ઈદેમિલાદુન્નબી જુલુસના રૂટ ઉપરની સમસ્યાઓનું નિરાકરણ લાવવા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે અ.મ્યુ.કમિશ્નરને પત્ર લખી રજૂઆત કરી
જમાલપુર દરવાજાથી નીકળતા જુલુસના સમગ્ર રૂટ ઉપર રોડ-રસ્તા રીશરફેસ કરવા તેમજ લાઈટના થાંબલા બંધ છે તે સ્થળે નવા બલ્બ નાખવાનું કામ તાત્કાલિક ધોરણે કરાવી આપવા નમ્ર ભલામણ : ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અમદાવાદ,તા.૨૮ ઈદેમિલાદુન્નબીના જુલુસને લઈને ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે અમદાવાદ મ્યુ.કમિશ્નરને…
સુરતમાં પહોંચ્યા પ્રધાનમંત્રી મોદી, જાણો આજનો અને કાલનો સંપૂર્ણ કાર્યક્રમ
પીએમ મોદી આજથી ગુજરાતની બે દિવસની મુલાકાતે છે. પીએમ મોદી સુરત અને ભાવનગરમાં કરોડોના વિકાસ કામોની ભેટ આપશે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કેન્દ્રના અનેક વરિષ્ઠ નેતાઓ સતત ગુજરાત તરફ વળ્યા છે. ત્યારે પીએમ મોદી ફરી એકવાર માદરે વતન પહોંચી ગયા…
‘આપ’ના ‘હાથ’માં ‘કમળ’ આપી ક્ષમા માંગીએ છીએ, “અમારી પાસે તમારા માટે સમય નથી, માફ કરજો..!!”
શહીદ વીર ભગતસિંહની અંગ્રેજો સામેની લડતથી આપણે સૌ વાકેફ છીએ, પણ આજે તેઓના વિચારો અને તેમના સુત્રોને માત્ર વોટબેંક માટે કરવામાં આવે છે, તેમના વિચારો માત્ર પુસ્તકો પુરતા જ સિમિત કરી દેવામાં આવ્યા હોય તેવું લાગે છે. સમગ્ર દેશમાં 28…
ઈદેમિલાદુન્નબી તહેવારના જુલુસના રૂટ ઉપરની સમસ્યાઓનું નિરાકરણ લાવવા મેયર શ્રીને રજૂઆત
ઈદેમિલાદુન્નબીના જુલુસને લઈને સંજરી એક્સપ્રેસના તંત્રી આમીર શેખ અને મેનેજીંગ તંત્રી હાશિમ શેખે મેયર શ્રી કિરીટ પરમારને રૂબરૂમાં રજૂઆત કરી અમદાવાદ,તા.૨૮ શહેરમાં આગામી તારીખ 9/10/2022 અથવા 10/10/2022ના રોજ (ઇસ્લામી હિજરી ચાંદ પ્રમાણે) મહાન પયગમ્બર મોહમ્મદ (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ)ના જન્મદિવસ નિમતે…
દૂધમાં ઓલીવ ઓઈલ મિક્સ કરીને પીવાથી મળશે તમને અનેક ચમત્કારી લાભ
ઓલિવ ઓઈલ અને દૂધના મિશ્રણના સેવનથી તમે અનેક સમસ્યાઓથી બચી શકો છો. તમે પણ આના વિશે વિસ્તારથી જાણો. દૂધ આપણે બધા પીએ જ છીએ. અમુક લોકો સવારે દૂધ પીતા હોય છે તો અમુક લોકોને રાત્રે દૂધ પીવાની આદત હોય છે….
WhatsApp યુઝર્સ સાવધાન : એક ભૂલ પડશે બહુ મોંઘી, સરકારે આપી ચેતવણી
CERT-Inની એડવાઈઝરી અનુસાર, WhatsAppના એન્ડ્રોઈડ અને iOS વર્ઝન v2.22.16.12, iOS વર્ઝન v2.22.15.9, iOS Business વર્ઝન v2.22.16.12 અને Android Business વર્ઝન v2.22.16.12 પહેલાના વર્ઝનમાં ઘણી ખામીઓ છે. જો તમે પણ મેસેજિંગ માટે WhatsAppનો ઉપયોગ કરો છો તો તમારા માટે ખરાબ સમાચાર…
આજે લતાજીની જન્મ જયંતિ ! લતા મંગેશકરના આ છ કિસ્સાઓ જે અમર થઇ ગયા
(અબરાર એહમદ અલવી) એ મેરે વતન કે લોગો….તુમ મુઝે યું ભૂલાના પાઓ ગે….. આજે એટલે કે, ૨૮મી સપ્ટેમ્બર લતાજીની જન્મ જયંતિ. ભારત રત્ન ગાયિકા લતા મંગેશકરનું 92 વર્ષની વયે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું હતું. લતાજી આપણા વચ્ચે નથી…
RSS ઉપર પ્રતિબંધ મુકવાની લાલુ પ્રસાદની માંગ
(અબરાર એહમદ અલવી) લાલુ પ્રસાદે ભાજપનુ નામ લીધા વગર ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતાં લાલુએ કહ્યુ કે, ભ્રષ્ટાચારની બોલબાલા છે. રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે પૉપુલર ફ્રંટ ઓફ ઇન્ડિયા (PFI) પર લગાવવામાં આવેલા પ્રતિબંધનું સ્વાગત કર્યુ છે……
વિધાનસભા ચૂંટણીમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવારને ટિકિટ આપવા અંગે આ નિયમ લાગુ પડશે
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 CEC રાજીવ કુમાર ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારી પર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદવારને ટિકિટ આપવાના સંબંધમાં આ નિયમ લાગુ થશે. આઇકોનિક ફોટો ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) રાજીવ કુમારે ગુજરાત…
શ્રી બાલાજી ગ્રીન્સ ખાતે ફિટનેસ વીથ ફાગુન આયોજિત પ્રિ-નવરાત્રી સેલિબ્રેશન કરવામાં આવ્યું
(રીઝવાન આંબલીયા) ગાંધીનગરમાં શ્રી બાલાજી ગ્રીન્સ ખાતે ફિટનેસ વીથ ફાગુન આયોજિત પ્રિ-નવરાત્રી સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. જેમાં ખેલૈય્યાઓએ ટ્રેડીશનલ ડ્રેસ પેહરી આકર્ષણ જમાવ્યું હતું. આ ગરબામાં ખેલૈય્યાઓને ઘણી બધી સરપ્રાઈઝ ગીફ્ટ પણ આપવામાં આવી હતી. આ સફળ કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન…