સુરતમાં બાળકીની શ્વાસનળીમાં દવા ફસાઇ જતાં મોત
સુરત,સુરતમાં મુસ્કાન તાવની દવા ગળવા જતાં દવા શ્વાસનળીમાં ફસાઈ ગઈ હતી. જેને કારણે શ્વાસ ન લેવાતા બાળકી બેભાન થઈ ગઈ હતી. બાદમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તેને મૃત જાહેર કરી હતી. સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં ૫ વર્ષીય બાળકીનું તાવની દવા ગળવા…
અલગ ધર્મની પુખ્ત વયની વ્યક્તિને જીવનસાથી પસંદ કરવાનો અધિકાર : અલાહબાદ હાઈકોર્ટ
અલાહાબાદ હાઇકોર્ટે જીવન સાથી પસંદ કરવા અંગે મહત્વનો ર્નિણય આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે જાે કોઈ પુખ્ત વ્યક્તિ બીજા ધર્મમાં લગ્ન કરવા માંગે છે, તો તે આમ કરવા માટે સ્વતંત્ર છે. ચુકાદો સંભળાવતી વખતે હાઈકોર્ટે કહ્યું કે જાે કોઈ…
ચોર બાથરૂમમાંથી ઘરમાં પ્રવેશી રૂ. ૯.૫૦ લાખ ચોરી ગયો
અમદાવાદ,શહેરના દાણીલીમડા વિસ્તારમાં ગેસ એજન્સી અને રેશનિંગનું કામ કરતા વ્યક્તિના ઘરમાં ચોર બાથરૂમમાંથી પ્રવેશીને ૯ લાખથી વધુની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા છે. વેપારી અને તેમનો પરિવાર એક સપ્તાહ માટે ગોવા ફરવા ગયો હતો. જે દરમિયાન તેમના ઘરમાં ચોરી…
કાસીમ અબ્દુલ્લા હયાતની કસ્ટોડિયલ ડેથના મુદ્દે AIMIM ગુજરાતનાં પ્રદેશ અધ્યક્ષ સહિતનાઓએ DGP કચેરીની મુલાકાત લીધી
અમદાવાદ, તા. ૧૬/૦૯/૨૦૨૧ના રોજ ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાસીમ અબ્દુલ્લા હયાતની કસ્ટોડિયલ ડેથના મુદ્દે AIMIM ગુજરાતનાં પ્રદેશ અધ્યક્ષ સાબીરભાઈ કાબલીવાલાના નેતૃત્વમાં અમદાવાદ શહેર પ્રમુખ એડવોકેટ શમશાદ પઠાણ, જુનેદ સૈયદ, યુનુસ બિસોરા, મુનીર રંગવાલા, એજાજખાન પઠાણ, ઇમરાન મનસુરી, શાહનવાઝખાન…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૧માં જન્મદિન નિમિત્તે ૭૧ હજાર વૃક્ષારોપણ કરવામાં આવ્યો
શાસ્ત્રી સ્ટેડિયમના બગીચાને ‘નમોવન’ નામ અપાશે અમદાવાદ, ગુજરાત તેમજ દેશના લોકલાડીલા એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૧માં જન્મદિન નિમિત્તે નવા નિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના લાલ બહાદુર શાસ્ત્રી બગીચામાં ૭૧ હજાર વૃક્ષારોપણ કરવામાં આવ્યો હતો અને તેને ‘નમો વન’ નામ…
કોરોના અંગે સોશિયલ મીડિયામાં ખોટી માહિતી ફેલાવવામાં ભારત વિશ્વમાં આગળ
નવી દિલ્હી, કોવિડના ઉપચાર અને કોરોનાના સંક્રમણ વિશે ખોટી માહિતી ફેલાવવામાં સૌથી વધુ જવાબદાર ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મને જવાબદાર ઠરાવવામાં આવ્યા હતા. ઇન્ટરનેટ ઉપર ખોટી માહિતી ફેલાવવાથી પ્રભાવિત થનારા ટોચના દેશોમાં ભારત (૧૫.૯૪ ટકા), અમેરિકા (૯.૭૪ ટકા), બ્રાઝિલ…
કોરોનામાં માતા-પિતા ગુમાવનાર વિદ્યાર્થીની “CA” કોર્સની ફી માફ કરાઈ
અમદાવાદ ,તા.૧૬માર્ચ ૨૦૨૩ સુધી આ સ્કીમ હેઠળ વિદ્યાર્થીને ફીમાંથી મુક્તિ મળી શકશે. જે અંતર્ગત વિદ્યાર્થીએ આઈસીએઆઈની વેબસાઈટ પરથી ફોર્મ ડાઉનલોડ કરીને માતા કે પિતાના ડેથ સર્ટિફિકેટ સહિતના ડોક્યુમેન્ટ સહિતના ડોક્યુમેન્ટ સાથે જમા કરવાનું રહેશે. અન્ય ડોક્યુમેન્ટમાં વિદ્યાર્થીએ રીજનલ હેડ કે…
6 વર્ષની બાળકી પર રેપ કરનારની રેલવે-ટ્રેક પરથી લાશ મળી, મંત્રીએ 2 દિવસ પહેલાં જ કહ્યું હતું- એન્કાઉન્ટરમાં મારી નાખીશું
હૈદરાબાદ, તેલંગાણાના હૈદરાબાદમાં 6 વર્ષની બાળકી પર રેપ કરીને તેનું મર્ડર કરનાર આરોપીની લાશ રેલવે-ટ્રેક પરથી મળી આવી છે. પોલીસે શરીર પર પાડવામાં આવેલા ટેટૂ પરથી તેની ઓળખ કરી છે. તેલંગાણાના DGPએ પુષ્ટિ કરી છે કે શબ હૈદરાબાદના સિંગારેની કોલોનીમાં…
રેપ-મર્ડરના આરોપીને પકડીને એન્કાઉન્ટર કરી દઈશું : મંત્રી
હૈદરાબાદ ,તેલંગાણા સરકારમાં લેબર મંત્રી મલ્લા રેડ્ડીએ હૈદરાબાદ (Haydarabad)ની ઘટનામાં શક્યતઃ ઝડપથી ન્યાય આપવાની વાત કરી હતી. મલ્લા રેડ્ડીએ ત્યાં સુધી કહી દીધું હતું કે, હૈદરાબાદની બાળકીની હત્યા કરનારાને આકરી સજા મળવી જાેઈએ, અમે તેની ધરપકડ કરીશું અને બાદમાં એન્કાઉન્ટર…
કલોલમાં મુસ્લિમ સમુદાયને જાગૃત્તતા કેળવી વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો
ગાંધીનગર, તા.૧૫રાજ્યમાં મંદ પડેલા કોરોનાના સંક્રમણને પગલે જિલ્લાના મનપા તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી એકપણ કેસ નોંધાયો નથી. જ્યારે મનપા વિસ્તારમાંથી કોરોનાની સારવાર લઇ રહેલા વધુ એક દર્દી સાજાે થયો છે. જ્યારે કોરોનાની સારવાર લઇ રહેલા એકપણ દર્દીનું મોત નિપજ્યું નથી. જ્યારે…