Safeer News

Breaking News from Ahmedabad

દુનિયા

દુનિયા

ચીનમાં કુંવારા પુરૂષોને નથી મળી રહી કન્યા, વાંઢાની સંખ્યા ૩ કરોડ

દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ ચીનમાં જાણે કે કન્યાઓનો દુકાળ પડી ગયો છે. ત્યાં ૧૦ વર્ષમાં એક વખત થતી વસ્તી ગણતરીમાં એવો ખુલાસો થયો છે કે ચીનમાં લગભગ ૩ કરોડ અવિવાહિત લોકો છે. કારણ કે, છેલ્લા ઘણાં સમયથી ચીનમાં…

ભારતમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક, બીજું વર્ષ વધુ ખતરનાક : WHO

જિનિવા,તા.૧૫વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ ટેડ્રોસ એદનોમ ઘેબ્રેયસે કહ્યું હતું કે ભારતની કોવિડ -૧૯ સ્થિતિ ચિંતાજનક છે, જ્યા અનેક રાજ્યોમાં સંકમણના ચિંતિત કરનારા આંકડા સામે આવી રહ્યા છે, હોસ્પિટલોમાં લોકો દાખલ થઈ રહ્યા છે અને મોત થઈ રહ્યા છે.ઘેબ્રેયસે કહ્યું કે…

દુનિયા

યુએઇએ ભારતની હિંમત વધારી, ત્રિરંગાના રંગે રંગાયુ બુર્જ ખલીફા

આબુધાબીભારતમાં કોરોના વાયરસ મહામારીથી પરિસ્થિતિ વિકરાળ બની છે તેની વચ્ચે દુનિયાભરના કેટલાંય દેશો મદદ માટે આગળ આવી રહ્યા છે. આ બધાની વચ્ચે UAEએ ભારતના પ્રત્યે એકજૂથતા દેખાડવા માટે દુનિયાની સૌથી ઊંચી બિલ્ડિંગમાંથી એક બુર્જ ખલીફાને તિરંગાના રંગે રંગી દેવાયું. એટલું…

દુનિયા

ભારતમાં પરિસ્થિતિ કાળજું કંપાવનારી : એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ

સ્વીડનની કલાઈમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે ભારતમાં ઓક્સિજનની અછતને કારણે પરિસ્થિતીને કાળજું કંપાવનારી ઘટના ગણાવી છે. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘દુનિયાભરના દેશોએ આગળ આવીને કોરોના સામે લડી રહેલા ભારતને મદદ કરવી જાેઈએ.’ ખરેખર, દિલ્હી સહિત દેશના ઘણા રાજ્યો કોરોનાની બીજી…

દુનિયા

ફ્રાંસમાં એક મહિના સુધી લોકડાઉન : ઘરથી ૧૦ કિમી દૂર જવા પર પ્રતિબંધ

પેરિસ,તા.૨૦કોરોનાના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને ફ્રાંસના વડાપ્રધાન જીન કેસ્ટેક્સે ગુરુવારે પેરિસ સહિત દેશના ૧૬ પ્રાંતમાં એક મહિના માટે લોકડાઉનની જાહેરાત કરી છે. લોકડાઉન શુક્રવારે રાત્રિથી ચાર સપ્તાહ સુધી લાગશે પરંતુ રાહતની વાત એ છે કે અહીં ગત વર્ષની તુલનામાં…