વિશ્વનો સૌથી મોંઘો ઉંટ, ઉંટની કિંમત 14 કરોડ 23 લાખ
(અબરાર એહમદ અલવી) સાઉદી અરેબિયા, સાઉદી અરેબિયામાં એટલી મોંઘી કિંમતે એક ઊંટ વેચાયો છે જેના વિશે જાણીને તમારા હોશ ઉડી જશે. આ ઉંટ વિશ્વનો સૌથી મોંઘો ઊંટ હોવાનું કહેવાય છે. જેની કિંમત 70 લાખ સાઉદી રિયાલ એટલે કે લગભગ 14…
બાળકો રેડિયેટરનું પાણી પીવા, મરેલા કૂતરા ખાવા માટે મજબૂર
(અબરાર એહમદ અલવી) રશિયાના હુમલાથી મારિયુપોલ નરક જેવું બની ગયું બુધવારે રશિયાએ મારિયુપોલ પર પણ બોમ્બમારો કર્યો હતો, આ શહેર હવે કાટમાળમાં ફેરવાઈ ગયું છે કીવ, તા.૨૩ રશિયન સેનાના હુમલાઓના કારણે યુક્રેનનુ મારિયુપોલ શહેર નરક જેવુ બની ગયુ છે. મીડિયા…
રશિયામાં બર્ગર ખાવા માટે રસ્તાઓ પર લાંબી લાઈનો લાગી
રશિયામાં મેકડોનાલ્ડ્સના તમામ આઉટલેટ્સ બંધ થતાં મોસ્કો, તા.૧૪રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ઘણા પશ્ચિમી દેશોએ રશિયા પર પ્રતિબંધો લગાવી દીધા છે. ૧૩ માર્ચે, મેકડોનાલ્ડ્સે રશિયામાં તેની તમામ ૮૫૦ રેસ્ટોરાં બંધ કરી દીધી. આ પહેલા મેકડોનાલ્ડ્સમાં છેલ્લું બર્ગર…
મ્યાનમારની કોર્ટે આંગ સાન સુ કીને ૪ વર્ષની સજા સંભળાવી
મ્યાનમાર, આંગ સાન સુ કીની પાર્ટીએ છેલ્લી સામાન્ય ચૂંટણીમાં જંગી જીત મેળવી હતી, પરંતુ સૈન્યએ કહ્યું હતું કે, ચૂંટણીમાં મોટાભાગે ગેરરીતિ થઈ હતી. જાે કે, સ્વતંત્ર ચૂંટણી વોચડોગ આ દાવા પર શંકાસ્પદ હતા. સુ કીના સમર્થકો અને સ્વતંત્ર વિશ્લેષકોએ જણાવ્યું…
સાઉદી અરેબિયાના રણમાં હિમવર્ષાના દૃશ્યો જાેવા મળ્યા
સાઉદીઅરેબિયા,તા.૦૪ સાઉદી અરેબિયાના ઉત્તરીય ક્ષેત્રમાં ઘણા પર્વતો છે. આમાં જબલ અલ-લોજ, જબલ અલ-તાહિર અને જબલ અલકાન સંપૂર્ણપણે બરફથી ઢંકાયેલા છે. જબલ અલ-લોજ પર્વત ૨૬૦૦ મીટર ઊંચો છે અને તેને અલમંડ માઉન્ટેન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પર્વતના ઢોળાવ પર…
દુબઈમાં બાલ્કનીમાં કપડા સુકવવા પર દંડ વસૂલાશે
દુબઈને સ્વચ્છ રાખવા માટે નિયમો બનાવવામાં આવ્યા છે દુબઈ,તા.૨૯ પર્યાવરણની જરૂરિયાતો અને ધોરણો વિશે સમુદાયની જાગૃતિ વધારવા માટે દુબઈ મ્યુનિસિપાલિટી યુએઈના તમામ રહેવાસીઓને વિનંતી કરે છે કે તેઓ “શહેરના સૌંદર્યલક્ષી અને સંસ્કારી પ્રકૃતિને ખલેલ પહોંચાડવાથી દૂર રહે.” દુબઈ નગરપાલિકાએ પોતાના…
ગર્ભ રહી ગયાના ૩૫ વર્ષ બાદ ખબર પડી પેટમાં ભ્રૂણ પથ્થર બની ગયુ હતું
અલ્ઝીરિયા, અલ્ઝીરિયામાં રહેતી મહિલાને એક વખત પેટમાં ભયંકર દુઃખાવો ઉપડ્યો હતો. દુઃખાવો એટલો પીડાદાયક હતો કે તેઓ ડૉકટર પાસે પહોંચી ગયા. ડૉકટરે પેટમાં દુઃખાવો કયા કારણોસર થઇ રહ્યો છે તે જાણવાની કોશિશ કરી તો તેઓ દંગ રહી ગયા. ૭૩ વર્ષના…
ઓમિક્રોન સંક્રમણના લક્ષણો સૌથી અલગ છે : વૈજ્ઞાનિકોની ચેતવણી
અમેરિકા, દુનિયાભરના વૈજ્ઞાનિક ઓમિક્રોનના વ્યવહારને સમજવા લાગ્યા છે. અત્યારસુધીના ડેટાથી ખ્યાલ આવે છે કે કોરોના વાયરસના આ વેરિઅન્ટ અત્યાર સુધી તેના જૂના વેરિઅન્ટની તુલનામાં વધારે સંક્રામક પણ ઓછા ગંભીર છે. કોરોનાના અત્યારસુધીના લક્ષણોની તુલનામાં તેના સામાન્ય લક્ષણો છે. ઓમિક્રોનના જેટલા…
મહિલાને વ્હેલની ઉલટી મળતા રાતો રાત કરોડપતિ બની
મલેશિયા, મલેશિયામાં રહેતી મહિલા સમુદ્રમાંથી માછલી પકડીને પોતાનું ભરણ પોષણ કરે છે. મલેશિયામાં રહેતી આઈડા ઝુરિના લોંગે ક્યારેય વિચાર્યું ન હતું કે આ મામુલી કચરાથી તેનો સપનુ સાકાર થઈ જશે. તમને જણાવી દઈએ કે આ મહિલા તેના પરિવાર સાથે માછલી…
મારું અડધું હૃદય ભારતમાં વસે છે : બાન કી મૂન
ન્યુદિલ્હી, બાનકી મૂને પોતાની આત્મકથામાં જણાવ્યું છે કે ભારતમાં તેમનો ત્રણ વર્ષનો કાર્યકાળ તેમના જીવનનો સૌથી રોમાચંક સમય હતો. તેમણે આ આત્મકથામાં વર્ણન કર્યુ છે કે તેઓ કઇ રીતે યુદ્ધના બાળકથી શાંતિના દૂત બની ગયા હતાં. ભારતમાં પોતાના કાર્યકાળના દિવસો…