Safeer News

Breaking News from Ahmedabad

દેશ

ભગતસિંહના સાથીદાર એક મહાન ક્રાંતિકારી અને લેખક ‘યશપાલ’

યશપાલ- એક ક્રાંતિકારી અને લેખક : કલ્પના પાંડે દ્વારા ભગતસિંહના સાથીદાર અને જાણીતા લેખક યશપાલનો જન્મ (3 ડિસેમ્બર, 1903) અને મૃત્યુ (26 ડિસેમ્બર, 1976) ડિસેમ્બરના આ મહિનામાં થયું હતું. પ્રખ્યાત હિન્દી વાર્તા, નવલકથા અને નોન-ફિક્શન લેખક યશપાલનો જન્મ 3 ડિસેમ્બર 1903ના રોજ ફિરોઝપુર (પંજાબ)માં…

અલ્લૂ અર્જુનને મળવા થિયેટરમાં મચી નાસભાગ, ૧ મહિલાનું મોત થયું

હૈદરાબાદ,તા.૫ અલ્લુ અર્જુનને જાેઈને ચાહકોમાં તેને મળવા માટે હડકંપ મચી ગયો. બધા જ લોકો અલ્લુ અર્જુનને મળવા માટે દોડધામ કરવા લાગ્યા. અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા ૨’ રિલીઝ થઈ છે અને સાથે જ એક મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ છે. ફિલ્મના પ્રીમિયર…

ભારતે ‘સંયુક્ત રાષ્ટ્ર’માં ઈઝરાઈલ વિરુદ્ધ મતદાનમાં પેલેસ્ટાઈનની સાથે ઉભા રહીને સૌને ચોંકાવી દીધા..!

(એચ.એસ.એલ),તા.૪ ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં એક ઠરાવ પર ઈઝરાઈલ વિરુદ્ધ મતદાન કરીને વિશ્વના રાજદ્વારી નિષ્ણાતોને ચોંકાવી દીધા છે. સંયુક્ત રાષ્ટ્રમાં ઈઝરાઈલ વિરુદ્ધ લાવવામાં આવેલા આ ઠરાવમાં ભારત પેલેસ્ટાઈનની સાથે ઊભું હતું. એટલું જ નહીં, ભારતે પેલેસ્ટાઈનની તરફેણમાં અને ઈઝરાઈલની વિરુદ્ધમાં મતદાન…

ભોપાલમાં ‘વક્ફ બોર્ડ હટાવો’ના પોસ્ટર લગાવાતા હોબાળો : પોલીસ તપાસ શરૂ

(એચ.એસ.એલ),ભોપાલ,તા.૩૦ એક તરફ વક્ફ બોર્ડ સંશોધન બિલને લઈને સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવામાં આવી છે. જેને લઈને દેશભરમાં રાજકીય ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં લગાવવામાં આવેલા પોસ્ટરને કારણે નવો હોબાળો શરૂ થયો છે. આ પોસ્ટર જૂના…

અજમેર શરીફની દરગાહ સદ્ભાવનાનું પ્રતિક છે, તેની સામે કાર્યવાહી રાષ્ટ્રીય હિતમાં નથી : દરગાહ કમિટીના સેક્રેટરી

દરગાહ કમિટીના સેક્રેટરી સરવર ચિશ્તીએ જણાવ્યું છે કે, અજમેર દરગાહના માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં કરોડો અનુયાયીઓ છે. અજમેર,તા.૨૮ ઉત્તર પ્રદેશના સંભલમાં એક મસ્જિદના સર્વેને લઈને હિંસાનો મામલો હજુ શાંત થયો નથી અને હવે અજમેરના ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની…

Bank Holidays : ડિસેમ્બર મહિનામાં વિવિધ રાજ્યોમાં કુલ ૧૭ બેંક રજાઓ રહેશે

આરબીઆઈ (RBI) બેંક હોલીડે કેલેન્ડર મુજબ દેશના વિવિધ રાજ્યોમાં કુલ ૧૭ બેંક રજાઓ રહેશે. (એચ.એસ.એલ),અમદાવાદ,તા.28 વર્ષના છેલ્લા મહિનામાં એટલે કે, ડિસેમ્બરમાં અડધાથી વધુ દિવસો બેંકો બંધ રહેશે. હા, દેશના વિવિધ વિસ્તારોમાં રાષ્ટ્રીય અને સ્થાનિક રજાઓને કારણે બેંકો બંધ રહેશે. આરબીઆઈ…

સુપ્રીમ કોર્ટ ‘પૂજાના સ્થળોની સુરક્ષા’ અને કાયદાને લગતી અરજી પર સુનાવણી કરશે

સુપ્રીમ કોર્ટે ધાર્મિક સ્થળોની સુરક્ષા અને ૧૯૯૧માં બનેલા કાયદાને લઈને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી આગામી મહિનામાં એટલે કે, ૪ ડિસેમ્બરે કરવાનો સંકેત આપ્યો છે. (એચ.એસ.એલ),નવીદિલ્હી,તા.૨૭ દેશના વિવિધ ભાગોમાં મંદિરો અને મસ્જિદોને લઈને વિવાદ વધી રહ્યો છે. તાજેતરમાં,…

મોબાઈલ ફોનની લત : દીકરાને મોબાઈલ ફોનની એવી લત લાગી કે, પિતાએ ગુસ્સામાં આવીને તેની હત્યા કરી નાખી

આ ઘટના બેંગલુરુના કુમારસ્વામી લેઆઉટ વિસ્તારમાં બની હતી. પિતા, વ્યવસાયે સુથાર, તેમના પુત્રના શૈક્ષણિક પ્રદર્શન અને મોબાઈલ ફોનના વધુ પડતા ઉપયોગથી નાખુશ હતા. (એ.આર.એલ),બેંગલુરુ,તા.૧૭ દીકરાને મોબાઈલ ફોનની એવી તે લત લાગી કે, પિતાએ ગુસ્સામાં આવીને તેની હત્યા કરી નાખી છે….

14 નવેમ્બર Children’s Day : આજે દેશભરમાં “બાળ દિવસ 2024” ઉજવવામાં આવી રહ્યો છે

14 નવેમ્બરે  દેશભરમાં ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના સન્માનમાં “Children’s Day”ની ઉજવણી કરવામાં આવે છે.  આ દિવસે શાળાઓમાં અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તે જ સમયે, ઘણી જગ્યાએ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવે છે. “Happy Children’s Day…

હેવાનિયત : દોઢ વર્ષ સુધી અંધકારમય રૂમમાં યુવતી પર બળાત્કાર ગુજાર્યો, પછી તેના પ્રાઇવેટ પાર્ટ્‌સ સળગાવી દીધા

(એ.આર.એલ), રાયપુર,તા.૧૨ યુવતીએ પોલીસને જણાવ્યું કે, જ્યારે તેણે આનો વિરોધ કર્યો તો ફિરોઝે તેના પ્રાઈવેટ પાર્ટ પર કેમિકલ નાખીને બાળી નાખ્યું. છત્તીસગઢથી બર્બરતાનો એક કિસ્સો સામે આવ્યો છે. રાજ્યની રાજધાની રાયપુરના કોંડાગાંવમાં એક યુવકે એક આદિવાસી યુવતીનું અપહરણ કરીને તેને…