કોરોનાને ભૂલીને યુકેમાં શરૂ થયો વિવાદિત સેક્સ ફેસ્ટિવલ
લંડન,અત્યારે આખું વિશ્વ જ્યારે કોરોના મહામારી સામે લડી રહ્યું છે. આ વાયરસ સામે રક્ષણ આપવા માટે આપણે રસીકરણ, માસ્કનો ઉપયોગ અને સામાજિક અંતરને અપનાવવું જરૂરી છે. યુકેમાં થોડા સમયથી ડેલ્ટા વેરિઅન્ટે ફરીથી કોરોનાના કેસોમાં વધારો કર્યો છે. આને કારણે, લોકોને…
કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ ખૂબ જોખમી, સતત થઈ રહ્યા છે બદલાવ : WHO
જિનેવા, WHOના વડાએ ભારતમાં પ્રથમ વખત મળી આવેલા કોરોના વાયરસના ડેલ્ટા વેરિયન્ટ વિશે ચેતવણી આપી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનામ ગેબ્રિયેસસ ચેતવણી આપી કે, વિશ્વ કોવિડ -19 રોગચાળાના ખૂબ જ ‘ખતરનાક તબક્કા’માં છે, જેના ડેલ્ટા જેવા સ્વરૂપો…
સાઉદી બહારના કોઇપણને હજયાત્રામાં પ્રવેશ અપાશે નહિ : સાઉદી સરકાર
રિયાધ,સાઉદી સરકારે ગુરુવારે આગામી હજ યાત્રા માટેની ઓપરેશનલ યોજના જાહેર કરી હતી. સાઉદી સરકારના મંત્રી મજીદ અલ-કાસાબીએ આ પ્રસંગે કહ્યું હતું કે દેશના નેતાઓ અને મક્કા અને મદીનાના લોકો યાત્રિકોનું સ્વાગત કરવા તૈયાર છે. તેમણે કહ્યું કે સરકારે હજ યાત્રા…
ઇટાલીમાં નાગરિકોને માસ્ક ન પહેરવાની મળી છૂટ, યુરોપનો એવો પ્રથમ દેશ
રોમ,તા.૨૯એક સમયે યુરોપમાં કોરોના વાયરસનો ગઢ બની ચૂકેલા ઇટાલીથી ગુડ ન્યૂઝ સામે આવી રહ્યાં છે. ઇટાલી યુરોપનો એવો પ્રથમ દેશ બની ગયો છે, જ્યાંના નાગરિકોને માસ્ક પહેરવાથી છૂટ મળી છે. ઇટાલીએ પોતાના ૨૦ રાજ્યોને લો કોરોના રિસ્કની શ્રેણીમાં મૂક્યાં છે….
ટીવી-ઍન્કર ચાલુ શોમાં બોલી ગયો, ‘દર્શકો, અમને પગાર નથી મળ્યો’
અમે માણસો છીએ અને અમને અમારા કામનો પગાર મળવો જોઈએ. કમનસીબે કેબીએન ચૅનલમાં અમને પગાર નથી ચૂકવાયો. આ ચૅનલના માલિકોએ મને અને મારા જેવા સહકાર્યકરોને પગાર ચૂકવ્યો નથી. આફ્રિકાના દેશ ઝામ્બિયાના ટીવી-દર્શકોને ગયા શનિવારે કેબીએન ટીવી ચૅનલનું ન્યુઝ બુલેટિન જોઈને…
વેક્સિન લગાવવાથી ઇન્કાર કરનાર લોકોને જેલ ભેગા કરી દેવાશે
ફિલિપિંસના રાષ્ટ્રપતિની લોકોને ચેતવણીમનીલા,કોરોના વાયરસ મહામારી વિરૂદ્ધ વેક્સિનને સૌથી મોટુ હથિયાર માનવામાં આવે છે અને દુનિયાભરમાં ઝડપથી વેક્સિનેશન કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે મોટી સંખ્યામાં લોકો વેક્સિન લેવાથી બચી રહ્યા છે પરંતુ ફિલિપીંસના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુર્તેતેએ લોકોને ચેતાવણી…
ઉત્તર કોરિયામાં ભૂખમરો, ૧ કિલો કેળાની કિંમત પહોંચી ૩,૩૩૬ રૂપિયા
બ્લેક ટીનાં પેકેટની કિંમત ૫,૧૬૭ રૂપિયા અને કોફીની કિંમત ૭,૩૮૧ રૂપિયા થઈ ગઈ છે. દેશમાં એક કિલો મકાઈ ૨૦૪.૮૧ રૂપિયામાં વેચાઇ રહી છે. એક કિલો કેળાની કિંમત ૩,૩૩૬ રૂપિયા થઇ ગઇ છે. તાનાશાહ કિમ જાેંગ ઉનને કારણે, ઘણીવાર ચર્ચામાં રહેનારા…
WHOએ કોરોનાની બે જુદી-જુદી વેક્સીન લેવા અંગે આપ્યા સારા સમાચાર
સ્ટોકહોમ, WHOએ બે જુદી જુદી કોરોના રસી લેવા અંગે સારા સમાચાર આપ્યા છે. WHOનાં મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામિનાથને કહ્યું છે કે, બે જુદી જુદી કંપનીઓની રસી લેતા તે કોરોના વેરિયન્ટ સામે અસરકારક રીતે કામ કરી રહી છે. તેમણે કહ્યું કે…
૧૦ માળનું આ બિલ્ડિંગ બન્યું છે માત્ર ૨૮ કલાકમાં
બ્રૉડ ગ્રુપની ફૅક્ટરીમાં મોટાં કન્ટેનર્સ અને અન્ય બિલ્ડિંગ-મૉડ્યુલ્સ તૈયાર કરીને બિલ્ડિંગની સાઇટ પર લાવવામાં આવ્યાં અને આવશ્યકતા મુજબ સેટ કરવામાં આવ્યાં હતાં. ચીનના ચાંગશા શહેરમાં બ્રૉડ ગ્રુપ નામના બિલ્ડિંગ ડેવલપરે માત્ર ૨૮ કલાક અને ૪૫ મિનિટમાં ૧૦ માળનું રહેણાક બિલ્ડિંગ…
ઇઝરાયલે પેલેસ્ટાઇનને લાખો કોવિડ વેક્સિન પૂરી પાડવાની તૈયારી બતાવી
જેરુસલેમ,તા.૧૯કોરોના મહામારીએ વિશ્વના તમામ દેશોને શીખવ્યું છે કે, એકબીજાની મદદ કરીને મોટામાં મોટી આફતનો સામનો કરી શકાય છે. આ મંત્ર પર આગળ વધીને ઈઝરાયલે પેલેસ્ટાઈનને લાખો કોવિડ વેક્સિન પૂરી પાડવાની તૈયારી બતાવી છે. ઉલ્લેખનીય છે કે, ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે…