પોતાની ચાર પેઢીઓ જાેનાર ૧૦૪ વર્ષના વૃદ્ધાએ દ્રઢ મનોબળથી કોરોનાને હરાવ્યો
મોરબીકોરોના મહામારી દરમિયાન તમામ લોકોએ મનથી મક્કમ રહેવું ખુબ જ જરૂરી છે અને માનસિક તણાવ જેવી સ્થિતિથી દૂર રહેવું પડે છે. અડગ મનોબળ ધરાવતા લોકો ચોક્કસ કોરોના મહામારીને હરાવે છે. મોરબીના ૧૦૪ વર્ષના વૃદ્ધાએ કોરોનાને હરાવી દીધો છે.મૂળ માણેકવાડા ગામના…
લોકોનો વિશ્વાસ, લાગણી, હમદર્દી સત્તાધારીઓથી દૂર કેમ ભાગી રહ્યા છે….?!
દેશમાં છેલ્લા ત્રણેક માસથી કાચબા ગતિએ કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો હતો. જેની ધીરી ગતિ હોવા છતાં કોરોનાની સંખ્યા દિનપ્રતિદિન વધતી ગઈ હતી. જેમાં કોરોનાની બીજી લહેર સ્વરૂપ બદલીને ત્રાટકી અને દેશના ૧૧ રાજ્યોની હાલત ડામાડોળ કરી નાખી. આવી સ્થિતીને…
કોરોનાના અનેક છૂપા લક્ષણો વધારી રહ્યા છે મુશ્કેલી, ભૂલીને પણ અવગણના નહીં કરતા
કોરોના વાયરસની સેકન્ડ વેવની વચ્ચે દર્દીઓમાં હવે કોરોનાના નવા અને ખૂબ જ નોખા લક્ષણો જાેવા મળી રહ્યા છે. દરેક ઉંમરના લોકો પર આ વાયરસનો સમાન ખતરો છે. વાયરસનો આ નવો સ્ટ્રેન પોતાની સાથે જુદા જુદા પ્રકારના લક્ષણો લઇને આવ્યો છે….
કોરોના સંકટમાં ઈસ્લામિક દેશો ખુલીને કરી રહ્યા છે ભારતની મદદ
ન્યુ દિલ્હી,તા.૩૦કોરોનાની બીજી લહેર સામે ભારત આર-પારની લડાઈ લડી રહ્યું છે. ભારતમાં વિકારળ બની રહેલા કોરોના સંકટના કારણે ઓક્સિજન ઉપરાંત દવાઓ અને ટેસ્ટ કિટની પણ તંગી વર્તાઈ રહી છે. ઓક્સિજન અને દવાઓની તંગી વચ્ચે અનેક હોસ્પિટલોમાં દાખલ દર્દીઓએ પોતાની દવા…
શું એક વખત ફરી નેશનલ લોકડાઉન થવું જાેઇએ….?
દેશમાં જે રીતે કોરોનાના કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે અને હોસ્પિટલો પર દબાણ પણ વધવા લાગ્યું છે. આ બધાની વચ્ચે ફરી એક ચર્ચાનો વિષય બન્યો છે કે શું એક વખત ફરી નેશનલ લોકડાઉન થવું જાેઇએ. કારણ કે કેટલાંય રાજ્ય…
“કોરોના” ના કપરા કાળમા સેવાભાવી સંસ્થા ‘સેવાધામ’ વહીવટી તંત્રની સાથે જરૂરિયાતમંદોની દેખભાળ કરશે
અહેવાલ : મનોજ ખેંગાર આહવા: તા: ૨૫: ‘કોરોના સંક્રમણ’ વચ્ચે જિલ્લા પ્રશાસનની સાથે ખભેખભા મિલાવીને જરૂરિયાતમંદ દર્દીઓને વધુ સુવિધા પૂરી પાડવા માટેની “સેવાધામ” ખાતે સંઘના સ્વયંસેવકોની સેવાઓ ડાંગ જિલ્લાના કોરોનાદર્દીઓ માટે આશીર્વાદરૂપ પુરવાર થશે. ડાંગ જિલ્લાના આહવા સ્થિત સનસેટ પોઇન્ટ…
અઠવાડિયું સતર્ક રહેજાે, કોરોના આવતા સાત દિવસમાં વધારે ખતરનાક બની શકે છે
આઇઆઇટી કાનપુરના રીસર્ચમાં એ વાત સામે આવી છે કે આખા દેશમાં કોરોનાની પીક એપ્રિલના અંત સુધી કે મે મહિનાની શરૂઆત સુધી રહી શકે છે. તેના પીક પર પહોચ્યા પછી કોરોનાના નવા સંક્રમિતોમાં ઘટાડો થશે. કોરોના વાયરસ આવતા સાત દિવસ સુધી…
કોરોનાએ તમામ રેકોર્ડ તોડ્યા, એક જ દિવસમાં ૨ લાખથી વધુ કેસ
ન્યુ દિલ્હી,તા.૧૫ભારતમાં કોરોનાની સ્થિતિ દિન પ્રતિદિન કથળી રહી છે. દૈનિક કેસમાં ચિંતાજનક સ્તરે વધારો જાેવા મળી રહ્યો છે. આજે તો કોરોનાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા. દેશભરમાંથી છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨ લાખથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં…
કોરોના : ઈમ્યૂનિટી વધારતાં લીંબુ, આદુ, નારિયેળ અને સંતરાની માગમાં વધારો
અમદાવાદ,તા.૧૨કોરોનાના હાહાકાર વચ્ચે સંક્રમણથી બચવા માટે લોકો ઘરેલું ઉપચાર કરી રહ્યા છે. ઉકાળો, લીંબુનું શરબત, નારિયેળ પાણી, હળદર-આદુ સહિતની વસ્તુઓનો ઉપયોગ કરવાની સલાહ લોકો એકબીજાને સો.મીડિયા પર આપી રહ્યા છે. જેના કારણે બજારોમાં લીંબુ, આદુ, નારિયેળ પાણી અને સંતરાની માગમાં…
કોરોનાના નવા લક્ષણો : શરદી-ખાંસી-તાવ ના હોય તો પણ સાવધાન રહો
ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રોજ એક લાખથી પણ વધારે નવા દર્દીઓ નોંધાઈ રહ્યા છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં રેકોર્ડ ૧ લાખ ૪૪ હજાર ૮૨૯ કેસ નોંધાયા છે. ગયા વર્ષે વાયરસનું સંક્રમણ શરૂ થયા પછીથી અત્યાર…