વેબ સીરીઝ આશ્રમ માટે બોબી દેઓલને એવોર્ડ આપીને સમ્માનિત કરાયો
મુબઈ,બોબી હાલ આશ્રમની સીઝન ટુની તૈયારી કરી રહ્યો છે. આ વેબ સીરીઝથી બોબીની તકદીર બદલી ગઇ છે અને તેની કારકિર્દીને વેગ મળ્યો છે. તેનો આવનારો પ્રોજેક્ટમાં લવ હોસ્ટેલ, એનિમલ, પેન્ટહાઉસ, અપને ટુ અને આશ્રમ સીઝન ટુ સામેલ છે. બોબી દેઓલને…
ઘાટલોડિયા વિસ્તારમાં પફ બનાવતા કારખાનામાં ગેસ લિકેજ થતાં ૩ ઈસ્મો ગૂંગળામણને કારણે મૃત્યુ પામ્યા
અમદાવાદ, અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં પફ બનાવતા કારખાનામાં ગેસ લિકેજ થયો હતો સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ એવું પણ કહેવાય છે કે ઓવન ચાલુ રહી જતા ગૂંગળામણને કારણે પણ મોત થયું હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે પરંતુ આ કારખાનામાં કામ કરતા…
રાજભવન ખાતે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેંદ્ર પટેલની શપથવિધિ સંપન્ન
કેન્દ્રીય મંત્રીશ્રીઓ-વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ-ગણમાન્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતીગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદનામિત શ્રી ભૂપેંદ્ર પટેલને આજે મુખ્યમંત્રીશ્રી તરીકેના હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.આ શપથવિધિ વેળાએ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ…
શ્રીલંકાની સરકાર દ્વારા નિવેદન ૧ વર્ષ સુધી પ્રેગનેન્સી ટાળી દે મહિલાઓ
શ્રીલંકા,શ્રીલંકાના હેલ્થ પ્રોગ્રામ બ્યુરોના ડાયરેક્ટરે કહ્યુ કે અત્યાર સુધી ૫૫૦૦ પ્રેગનેટ મહિલાઓ કોરોના સંક્રમિત થઈ ચૂકી છે. જેમાં ૭૦%નું રસીકરણ પૂરૂ થઈ ગયુ છે. એક્સપર્ટે ગર્ભવતી મહિલાઓને વેક્સિન લેવાની સલાહ આપી છે. અહીં ઓગસ્ટ બાદથી લોકડાઉન નિયમોમાં ઘણી છૂટ આપવામાં…
દીપિકા પદુકોણને એશિયાની સૌથી પ્રભાવશાળી મહિલામાં સ્થાન
મુંબઈ,તા.૧૨બ્રીટનમાં ૧૩૭થી અધિક ક્લબોમાં દાવા કરનારાએ હાલમાં જ સોશિયલ મીડિયા ફ્લોઇંગથી લઇને ગૂગલ રિસર્ચ અને મીડિયા મેશન્સ સુધી વિભિન્ન રેકિંગકારકોના આધારે દુનિયાની પ્રભાવશાળી મહિલાઓની એક યાદી બહાર પાડી છે. આ સંશોધનમાં સંગીત, ટીવી અને ફિલ્મ, બ્યૂટી, રાજનિતી તથા બિઝનેસ સહિત…
પત્ની સાથે તકરાર થતાં ૧૨ માસની દીકરીને કૂવામાં ફેંકી દીધી
પાલનપુર,તા.૧૧બનાસકાઠાના પાલનપુરના ધાણધા ગામે આ ઘટના બની છે. જેમાં ગઈ કાલે શુક્રવારે અમીરગઢના થળા ગામની પરિણીતા રિસાઈને પુત્રી સાથે બહેનના ઘરે જતી રહી હતી અને સાસરીમાં પાછી ફરતી નહોતી, ત્યારે પિતાએ આવેશમાં આવી જઈને ૧૨ માસની પુત્રીને કુવામા ફેંકી દીધી…
રેપ (દુષ્કર્મ) કર્યા બાદ આરોપીએ ગુપ્તાંગમાં સળિયો નાખ્યો
મુંબઇ, તા.૧૧આ ઘટના મુંબઇના સાકીનાકા વિસ્તારની છે. અહીંના ખૈરાની રોડ પર ૩૦ વર્ષીય મહિલા ઉપર પહેલા બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. બાદમાં આરોપીએ તેના પ્રાઇવેટ પાર્ટમાં સળિયો નાખી દીધો હતો. પોલીસે આ સમગ્ર મામલે એક શખ્સની ધરપકડ કરી છે. યુવતીની સાથે…
આરતીના અંગદાને ૫ વ્યક્તિઓના જીવનમાં ઉજાસ પાથર્યો
19 વર્ષની દીકરી આરતી બ્રેઇનડેડ મૃત જાહેર થતા પરિવારે અંગદાનનો નિર્ણય કર્યો અમદાવાદ સિવિલમાં ૯ મહિનામાં ૯ અંગદાન : ૨૭ જરૂરિયાતમંદોને મળ્યું નવજીવન સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત બ્રેઈનડેડ દર્દીના લિવરમાંથી બે ભાગ કરી જૂદા-જૂદા દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યા અમદાવાદ, ભારતીય…
જામનગરમાં નાથુરામ ગોડસે પ્રતિમા પર વિવાદનો વંટોળ
જામનગર,જામનગર શહેરમાં દ્વારકાધીશ મંદિર ખાતે હિન્દુ સેનાના સૌરાષ્ટ્ર યુવા પ્રમુખ મયુર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી હોદ્દેદારો અને સૈનિકોની મળેલી બેઠકમાં આગામી તા.૧૫ નવેમ્બરના રોજ આવી રહેલી નથુરામ ગોડસેની પુણ્યતિથિ નિમિત્તે જામનગર જિલ્લામાં તેઓની પ્રતિમા મુકવામાં આવશે. તેઓની ધર્મભાવના અને રાષ્ટ્રભાવનાને ઉજાગર…
દુનિયાનો સૌથી ટુંકો વિમાન પ્રવાસ ૫૭ સેકન્ડનો જ….
ઉત્તર સ્કોટલેન્ડ (બ્રિટન),તા.૧૦સ્કોટિશ નેશનલ હેલ્થ સર્વિસ સાથે સંકળાયેલા લોકો પણ આ ૨.૭ કીમીના એર રૃટનો સૌથી વધુ ઉપયોગ કરે છે. આ રૃટ તો વર્ષોથી ચાલતો હતો પરંતુ પહેલી વાર તેની માહિતી દુનિયામાં વર્ષ ૨૦૧૧ના ગાળામાં આવી હતી. અહીં આવેલા કેટલાક…