Safeer News

Breaking News from Ahmedabad

રમતગમત

Sports રમતગમત

અનિલ કુંબલેએ કરી હતી ભૂલ, કપિલ દેવની વાત સાંભળીને રડી પડ્યો હતો

બિશન સિંહ બેદીએ કપિલ દેવ અને અનિલ કુંબલેની ઘટનાને યાદ કરી ભારતના પૂર્વ સ્પિનર અનિલ કુંબલે ઇતિહાસમાં ભારતના સૌથી મોટા મેચ વિજેતામાંથી એક રહ્યો છે પરંતુ મોટાભાગના ખેલાડીઓની જેમ તેમના કરિયરની શરૂઆતના કેટલાક વર્ષ સારા ન હતા. 1990માં જ્યારે કુંબલેને…

Sports દેશ રમતગમત

ISSF World Cup : શૂટર મેરાજ અહેમદ ખાનની કમાલ, વર્લ્ડકપમાં ગોલ્ડ મેડલ જીતીને રચ્યો ઇતિહાસ

મેરાજ અહેમદ ખાન વર્લ્ડકપની સ્કીટ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મેન્સ શૂટર સાઉથ કોરિયાના ચાંગવનમાં રમાઇ રહેલી આઇએસએસએફ વર્લ્ડકપ (ISSF World Cup)માં ભારતીય શૂટરનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યુ છે. અનુભવી શૂટર મેરાજ અહેમદ ખાને આઇએસએસએફ વર્લ્ડકપમાં પુરૂષોની સ્કીટ…

Asia Cup 2022 : શ્રીલંકાને લાગી શકે છે ઝટકો, હવે આ દેશમાં રમાઇ શકે છે એશિયા કપ

શ્રીલંકાએ તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામે ત્રણેય ફોર્મેટની શ્રેણીનું સફળતાપૂર્વક આયોજન કર્યું છે. હાલમાં તે બે ટેસ્ટ મેચની શ્રેણી માટે પાકિસ્તાનની યજમાની કરી રહ્યું છે. શ્રીલંકામાં ચાલી રહેલા આર્થિક સંકટની અસર ત્યાંના ક્રિકેટ બોર્ડ અને રમત પ્રેમીઓને ભોગવવી પડી શકે છે. વાસ્તવમાં…

પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ પણ આવ્યો વિરાટ કોહલીના સપોર્ટમાં, કહ્યુ- “આ સમય પણ વિતી જશે”

વિરાટ કોહલીના ખરાબ ફોર્મ બાદ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે સપોર્ટ કર્યો પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે આઉટ ઓફ ફોર્મમાં ચાલી રહેલા વિરાટ કોહલીનું મનોબળ વધાર્યુ છે. બાબર આઝમે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યુ- આ સમય પણ વિતી જશે, આશા રાખો. બાબર…

અમદાવાદ રમતગમત

અમદાવાદના ડોકટરો માટે “ડોક્ટર ફન લીગ” ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

અમદાવાદના સાણંદમાં ડોકટરો માટે “ડોક્ટર ફન લીગ” ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ “ABC ટ્રસ્ટ” દ્વારા DFL-4 નું આયોજન કરાયું અમદાવાદ,તા.૦૧ શહેરના સાણંદ ખાતે તાજેતરમાં “ABC ટ્રસ્ટ” અને “DFL કમિટી” દ્વારા એક નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ૧૧મી જુન ૨૦૨૨થી ૧ જુલાઈ શુક્રવાર સુધી…

રમતગમત

આફ્રિકન બેટ્સમેન અવેશ ખાનના બાઉન્સરનો ભોગ બન્યો, રમત 10 મિનિટ માટે રોકાઈ ગઈ 

મેચ દરમિયાન દક્ષિણ આફ્રિકાની ઈનિંગની 14મી ઓવરમાં અવેશ ખાને ઝડપી બાઉન્સર ફેંક્યો, જેના પર દક્ષિણ આફ્રિકાનો બેટ્સમેન માર્કો જેન્સેન અપસેટ થઈ ગયો ફાસ્ટ બોલર અવેશ ખાનનો એક બાઉન્સર બોલ માર્કો જેન્સેનના માથા પર વાગ્યો, જેન્સન માત્ર 12 રન બનાવી શક્યો…

અમદાવાદ રમતગમત

અમદાવાદમાં રમાઈ રહેલી IPLની મેચના બ્લેકની ટિકિટોના ભાવ 10 ગણા, 1500ની ટિકિટ 15,000માં વેચાઈ રહી છે

ફાઈનલ માટેની ટિકિટોના ભાવ તો બ્લેકમાં 10 ગણા વધી રહ્યા છે. મેચનો ક્રેઝ એટલો બધો છે કે, રુ, 800ની કિંમતની ટિકિટો બ્લેકમાં 8000માં વેચાઈ રહી છે.  અમદાવાદ, નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમની અંદર આજથી મેચ રમાવાની શરૂઆત થઈ રહી છે ત્યારે…

દેશ રમતગમત

ભારતની નિકહત ઝરીને મહિલા વિશ્વ બોક્સીંગ ચેમ્પિયનમાં રચ્યો ઇતિહાસ

(અબરાર એહમદ અલવી) નિકહત ટુર્નામેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીતનારી પાંચમી ભારતીય મહિલા બની ઈસ્તાંબુલ, ભારતની નિકહત ઝરીને તુર્કીના ઈસ્તાંબુલમાં મહિલા વિશ્વ ચેંમ્પિયનશીપમાં 52 કિલોગ્રામ વર્ગમાં સુવર્ણ પદક જીતી લીધો છે. નિકહત ઝરીને ફલાયવેટ ફાઇનલમાં થાઈલેન્ડની ખેલાડીને હરાવી હતી. આ સાથે નિકહત…

રમતગમત

આઈપીએલ મેચ જીત્યા બાદ વોર્નરે પુષ્પા સ્ટાઈલમાં કહ્યું “મેં ઝુકેગા નઈ”

મુંબઈ, તા.૨૧ આઇપીએલમાં રમાયેલી મેચમાં દિલ્હીએ પંજાબ સામે શાનદાર જીત મેળવી, આ જીતમાં ઓસ્ટ્રેલિયન વિસ્ફોટક બેટ્‌સમેન ડેવિડ વોર્નર છવાયો, તેને ૩૦ બૉલમાં ૬૦ રન ફટકારીને ટીમને જીત અપાવી, આ જીત બાદ તે એટલો બધો ખુશ થઇ ગયો હતો કે, તેણે…

ગુજરાત રમતગમત

જુનિયર ગર્લ્સ રેકિંગમાં વર્લ્ડમાં નંબર-૧ મહેસાણાની તસનીમ મીર

મહેસાણા, તસનીમ મીરના પરિવારમાં પિતા, માતા અને એક ભાઈ છે. માતા ગૃહિણી છે અને પિતા મહેસાણા પોલીસ ખાતામાં એ.એસ.આઇ તરીકે પોતાની ફરજ બજાવે છે. નાની વયે પોતાના પિતા કોચ બન્યા ત્યારે પિતા સાથે બેડમિન્ટનમાં તૈયાર થઈ, સતત પ્રેક્ટિસ અને દેશ-વિદેશની…