સાયબર ક્રાઇમ અને સાયબર ફ્રોડથી લોકોએ સાવચેત રહેવું ખૂબ જ જરૂરી
લોકોએ બેંક અને સોશ્યલ મીડિયાના તમામ SMS નોટીફિકેશન ઓન રાખવા જોઈએ જેથી સાયબર છેતરપિંડી થાય તો તુરંત ખબર પડે. હાલના સમયમાં ઓનલાઇન તથા કમ્પ્યુટર ક્રાઇમ વધતા કોઈ નવીનતા નથી. જ્યારે 5G જેવી અત્યાધૂનિક ખૂબ ઝડપી ઇન્ટરનેટ સેવાઓ ભારતમાં એન્ટ્રી કરી…
જીવનમાં સમસ્યા હર પળે આવવાની જ છે તેનો સામનો કરવો જ પડશે : મનોવૈજ્ઞાનિક અને મનોચિકિત્સક ડો.લક્ષ્મી ઠાકોર
આજે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ આજે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસની ઉજવણી થઇ રહી છે. ત્યારે જાણીએ નડિયાદના મનોવૈજ્ઞાનિક અને મનોચિકિત્સક ડો.લક્ષ્મી ઠાકોર જેઓએ પોતાની 7 વર્ષના આ ક્ષેત્રમાં કેટલાક યુવાન, યુવતીઓ, બાળકોને માનસિક રીતે સ્વસ્થ કરી સમાજમાં પુનઃ સ્થાપિત કર્યા…
જે વ્યક્તિ ‘કંઈ ન કરીને’ ખૂબ ડિમાન્ડમાં છે, તે પોતાની જાતને ભાડે આપીને લોકોની એકલતા દૂર કરે છે
ટોક્યોનો 38 વર્ષીય શોજી મોરીમોટો કંઈ કરતો નથી. તેમ છતાં તે લોકોની માંગમાં છે. તેમનું સમર્થન મેળવવા માટે, લોકો તેમને પૈસા ચૂકવે છે. ન જાણે કેટલા વર્ષોથી શોજી મોરીમોટોનું કામ છે કે તે ‘કંઈ કરતો નથી’. આ દુનિયા હાસ્યાસ્પદ છે…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અજય દેવગણની હાજરીમાં ગુજરાતમાં સિનેમેટીક પોલીસીની જાહેરાત કરશે, પોલીસીનો આ છે હેતુ
બોલિવૂડ ફિલ્મના સુપર સ્ટાર અજય દેવગણની હાજરીમાં જાહેરાત કરવામાં આવશે. ગુજરાતમાં 2022-27ની પોલીસી જાહેરાત કરાઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આડે ગુજરાતમાં સિનેમેટીક પોલીસીની જાહેરાત કરશે. આ પોલીસીના એનાઉન્સ સમયે ફિલ્મ સ્ટાર અજય દેવગણ ઉપસ્થિત રહેશે. ખાસ કરીને ગુજરાતમાં…
ફરી અમદાવાદમાં વરસાદી માહોલ, આવતી કાલથી આ વિસ્તારોમાં પડશે વરસાદ
11 તારીખના રોજ નર્મદા, ડાંગ, તાપીમાં વરસાદ પડશે. આ ઉપરાંત વલસાડ, અમરેલી, ગીર, સોમનાથ સહીતના વિસ્તારોમાં પણ વરસાદ પડશે રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળશે. ચોમાસામાં આ વખતે 100 ટકા વરસાદને લઈને આગાહી કરાઈ હતી ત્યારે વિવિધ વિસ્તારોમાં 100…
આસિફ અલી અને ફરીદ અહમદ પર ICCની મોટી કાર્યવાહી, લગાવ્યો ભારે દંડ
ICCએ પાકિસ્તાનના બેટ્સમેન આસિફ અલી અને અફઘાનિસ્તાનના બોલર ફરીદ અહેમદ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. એશિયા કપ સુપર ફોરની મેચમાં બંને ખેલાડીઓ મેદાન પર લડ્યા હતા. દુબઈ, ICCએ પાકિસ્તાનના બેટ્સમેન આસિફ અલી અને અફઘાનિસ્તાનના બોલર ફરીદ અહેમદ વિરુદ્ધ મોટી કાર્યવાહી…
દૂધમાં ઘી પીવાથી થાય છે જબરદસ્ત ફાયદા, જૂની આયુર્વેદિક રેસીપી
દૂધ અને ઘીનું એકસાથે સેવન કરવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. દૂધ અને ઘી અનેક પોષક તત્વોથી ભરપૂર છે. પરંતુ જ્યારે તેને દૂધમાં ઘી ઉમેરીને પીવામાં આવે છે તો તેના ફાયદા બમણા થઈ જાય છે. આનું કારણ એ છે કે,…
TMCએ ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ ટી-શર્ટ અભિયાન શરૂ કર્યું, લખ્યા વાંધાજનક શબ્દો
અભિષેક બેનર્જી પોતે ટી-શર્ટની નવી ડિઝાઈન અંગે કાર્યકરોને માર્ગદર્શન આપી રહ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ તૃણમૂલ કોંગ્રેસ દ્વારા ટી-શર્ટ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ ટી-શર્ટ પર શાહની તસવીર કાર્ટૂનના રૂપમાં છપાઈ છે અને તેમની મજાક ઉડાવવા માટે…
બ્રિટનની મહારાની એલિજાબેથ દ્વિતીયનું થયું નીધન, PM મોદીએ વ્યક્ત કર્યો શોક
(અબરાર એહમદ અલવી) બ્રિટનની મહારાની એલિજાબેથ દ્વિતીયનું ગુરુવારે નીધન થયું છે. તેઓ સ્કૉટલેન્ડમાં પોતાના અંતીમ શ્વાસ લીધા હતા. મહારાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે બકિંઘમ પેલેસની બહારની સંખ્યા લોકો સુધી પહોંચી રહી છે. ક્વીનના અંતિમ સંસ્કાર તેમના મૃત્યુના 10 દિવસ પછી કરવામાં…
ભારતનો સૌથી મોટો વાહન ચોર ઝડપાયો, ૩૨ વર્ષમાં ૬૦૦૦ કારની કરી ચોરી
આ માસ્ટર થીફ છે અને ૯૦ના દાયકાથી ગાડીઓ ચોરી રહ્યો છે. તેણે અત્યાર સુધી ચોરેલી ગાડીઓને નેપાળ અને અસમમાં વેચી છે. ડીસીપી શ્વેતા ચૌહાણે કહ્યુ કે, આ ચોર પર ૧૮૧ કેસ દાખલ છે. દિલ્હી પોલીસે અનિલ ચૌહાણ નામના એક શાતિર…