‘ઈસ્લામોફોબિયા’ : હવે અમેરિકા કરશે ‘ઈસ્લામોફોબિયા’નો સામનો, જાે બિડેને રાષ્ટ્રીય રણનીતિ જાહેર કરી
વ્યૂહરચના જાહેર કરતા એક નિવેદનમાં, બિડેન વહીવટીતંત્રે જણાવ્યું હતું કે, અમેરિકન મુસ્લિમ અને આરબ સમુદાયો સામેના જાેખમો વધ્યા હોવાથી આ પહેલ છેલ્લા એક વર્ષમાં વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે. વ્યૂહરચનાની જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે, કેટલીકવાર વ્યક્તિઓને નિશાન બનાવવામાં આવે…
વિસ્થાપિત લોકોને આશ્રય આપતા ઘર પર ઈઝરાઈલે હવાઈ હુમલો કર્યો, ૨૨ માર્યા ગયા : એક દિવસમાં કુલ ૩૮ મોત
ઈઝરાઈલી ઘેરાબંધી વિસ્તારના એક ભાગ બીટ હનુનમાં ઈઝરાઈલી હવાઈ હુમલામાં પણ ઘણા લોકો માર્યા ગયા છે. જેરુસલેમ,તા.૧૨ ગાઝા પટ્ટી પર ઈઝરાઈલના હવાઈ હુમલામાં ૩૮ પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા. સૌથી મોટો હુમલો એન્ક્લેવની ઉત્તરી કિનારે બીત લાહિયામાં એક ઘર પર થયો…
ભારતે ‘સંયુક્ત રાષ્ટ્ર’માં ઈઝરાઈલ વિરુદ્ધ મતદાનમાં પેલેસ્ટાઈનની સાથે ઉભા રહીને સૌને ચોંકાવી દીધા..!
(એચ.એસ.એલ),તા.૪ ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં એક ઠરાવ પર ઈઝરાઈલ વિરુદ્ધ મતદાન કરીને વિશ્વના રાજદ્વારી નિષ્ણાતોને ચોંકાવી દીધા છે. સંયુક્ત રાષ્ટ્રમાં ઈઝરાઈલ વિરુદ્ધ લાવવામાં આવેલા આ ઠરાવમાં ભારત પેલેસ્ટાઈનની સાથે ઊભું હતું. એટલું જ નહીં, ભારતે પેલેસ્ટાઈનની તરફેણમાં અને ઈઝરાઈલની વિરુદ્ધમાં મતદાન…
નેતન્યાહુને ફાંસીની સજા મળવી જાેઈએ, ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ ખામેનીની માંગ
(એચ.એસ.એલ),ગાઝા,તા.૨૫ યહૂદી પ્રશાસને ગાઝા અને લેબનોનમાં જે કર્યું છે તે તેમની જીત નથી પરંતુ યુદ્ધ અપરાધ છે. : સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેની ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનીએ સોમવારે આઈઆરજીસીની બાસીજ ફોર્સને સંબોધિત કરી હતી. પોતાના સંબોધનમાં તેમણે ગાઝા…
ઇઝરાઈલનો લેબનોન પર વધુ એક વિનાશક હુમલો, ૪૭ નાગરિકોના મોત
(એચ.એસ.એલ),બેરૂત,તા.૨૨ આ હુમલો લેબનોન પર અત્યાર સુધીના સૌથી ઘાતક હવાઈ હુમલાઓમાંનો એક હતો. ઈઝરાઈલે પૂર્વી લેબનોનમાં વધુ એક મોટો હુમલો કર્યો છે. હુમલામાં ઓછામાં ઓછા ૪૭ લોકો માર્યા ગયા હતા. લેબનીઝ અધિકારીએ જણાવ્યું હતું કે, યુદ્ધવિરામ વાટાઘાટોને આગળ વધારવા માટે…
લેબનોનમાં ઇઝરાઈલના હુમલામાં ૧૧ લોકોના મોત, ૪૮ લોકો ઘાયલ
બીત લાહિયામાં કમલ અડવાન હોસ્પિટલના ડિરેક્ટર હોસમ અબુ સફિયાએ જણાવ્યું હતું કે, હુમલામાં ડઝનેક લોકો ઘાયલ થયા છે અને ઘણા લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા છે. (એ.આર.એલ),બીત લાહિયા,તા.૧૮ ઇઝરાઈલે લેબનોનના ટાયર વિસ્તારમાં ઝડપી હુમલા કર્યા છે. આ હુમલાઓમાં ૧૧…
ઈઝરાઈલનો ગાઝા પર વિનાશક હુમલો, ૨૪ કલાકમાં ૪૬ લોકોના મોત
ડોક્ટર તરીકે કામ કરતા મોહમ્મદ શબાત તેમની પત્ની દિમા અને પુત્રી ઈલિયાનાના હુમલામાં મોત થયા છે. (એ.આર.એલ),દેઇર અલ-બલાહ,તા.૧૪ ઈઝરાઈલી સેનાએ ગાઝા પર વિનાશક હવાઈ હુમલો કર્યો છે. આ હવાઈ હુમલામાં ગાઝા પટ્ટીમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૬ લોકોના મોત થયા છે….
શું ઇઝરાયેલ ગાઝા પર કબજાે કરીને યહૂદીઓને વસાવવા માંગે છે..? જમણેરી મંત્રી બેન ગ્વીરે જણાવ્યું
બેન ગ્વીરના નિવેદનથી સવાલો ઉભા થયા કે, શું ઈઝરાયેલ ગાઝા પર કબજાે કરવા માંગે છે..? ઈઝરાયેલની સ્થાપના બાદથી મોટી સંખ્યામાં પેલેસ્ટાઈનીઓને તેમના ઘર છોડવા પડ્યા હતા. ૧૯૪૮માં જ્યારે ઈઝરાયેલ અસ્તિત્વમાં આવ્યું ત્યારે ૭ લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા હતા. ઇઝરાયેલ,તા.૨૩…
ઇઝરાયેલના હુમલાથી તબાહ થયેલા લેબનોનમાં ભારતે માનવતાવાદી સહાય મોકલવાનું શરૂ કર્યું
લેબનોનમાં તબીબી પુરવઠાની અછત છે અને ભારત તરફથી આ મદદ તેને મોટી રાહત આપશે. ભારતમાં લેબનીઝ રાજદૂત રાબી નરશે લેબનોનને તબીબી પુરવઠો માટે ભારતની માનવતાવાદી સહાયની પ્રશંસા કરી હતી. નવી દિલ્હી,તા.૧૮ ભારતે યુદ્ધગ્રસ્ત લેબનોન માટે મદદનો હાથ લંબાવ્યો છે. ભારતમાંથી…
ઈઝરાયેલના ટેક્સ વિભાગના અહેવાલમાં જણાવાયું કે, ઈરાનના હુમલાથી ભારે તબાહી મચી હતી
ઈઝરાયેલની સુરક્ષા એજન્સીઓએ કહ્યું હતું કે, તેઓએ ઈરાનની મોટાભાગની મિસાઈલોનો નાશ કર્યો છે પરંતુ થયું તેનાથી વિપરીત, ઈરાનની ઘણી મિસાઈલોથી ઘણું વધારે નુકશાન થયું હતું ઈઝરાયેલ,તા.૧૫ ઈઝરાયેલ પર ૧ ઓક્ટોબરે થયેલા હુમલા બાદ ઈરાને નિવેદન આપ્યું હતું કે, તેનો હુમલો…