Safeer News

Breaking News from Ahmedabad

આરોગ્ય સફીર

આરોગ્ય સફીર

ઘરે બનાવેલી આ નેચરલ ડાઇ તમે પણ લગાવો વાળમાં, ડ્રાયનેસ દૂર થઇને વાળ થશે કાળા

તમે આ નેચરલ ડાઇ વાળમાં લગાવશો તો વાળ કાળા થશે અને સાથે ડ્રાયનેસ પણ દૂર થશે. જાણો આ ડાઇ બનાવવા માટે શું જોઇશે. સફેદ વાળને કાળા કરવા માટે બજારમાં અનેક જાતની ડાઇ મળે છે. પરંતુ આ ડાઇમાં અનેક લોકોની ફરિયાદ…

આરોગ્ય સફીર

ડાયટ અને એક્સેસાઇઝ કર્યા વગર સડસડાટ આ રીતે ઉતારી દો વધેલું વજન

વધેલું વજન ઉતારવા માટે તમે આ ટિપ્સ ફોલો કરશો તો એક્સેસાઇઝ વગર જ તમારું વજન ઉતરવા લાગશે. આજના આ સમયમાં અનેક લોકો વજન ઉતારવા માટે મહેનત કરતા હોય છે. તેમ છતાં એમને જોઇએ એ રિઝલ્ટ મળી શકતુ નથી. જો કે…

રાજ્યમાં કોલેસ્ટોરેલ, બી.પી, ડાયાબિટીસ સહિતના રોગો તથા સ્થૂળ કાયાવાળા લોકો વધુ કેમ…..?

દેશમાં એક સમયે લોકોની ખાણીપીણી સહિતની પરંપરાઓનું ચુસ્તપણે પાલન થતુ હતુ. લોકો મહેનતભર્યા કામ જાતે કરતા હતા. લગભગ લોકોની સમજ હતી કે શરીરને કસરત મળવી જાેઈએ. રૂતુકાળ મુજબના શાક-ભાજી, ફળો ખાવામાં ઉપયોગ કરવાનો તેમજ શિયાળામાં સુકામેવા, વસાણાઓનો વગેરેનો ભરપૂર ઉપયોગ…

આરોગ્ય સફીર

ઉભા થઇને ખાનાર સાવધાન : થઇ શકે છે મોટું નુકસાન

સમયની સાથે-સાથે ફેશન કે સમયની કમીના કારણે ઉભા થઈને ખાવુ અમારા લાઈફ સ્ટાઈલમાં શામેલ થઈ ગયુ છે. કલ્ચર તો ઠીક છે પણ જાે આ તમારી ટેવમાં શામેલ થઈ ગયુ છે તો તમને તેના નુકશાન પણ ખબર હોવી જાેઈએ. જાણો ઉભા…

આરોગ્ય સફીર

પિંપલ્સથી છુટકારો અપાવશે આ આયુર્વેદિક ઉપાય થોડા જ દિવસોમાં જાેવાશે અસર

ચેહરા પર પિંપ્લ્સ થવાની પરેશાનીથી હમેશા છોકરીઓ પરેશાન રહે છે. તેના પાછળનો કારણ ખોટી લાઈફ સ્ટાઈલ વધતો પ્રદૂષણ અને સ્કિનની યોગ્ય દેખભાલ ન કરવી છે. તેની સાથે જ વધારે મસાલેદાર અને ઑયલી ફૂડ ખાવાથી પેટ સારી રીતે સાફ નથી થતું….

આરોગ્ય સફીર

શું હોય છે જેનેરીક દવા ? જેનેરીક દવા આટલી સસ્તી શા માટે હોય છે ?

આમ રીતે ડોક્ટર મોંઘી દવા લખે છે તેનાથી બ્રાન્ડેડ દવા કંપનીઓ ખૂબ નફો કમાય જાય છે. પરંતુ શું તમે જાણો છો કે તમે ડોક્ટરની લખેલી દવા સસ્તી પણ ખરીદી શકો છો. જે તમારા ડોક્ટર તમને જે દવા લખીને આપે છે…

આરોગ્ય સફીર

જાણો શા માટે પીવું જાેઈએ માટલાનું પાણી ?

ગરીબોનું ફ્રિજ એટલે કે માટલાનું પાણી સ્વાસ્થ્ય માટે અમૃત છે, પરંતુ તેને એમ જ અમૃત નથી કહેવામા આવતું, હકીકતમાં માટલાનું પાણી આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે, તમે પણ તેના ફાયદા જાણીને માટલાનું પાણી પીવાનું શરૂ કરી દેશો. માટીના વાસણોનો ઉપયોગ…