રાષ્ટ્રપતિ અશરફ ગનીએ છોડ્યો દેશ, અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબ્જો
કાબુલ, અફઘાનિસ્તાન પર તાલિબાને કબ્જો મેળવી લીધો છે. અફઘાન સરકારે તાલિબાન સામે ઘુંટણિયે નમી ગઈ છે. સત્તાના હસ્તાંતરણ બાદ દેશના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડી દીધો છે. સો દિવસ કરતાં પણ વધારે દિવસોથી તાલિબાન અને અફઘાન વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો…
નોર્વે સુપ્રિમ કોર્ટે સેક્સ રમકડાં પર પ્રતિબંધ મૂકવાનો ર્નિણય કર્યો
સેકસ રમકડાં રાખનાર સજાને પાત્ર રહશે નોર્વે,નોર્વેની સુપ્રીમ કોર્ટે સેક્સ રમકડાં પર કાયદાની સ્થિતિ સમજાવતો ર્નિણય પસાર કર્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો છે કે બાળકો જેવા ગુણો/પાત્રો ધરાવતી સેક્સ રમકડાં બાળકોના જાતીયકરણને કારણે દંડ સંહિતાનું ઉલ્લંઘન કરે છે….
ફ્લાઈટમાં ક્રૂ મેમ્બર્સ સાથે છેડછાડ કરનારને સીટ પર ટેપ વડે બાંધી દીધો
ફ્લોરિડા,તા.૪અમેરિકાના ફ્લોરિડાની એક ફ્રન્ટીયર ફ્લાઈટમાં ભારે હોબાળો મચ્યા બાદ એક મુસાફરને તેની સીટ પર ટેપ વડે બાંધી દીધો હતો. કહેવામાં આવી રહ્યું છે કે અનેક ડ્રિન્ક્સ પીધા બાદ મુસાફર હોશ ગુમાવી બેઠો હતો અને ફ્લાઈટના ક્રૂ મેમ્બર્સ સાથે છેડછાડ અને…
કોરોના કેસોમાં વધારો થતાં સિડનીમાં એક મહિનાનું સખ્ત લોકડાઉન લાગુ
સિડની,તા.૨૮વિશ્વમાં કોરોનાના નવા અને ઘાતક વેરિએન્ટ દેખા દેતા દુનિયાના વિવિધ દેશોની ચિંતામાં વધારો થયો છે. આ વચ્ચે ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા શહેર સિડનીમાં વધુ એક મહિના માટે સખ્ત લોકડાઉન વધારવામાં આવ્યું છે. ન્યૂ સાઉથ વેલ્સની રાજ્ય સરકારે જાહેરાત કરી હતી કે…
ઈન્ડોનેશિયામાં બાળકો માટે ‘કાળ’ બન્યો ડેલ્ટા વેરિયન્ટ : અત્યાર સુધીમાં ૮૦૦ના મોત
જાકાર્તા,તા.૨૬કોરોના વાયરસનું ડેલ્ટા વેરિયન્ટ ઇન્ડોનેશિયામાં બાળકો માટે કહેર બનીને આવ્યું છે. ગત કેટલાક અઠવાડિયામાં કોરોના મહામારીથી અનેક બાળકોના મોત થયા છે. આમાંથી અનેક બાળકો એવા છે જેમની ઉંમર ૫ વર્ષથી પણ ઓછી છે. ઇન્ડોનેશિયામાં બાળકોના મોતની ટકાવારી દુનિયાના અન્ય ભાગોની…
ભારતની મીરાબાઈ ચાનૂ વેટલિફ્ટીંગમાં સિલ્વર મેડલ જીતી
ટોક્યો,તા.૨૪મીરાબાઈ ચાનૂએ ટોક્યો ઓલંપિકમાં ઈતિહાસ રચી દીધો છે. મીરાબાઈએ વેટલિફ્ટીંગમાં ૪૯ કિલોગ્રામમાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. વેઇટ લિફ્ટિંગમાં કરનામ મલ્લેશ્વરી પછી ભારત માટે મેડલ મેળવનારા મીરાબાઈ બીજા ખેલાડી બન્યા છે, જેને ભારતને ગૌરવ અપાવ્યુ છે. નોર્થ ઇસ્ટના નાનકડા…
યુએનમાં ભારતે પત્રકાર દાનિશની હત્યાનો મુદ્દો ઉઠાવ્યો
યુએન,ભારતમાં યુએનએસસીમાં પુલિત્ઝર પુરસ્કાર વિજેતા ફોટો જર્નાલિસ્ટ દાનિશ સિદ્દીકીની હત્યાનો મુદ્દો ઉઠાવ્યો. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ શુક્રવારના રોજ યુએનએસસીની બેઠકમાં કહ્યું કે ભારત અફઘાનિસ્તાનમાં પત્રકાર દાનિશ સિદ્દીકીની હત્યાની આકરી નિંદા કરે છે. તેમણે સશસ્ત્ર સંઘર્ષની સ્થિતિમાં માનવીય કાર્યકર્તાઓની વિરૂદ્ધ હિંસા…
ભારતીય પત્રકાર દાનિશ સિદ્દીકીની અફઘાનિસ્તાનમાં કવરેજ દરમિયાન હત્યા
૨૦૧૮ના વર્ષમાં દાનિશ સિદ્દીકીનું Pulitzer Prize વડે સન્માન કરવામાં આવ્યું હતુંકાબૂલ,અફઘાનિસ્તાનમાં અહેવાલ આપતા ભારતીય પત્રકાર દાનિશ સિદ્દીકીની હત્યા કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દાનિશ સિદ્દીકીની હત્યા તાલિબાનના આતંકીઓ દ્વારા કરવામાં આવી છે. તે લાંબા સમયથી અફઘાનિસ્તાનમાં…
દુનિયા કોરોનાની ત્રીજી લહેરના શરૂઆતના તબક્કામાં : WHO
WHOની ડેલ્ટા વેરિઅન્ટ પર ગંભીર ચેતવણીજિનિવા,તા.૧૫વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ અધનોમે ચેતવણી આપી છે કે દુનિયા કોરોના વાયરસની ત્રીજી લહેરની શરૂઆતના તબક્કામાં પહોંચી ગયું છે. દુનિયાભરમાં ડેલ્ટા વેરિએન્ટના કહેરની વચ્ચે વિશ્વ આરોગ્ય સંસ્થા પ્રમુખે આ તાજી ચેતવણી આપી છે. તેમણે…
મુસ્લિમો પર અત્યાચાર કરનાર ૧૪ ચીની કંપનીઓને અમેરિકાએ કરી બ્લેકલિસ્ટ
વોશિંગ્ટન,તા.૧૦ચીનમાં મુસ્લિમો પર થઈ રહેલા અત્યાચારને લઈને અમેરિકાએ ચીન સામે વધારે આકરુ વલણ અપનાવ્યુ છે. અમેરિકાની બાઈડેન સરકારે ચીનની ૧૪ કંપનીઓને બ્લેક લિસ્ટ કરી નાંખી છે. આ કંપનીઓએ ચીનમાં મુસ્લિમો પરના અત્યાચારમાં સીધી કે આડકતરી રીતે ભૂમિકા ભજવી હોવાની જાણકારી…