વડાપ્રધાન મોદી ૬૬ ટકા સાથે લોકપ્રિયતા મામલે દુનિયામાં પ્રથમ સ્થાને
અમેરિકાના બાયડન સહિત ૧૨ દેશોના નેતાઓની પાછળ છોડ્યાવોશિંગ્ટન,તા.૧૮કોરોના વાયરસ સંકટકાળમાં પીએમ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા સતત સારી થઈ છે. એટલું જ નહીં પ્રધાનમંત્રી મોદી દુનિયાભરમાં સૌથી વધુ લોકપ્રિય નેતા ગણાય છે. અમેરિકાની ડેટા ઈન્ટેલિજન્સ ફર્મ મોર્નિંગ કન્સલ્ટએ એક સર્વે કર્યો જેમાં…
ઇઝરાઇલમાં નેતન્યાહૂનું શાસન ખત્મ, બેનેટ બન્યા નવા વડાપ્રધાન
જાે સત્તારૂઢ ગઠબંધનમાં સામેલ એક પણ દળ પીછેહઠ કરશે તો નવી સરકાર પોતાની બહુમતી ગુમાવી દેશે જેરુસલેમ,નફ્તાલી બેનેટે રવિવારે ઈઝરાયલના વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. આ સાથે જ ૧૨ વર્ષથી વડાપ્રધાન પદ સંભાળી રહેલા બેન્જામિન નેતન્યાહૂના કાર્યકાળનો અંત આવ્યો…
હજ યાત્રા પર કોરોનાની અસર : આ વર્ષે ૬૦ હજાર લોકોને હજની મંજૂરી
સાઉદી અરબે આ વર્ષે માત્ર 60 હજાર લોકોને જ હજ માટે મંજૂરી આપી, આ તમામ સાઉદીના જ નાગરિકો હશે જેમણે કોરોનાની વેક્સિન લીધી હશે. સરકાર દ્વારા સંચાલિત સાઉદી પ્રેસ એજન્સીએ હજ અને ઉમરાહ મંત્રાલયને ટાંકીને એક નિવેદનમાં આ જાહેરાત કરી…
ચીનમાં ઉઈગર મુસલમાનો પાસેથી બંધુઆ મજૂરી મુદ્દે G-7માં અમેરિકાએ ઉઠાવ્યો અવાજ
કાર્બિસ બે,તા.૧૩દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓના નેતાઓએ શનિવારે વિકાસશીલ દેશો માટે એક યોજના તૈયાર કરી છે. જેથી કરીને તેઓ ચીનને ટક્કર આપી શકે. જાે કે ઉઈગર મુસલમાનો જેવા મુદ્દાઓ પર માનવાધિકારનું હનન કરવા બદલ ચીનને કેવી રીતે રોકવામાં આવે, તેને લઈને…
ન્યૂયોર્કમાં એક સોનાના સિક્કાની ૧૩૮ કરોડમાં હરાજી થઇ
ન્યૂયોર્કઆજ-કાલ જૂની નોટ, સિક્કાનું ચલણ ખૂબ જ ઝડપથી વધ્યું છે. તેમાં તમે રાતો રાત લાખોપતિ, કરોડપતિ બનવાનો ચાન્સ બની રહે છે. જાે તમને જૂના સિક્કા સંગ્રહ કરવાનો શોખ છે તો તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. આજે…
સાઉથ આફ્રિકામાં મહિલાએ એક સાથે ૧૦ બાળકોને જન્મ આપી નવો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો
જાેહાનિસબર્ગઅત્યારે મહિલા માટે ડિલિવરીના સમયે એકસાથે ૩થી ૪ બાળકોને જન્મ આપવો સામાન્ય બાબત બની ગઈ છે, પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ મહિલાએ એકસાથે ૧૦ બાળકોને જન્મ આપ્યો હોય? હકીકતમાં સાઉથ ઓફ્રિકામાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો…
કેનેડામાં વાહન ચાલકે જાણી જાેઇ મુસ્લિમ પરિવારને ટક્કર મારતા ચારના મોત
ઓટ્ટાવાકેનેડામાં મુસ્લિમ સમુદાય પ્રત્યેની નફરતનો એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. જેમાં એક વાહન ચાલકે જાણી જાેઈને મુસ્લિમ પરિવારના સભ્યોને વાહનની ટક્કર મારી હતી. આ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે. જ્યારે અન્ય એક ઘાયલ વ્યક્તિની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી…
ઇઝરાયલમાં સૌથી મોટું સત્તા પરિવર્તન, ૧૨ વર્ષથી સત્તા પર રહેલા નેતન્યાહૂની વિદાઈ નક્કી
જેરુસલેમ,તા.૩ઇઝરાયેલમાં ચાલી રહેલ ઘમસાણ વચ્ચે વિપક્ષી રાજકીય પાર્ટીઓ વચ્ચે ગઠબંધન બાબતે સંમતિ થઈ ગઈ છે. ત્યારબાદ ૧૨ વર્ષથી સત્તા પર રહેલા હાલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ સરકારનું જવું હવે નિશ્ચિત થઈ ગયું છે. માર્ચમાં યોજાયેલી ચૂંટણીમાં તેમની પાર્ટી બહુમતના આંકડાને સ્પર્શી…
‘ઈઝરાયલને માન્યતા નહીં, યાત્રા પર લાગુ રહેશે પ્રતિબંધ’ : બાંગ્લાદેશ
ઢાકા,તા.૨૪બાંગ્લાદેશના પાસપોર્ટ પર એક વાક્ય લખેલું રહેતું- ઈઝરાયલને છોડીને. બાંગ્લાદેશ સરકારે ૨૨ મેના રોજ પોતાના પાસપોર્ટ પરથી આ વાક્ય દૂર કરવાની જાહેરાત કરી હતી. બાંગ્લાદેશ સરકારના આ પગલાને ઈઝરાયલ પ્રત્યેના વલણમાં ફેરફાર તરીકે જાેવામાં આવ્યું હતું અને ઈઝરાયલના વિદેશ મંત્રાલયે…
૧૧ દિવસના લોહિયાળ જંગ બાદ ઈઝરાયલ-હમાસની વચ્ચે સંઘર્ષ વિરામની ઘોષણા
યેરુસલેમ,તા.૨૧ઇઝરાયેલ અને હમાસ ગુરૂવારના સંઘર્ષ વિરામ માટે સહમત થઈ ગયા. ૧૧ દિવસ સુધી ચાલેલા આ યુદ્ધના કારણે ગાઝાપટ્ટીમાં ભારે તબાહી મચી. મોટાભાગના ઇઝરાયેલમાં જીવન ઠપ્પ થઈ ગયું અને ૨૦૦થી વધારે લોકો માર્યા ગયા. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહૂની સુરક્ષા કેબિનેટે ગાઝાપટ્ટીમાં…