Safeer News

Breaking News from Ahmedabad

દેશ

પતિ થિએટરમાંથી બહાર સામાન લેવા ગયો અને પત્ની ભાગી ગઈ

ઈન્ટરવલ દરમિયાન દુલ્હન ફરાર થઈ ગઈ જ્યારે તેનો પતિ સિનેમા હોલમાં તેને શોધતો રહી ગયો. ફરાર થયેલી પત્નીએ કહ્યું લગ્નથી ખુશ નથી એટલે ભાગી ગઈ જયપુર,તા.૦૬જયપુરમાં એક ઘટના સામે આવી છે. જ્યાં લગ્નના સાત દિવસ બાદ પતિ-પત્ની સાથે ફિલ્મ જાેવા…

દેશ

ત્રીજી જુલાઈ “આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ ૨૦૨૩”

International Plastic Bag Free Day 2023 પ્લાસ્ટિક બેગના વિકલ્પ તરીકે શું વાપરી શકાય ? ચાલો જાણીએ… તા.૦૩વિશ્વભરમાં ત્રીજી જુલાઈ ‘આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આજના દિવસે વિશ્વભરમાં પ્લાસ્ટિક બેગોના વપરાશથી પર્યાવરણને થતા નુકસાન સામે લોકોને માહિતગાર…

ગુજરાતના નાસીરને છેતરપીંડીના કેસમાં મધ્યપ્રદેશ કોર્ટે ફટકારી ૧૭૦ વર્ષની સજા અને ૩ લાખનો દંડ

તેણે છેતરપિંડીના ૩૪ બનાવોને અંજામ આપ્યો હતો. આ કારણે તે ૧૭૦ વર્ષ જેલમાં વિતાવશે. આ ર્નિણય સાગર જિલ્લા કોર્ટના જજ અબ્દુલ્લા અહેમદે આપ્યો છે. સાગર,તા.૩૦મધ્યપ્રદેશની એક કોર્ટનો ર્નિણય હેડલાઇન્સમાં છે. અહીં, કોર્ટે એક વ્યક્તિને છેતરપિંડીના અલગ-અલગ કેસમાં દોષી ઠેરવ્યા બાદ…

ગુજરાતમાં દર વર્ષે સરેરાશ ૪૫૦ સગીરો આત્મહત્યા કરે છે

કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજ્યસભામાં આંકડા રજૂ કર્યા, છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં ૨૫૫૪ સગીરે આત્મહત્યા કરી અમદાવાદ,તા.૨૬ગુજરાતમાં ૧૮ વર્ષથી ઓછી વયના કિશોરોમાં આત્મહત્યાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યુ છે. ગૃહમંત્રાલયે રાજ્યસભામાં રજૂ કરેલા આંકડા મુજબ છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં ૨૫૫૪ સગીરોએ આત્મહત્યા કરી…

કર્ણાટકમાં વિદ્યાર્થીઓ અઠવાડિયામાં એક દિવસ સ્કુલબેગ વગર આવશે

બાળકોને સ્કૂલ બેગના વજનથી થોડી રાહત મળશે બાળકો પર સ્કૂલ બેગનું વજન ઘટાડવા માટે કર્ણાટક સરકારે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. નવી સૂચનાઓ અનુસાર હવે બાળકોની સ્કૂલ બેગનું વજન બાળકના પોતાના વજનના ૧૫ ટકાથી વધુ ન હોવું જાેઈએ. રાજ્ય સરકારના…

‘હું મોદીનો ફેન છું, તેમને ખરેખર દેશની ચિંતા’ : એલોન મસ્ક

પીએમ મોદી ખરેખર ભારત માટે વધુ સારી વિચારસરણી ધરાવે છે : એલોન મસ્ક એલોન મસ્કે કહ્યું, “ભારતમાં વિશ્વના અન્ય મોટા દેશ કરતાં વધુ સંભાવનાઓ છે. પીએમ મોદી ખરેખર ભારતની ચિંતા કરે છે. તેઓ અમને દેશમાં રોકાણ કરવા માટે પ્રેરિત કરી…

લોકોના ફોનમાં 5G નેટવર્ક દેખાવા લાગ્યું, તમારા મોબાઈલમાં આ રીતે ચેક કરો

ભારતીય ટેલિકોમ કંપની એરટેલે દિલ્હી, મુંબઈ, વારાણસી, બેંગલુરુ, સિલિગુડી, હૈદરાબાદ, કોલકાતા અને ચેન્નાઈના આઠ શહેરોમાં 5G કનેક્ટિવિટી શરૂ કરી છે. રોલઆઉટની સાથે લોકોના ફોનમાં 5G સિગ્નલ પણ આવી રહ્યું છે. દેશમાં આજથી નવા અને હાઈ સ્પીડ મોબાઈલ ઈન્ટરનેટ 5G યુગની…

દેશ

બે બળદ બન્યા બિહાર પોલીસની મુસીબત, દારૂ સાથે છે જોરદાર કનેક્શન 

આ બે બળદ સહિત બળદગાડાની હરાજી અંગે જિલ્લા આબકારી વિભાગ દ્વારા પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે દારૂની હેરાફેરી દરમિયાન પકડાયેલા બે બળદ બિહાર પોલીસ માટે મુસીબત બની ગયા છે. આ બે બળદની જાળવણી પાછળ અત્યાર સુધીમાં હજારો રૂપિયાનો ખર્ચ થયો…

દેશ

બેંક રજાઓ : ઓક્ટોબરમાં તહેવારોની લાંબી યાદી, બેંકો 21 દિવસ બંધ રહેશે, 7 દિવસ લાંબા વીકેન્ડમાં પણ, જુઓ યાદી

ઓક્ટોબર મહિનો શરૂ થયો છે. ઓક્ટોબર મહિનામાં દુર્ગા પૂજા, ગાંધી જયંતિ, દિવાળી, ભાઈ દૂજ અને છઠ પૂજા જેવા ઘણા મહત્વપૂર્ણ તહેવારો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અનુસાર, આ મહિને કુલ 21 દિવસ બેંકો બંધ રહેશે. આ રજાઓમાં મહિનાના બીજા…

દેશ

સંઘ પ્રમુખ મોહન ભાગવતે માંસાહારી ખાનારાઓને આપી દીધી આવી સલાહ 

મોહન ભાગવતની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે દેશમાં નવરાત્રિનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. નવરાત્રિ દરમિયાન, દેશમાં ઘણા લોકો ઉપવાસ રાખે છે અને પોતાને માંસાહારી ભોજનથી દૂર રાખે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે, જે…