોડા પાડ્યા. તેમણે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. આ સાથે તેમણે સરકાર પર પણ નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, આપણા…

ભારત સરકારે IT એક્ટ હેઠળ આ 7 યુટ્યૂબ ચેનલ કરી બ્લોક, 114 મિલિયનથી વધુ હતા વ્યુઝ

આ યુટ્યુબ ચેનલોના વ્યુઝ 114 મિલિયનથી વધુ હતા અને સબસ્ક્રાઈબર્સની સંખ્યા 85 લાખ 73 હજારથી વધુ હતી. આ ચેનલો પર જાહેરાતો પણ આવતી હતી. ભારત સરકારે આઈટી એક્ટ 2021 હેઠળ સાત ભારતીય અને એક પાકિસ્તાની યુટ્યુબ ચેનલને બ્લોક કરી દીધી…

દેશ

10 પાસ યુવાઓ માટે BSFમાં નોકરી, 81 હજાર સુધી મળશે પગાર

બીએસએફના 1312 પદો પર ભરતી, 19 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે BSFમાં જવાનું સ્વપ્ન જોઇ રહેલા યુવાઓને હેડ કોન્સ્ટેબલ બનવાની સારી તક સામે આવી છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)એ 1312 પદો માટે ભરતી બહાર પાડી છે, જેની માટે 10મું ધોરણ…

વોટ્સએપ જોબ સ્કેમ : શું તમને “રોજના 8 હજાર રૂપિયા કમાઓ”ના SMS મળે છે ? સાવચેત રહેજો

નોકરી આપવાના નામે એક નવું કૌભાંડ ચાલી રહ્યું છે. જો તમે તેની જાળમાં ફસાઈ જશો તો તમને ઘણું નુકસાન થશે. આ કૌભાંડ માટે ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ અને એસએમએસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઘણી સ્કેમ જોબ ઓફર્સમાં લોકોને ઓનલાઈન…

પૈસા મેળવવા માટે આ પરફેક્ટ વાસ્તુ ટિપ્સ અજમાવો, પૈસાની કમી નહીં રહે

ઘણા લોકો મહેનત કર્યા પછી પણ પૈસા ભેગા કરી શકતા નથી. ઘણીવાર બિનજરૂરી રીતે પૈસા ખર્ચવા પાછળનું કારણ પણ વાસ્તુ દોષ હોય છે. વાસ્તુ દોષથી છુટકારો મેળવવા માટે વાસ્તુશાસ્ત્રમાં ઉપાયો જણાવવામાં આવ્યા છે. જ્યોતિષની જેમ જ વાસ્તુશાસ્ત્રમાં પણ ધન લાભ…

દેશની સૌથી ખૂંખાર ‘બેન્ડિટ કવીન’ની જિંદગી વિશે જાણો

ઉત્તરપ્રદેશના જલૌન જિલ્લાના પૂરવામાં જન્મેલી ફુલન બાળપણથી જ એકદમ ખૂંખાર હતી. ઠાકુરોની એક ગેંગ દ્વારા ત્રણ અઠવાડિયા સુધી તેનો નિર્દયતાથી બળાત્કાર કરવામાં આવ્યો હતો. તેણે ૨૨ ઠાકુરોને લાઇનમાં ઊભા કરી તેમના પર ગોળીઓ વરસાવી દીધી હતી. ૧૯૯૬માં શેખર કપૂરે ફુલન…