Safeer News

Breaking News from Ahmedabad

મનોરંજન

સત્ય ઘટના પર આધારિત બોલીવુડની હોરર ફિલ્મ “સ્ત્રી”

લિસ્ટમાં સૌથી પહેલું નામ “સ્ત્રી” ફિલ્મનું આવે છે.

મુંબઈ,
સત્ય ઘટના પર આધારિત આ હોરર ફિલ્મમાંથી કેટલીક હોરર ફિલ્મો બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. આ ફિલ્મને લોકોએ ખૂબ પસંદ કરી હતી. તો ચાલો તમને જણાવીએ સાચી ઘટના પર આધારિત હોરર ફિલ્મ…

૨૦૧૮માં આ ફિલ્મનો પહેલો પાર્ટ રિલીઝ થયો હતો અને હવે તેનો બીજાે પાર્ટ રિલીઝ થવાનો છે. આ ફિલ્મ કર્ણાટકના નાલે બા પર આધારિત છે. માન્યતા છે કે, અહીંના એક ગામમાં ડાયન આવે છે અને કોઈ ઓળખીતાનો અવાજ કાઢી દરવાજાે ખખડાવે છે. જે વ્યક્તિ ઘરની બહાર આવે છે તેનું મોત થઈ જાય છે. વર્ષ ૨૦૧૧માં આ ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં જાનવી કપૂર અને રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મ વિશે પણ માનવામાં આવે છે કે, તે એક મહિલાની કહાની છે.

(જી.એન.એસ)